India Post Driver Recruitment 2024 |ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરની ખાલી જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. India Post Driver Recruitment 2024 દ્વારા કુલ 19 જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો https://www.indiapost.gov.in ઉપર સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.
India Post Driver Recruitment 2024 Notification
Table of Contents
આ ભરતી પ્રક્રિયા હેઠળ ભારતીય પોસ્ટ વિભાગએ સ્ટાફ કાર ડ્રાઈવર માટેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://www.indiapost.gov.in પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે
India Post Driver Recruitment 2024 Apply Offline
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરની ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓફલાઇન શરૂ થયા તારીખ 13/04/2024 છે અને અરજી કરવા માટે 45 દીવસનો સમય આપવામાં આવ્યો છે જેથી છેલ્લી તારીખ 28/05/2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ ઓફલાઇન અરજી કરી દો.
India Post Driver Recruitment 2024 Overview
ભરતી બોર્ડ | ભારતીય ટપાલ વિભાગ |
જાહેરાત ક્રમાંક | – |
જગ્યાનું નામ | સ્ટાફ કાર ડ્રાઈવર |
કુલ જગ્યાઓ | 19 |
છેલ્લી તારીખ | 28/05/2024 |
આવેદન નું મોડ | Offline |
ઓફિશિયલવેબસાઈટ | https://www.indiapost.gov.in |
India Post Staff Car Driver Recruitment 2024 Education Qualification
આ જાહેરાતમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ પાસ રાખવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉપર આપેલા નોટીફીકેશન બટન દ્વારા જાહેરાત ડાઉનલોડ કરી અભ્યાસ અવશ્ય કરવો..
India Post Driver Recruitment 2024 Salary
આ ભરતી દ્વારા ફાઇનલ સિલેક્શન થયા બાદ સ્ટાફ કાર ડ્રાઈવર ને 7 માં પગારપંચના પે મેટ્રિક્સ લેવલ-2 મુજબ માસિક રૂપિયા 19,900 થી 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. તેમજ વધુમાં બેજીક પે અન્ય મળવાપાત્ર ભથ્થા તેમજ તબીબી ભથ્થાનો લાભ આપવામાં આવશે..
Also Read: NPCC Gujarat Recruitment 2024
Important Date
ભારતીય પોસ્ટ વિભાગની આ ભરતીની જાહેરાત 13 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. જાહેરાત માટે અરજી ફોર્મ 13 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડ્યાના 45 દિવસની અંદર એટલે કે 28 મે 2024 છે.
India Post Driver Recruitment 2024 Selection Process.
- Interview/ Written exam
- Document verification
- Driving test
- Final merit list
Also Read: Rajkot Nagrik Bank Peon Recruitment 2024
How to Apply India Post Driver Recruitment 2024
- સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
- હવે Post ની સત્તાવાર વેબસાઈટ https://www.indiapost.gov.in પર વીજીટ કરો.
- આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
- હવે તમને ભરતીની જાહેરાત તથા વિગતો જોવા મળી જશે.
- હવે આપેલ લિંક પર ક્લિક કરો એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરો
- હવે નીચે આપેલ સરનામાં ઉપર ટપાલ મારફત અરજી મોકલી આપો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે તેની એક ઝેરોક્ષ અથવા પ્રિન્ટ તમારી પાસે રાખો
- અરજી કરવા માટેનું સરનામું – મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલનું કાર્યાલય, બિહાર સર્કલ, પટના-800001 છે. આ કેન્દ્ર સરકારની જાહેરાત હોવાથી લાયકાત ધરાવતા ભારતનો કોઈપણ નાગરિક અથવા ઉમેદવાર આ જાહેરાત હેઠળ અરજી કરી શકે છે.
Required Important Document
આ જાહેરાતમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- અરજી ફોર્મ
- આધારકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- તમામ માર્કશીટ
- ડિગ્રી સર્ટીફીકેટ
- અનુભવનું પ્રમાણપત્ર જો હોય તો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
Mukesh bhai hira bhai vlj dander Kapdwanj tslgujrat on 387620