fbpx

Kalupur Bank Ahmedabad Recruitment 2023: કાલુપુર બેંકની અમદાવાદમાં ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ પર ભરતી, જાણો ભરતીની તમામ માહિતી

Kalupur Bank Ahmedabad Recruitment 2023: શું તમે પણ જોબની શોધમાં છો અથવા તમારા કુટુંબ માં  કે દોસ્તો માં કોઈને જોબની આવશ્યક્તા છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે કાલુપુર બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ પર ભરતી આવી છે તો અને તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ આવશ્યતા છે તેવા દરેક વ્યક્તિ સુધી આ આર્ટિકલ ને પહોંચાડજો.

Kalupur Bank Ahmedabad Recruitment 2023| The Kalupur Commercial Co-Op. Bank Recruitment

સંસ્થાનું નામકાલુપુર બેંક
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળઅમદાવાદ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ17 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.kalupurbank.com
Kalupur Bank Ahmedabad Recruitment 2023| The Kalupur Commercial Co-Op. Bank Recruitment
Kalupur Bank Ahmedabad Recruitment 2023
Kalupur Bank Ahmedabad Recruitment 2023:

મહત્વની તારીખ:

આ ભરતી ની સૂચના  17 જૂન 2023 ના રોજ કાલુપુર બેંક દ્વારા  બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 જૂન 2023 છે જયારે આ ભરતી ના  ફોર્મ ભરવાની છેલ્લી તારીખની કોઈ માહિતી આપવામાં આવી નથી જેથી અરજી કરવા માંગતા  ઉમેદવારે જલ્દીથી ફોર્મ ભરી દેવું.

પોસ્ટનું નામ:

સૂચના માં જણાવ્યા પ્રમાણે  કાલુપુર બેંક દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ ટ્રેની, ઓફિસ આસિસ્ટન્ટ, ઓફિસ આસિસ્ટન્ટ-IT, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-IT, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-લીગલ, જાવા ડેવલપર, PHP ડેવલપર તથા મોબાઈલ એપ્લિકેશન ડેવલપરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે

Alsao Read: Banking Jobs 2023

પગારધોરણ :

કાલુપુર બેંક ભરતીની જાહેરાતમાં પગાર અંગે ની  કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ તમે જ્યારે  બેંક ની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરશો ત્યારે ત્યાં તમને તમારો હાલનો પગાર તથા તમે કેટલો પગાર મેળવવા માંગો છો તેની માહિતી આપવામાં આવશે.  બેંક દ્વારા તમને તમારી આવડત તથા અનુભવના આધારે પગાર ચૂકવવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:

કાલુપુર બેંકની આ ભરતીમાં ઓફિસ આસિસ્ટન્ટ ટ્રેનીની 10, ઓફિસ આસિસ્ટન્ટની 10, ઓફિસ આસિસ્ટન્ટ-ITની 03, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-ITની 01, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-લીગલની 01, જાવા ડેવલપરની 02, PHP ડેવલપરની 01 તથા મોબાઈલ એપ્લિકેશન ડેવલપરની 01 જગ્યા ખાલી છે.

લાયકાત:

દોસ્તો, કાલુપુર બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

Also Read: HNGU Recruitment 2023

પસંદગી પ્રક્રિયા:

કાલુપુર બેંક ની આ ભરતી માં ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ સ્થિર તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. કાલુપુર બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પણ પ્રક્રિયા અપનાવવામાં આવી શકે છે. અરજી કરવા માટે ઇચ્છા ધરાવનાર ઉમેદવાર કાલુપુર બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.kalupurbank.com/ પર અરજી કરી શકે છે.

અરજી કેવી રીતે કરવાની રહેશે?

  • શરૂઆત માં નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે યોગ્ય છો કે નહિ અરજી કરવા માટે  તે ચેકશો..
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોય છે તેથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.kalupurbank.com/ પર જાઓ તથા તેના ઉપર  કારકિર્દી વિભાગ માં જાઓ.
  • આ ફોર્મમાં તમારી દરેક detail ભરો તથા જરૂરી document  અપલોડ કરો.
  • ભરાઈ ગયેલા ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
  • નોંધ: દોસ્તો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment