BOB E-Mudra Loan 2023 Apply Online | BOB e-Mudra Loan information in Gujarati | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના| BOB e-Mudra Loan Eligibility | Mudra Loan Interest Rate । બેંક ઓફ બરોડા ઇ-મુદ્રા લોન યોજના
દેશના નાગરિકો વિવિધ વ્યવસાય અને ધંધો ચાલુ કરે તે માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ થકી લાભ આપવામાં આવે છે. જે પૈકી પ્રધાનમંત્રી મુદ્રા લોન દ્વારા નવો ધંધો / બિઝનેસ ચાલુ કરવા માટે સબસીડી સાથે લોન આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વાજપાઈ બેંકેબલ યોજના, મહિલા સ્વાવલંબન યોજના વગેરે યોજનાઓ મારફત લાભાર્થીઓને Loan આપવામાં આવે છે.
શું તમે કોઈ નવો ધંધો ચાલુ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો? શુ તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર છે ?. તો, BOB e-Mudra Loan 2023 Apply Online તમારી મદદ કરી શકે છે. જે લોકો પાસે બેંક ઓફ બરોડા માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે બેંક ઓફ બરોડામાંથી 50,000 રૂપિયા સુધીની પ્રધાનમંત્રી ઈ-મુદ્રા લોન મેળવી શકે છે.
BOB E-Mudra Loan 2023
Pradhan Mantri e-MUDRA Loan ની સારી બાબત એ છે કે, આ લોન મેળવવા માટે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નથી. આ લોન મેળવવા માટે તમે ઘરે બેઠા Online અરજી કરી શકો છો. Bank of Baroda પોતાના કસ્ટમરને કોઈપણ ડોક્યુમેન્ટ વગર માત્ર 5 મિનિટમાં રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન આપી રહી છે. BOB e-Mudra Loan 2023 વિશેની તમામ માહિતી અમે આ આર્ટિકલમાં આપેલ છે.
PM Mudra Loan 2023 Apply Online Highlight
આર્ટીકલ | BOB e-Mudra Loan 2023 Apply Online |
યોજનાનું નામ | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) |
યોજનાની શરૂઆત કોણે કરી? | આ યોજનાના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી છે. |
યોજનાનો ઉદ્દેશ્ય | આ યોજના દેશની નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને સફળતા સુધી પહોંચવા માટે આર્થિક મદદ કરવા શરૂ કરવામાં આવેલી છે. |
અધિકૃત વેબસાઈટ | Click Here |
BOB E mudra Loan | Click Here |
પ્રધાનમંત્રી ઈ-મુદ્રા લોન માટે અગત્યની બાબતો
પીએમ મુદ્રાના નેજા હેઠળ, e-MUDRA એ સૂક્ષ્મ એકમ તથા ઉદ્યોગ સાહસિકના લાભાર્થીઓ માટે લોન આપવામાં આવે છે. આ લોનમાં વૃદ્ધિ અને વિકાસ અને ભંડોળની જરૂરિયાતો અને તેના તબક્કાને દર્શાવવા માટે શિશુ, કિશોર અને તરૂણ નામના ત્રણ પ્રોડક્ટ બનાવ્યા છે.
![[Loan Scheme] BOB E-Mudra Loan 2023 Apply Online | પીએમ ઈ-મુદ્રા લોન 1 BOB E-Mudra Loan 2023 Apply Online | પીએમ ઈ-મુદ્રા લોન](https://i0.wp.com/freejobbuzz.com/wp-content/uploads/2022/12/bob-e-mudra.webp?resize=766%2C430&ssl=1)
BOB e-Mudra Loan 2023 Apply Online: બેંક ઓફ બરોડા મુદ્રા લોન તમને જણાવી દઈએ કે, ફક્ત લધુ ઉદ્યોગને આપવામાં આવે છે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું બેંક ઓફ બરોડામાં 6 મહિના જૂનું સેવિંગ કે કરંટ એકાઉન્ટ હોવું જરૂરી છે. ઈ-મુદ્રા લોનની મુદ્દત વધુમાં વધુ 5 વર્ષ માટે હોય છે. પરંતુ જો તમે 50,000 રૂપિયાથી વધારે લોન ની જરૂર છે, તો તેના માટે તમારે બેંકની બ્રાન્ચ ખાતે જવું પડશે અને જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે. તેના માટે તમારે અન્ય માગ્યા મુજબના જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડશે અને વ્યવ્સાય કે ધંધાની વિગતો પણ આપવી પડશે.
Also Read : How to Apply Mudra Loan in SBI | SBI આપી રહી છે ઈ મુદ્રા લોન સરળતા, જાણો તમામ વિગત અહિંથી
Required Documents for BOB E-Mudra Loan
નાના વેપારીઓ પ્રધાનમંત્રી ઈ-મુદ્રા લોન એક લાખ રૂપિયા સુધીની લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક ડોક્યુમેંટની જરૂર પડશે. આ લોન લેવા માટે ની અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
- તમારે બેંક ઓફ બરોડાના Saving Account કે Current Account નંબર અને જે શાખામાં એકાઉંટ ખોલાવેલ છે તેની વિગતો આપવાની રહેશે.
- આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે ધંધો કરો છો, તેનું જરૂરી સર્ટિફિકેટ આપવાનું રહેશે.
- તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવો જરૂરી છે જો ના હોય તો આધાર ફરજીયાત લિન્ક કરાવી લેવુ.
- તે ઉપરાંત GST નંબર અને દુકાન કે બિઝનેસના પ્રમાણપત્ર ની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ પણ બેંક માંગે ત્યારે બતાવવા પડશે.
- જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર આપવાનુ રહેશે.
Also Read : AAI Junior Executive Recruitment 2022 | Airport Authority of India દ્વારા ભરતી
How To BOB E-Mudra Loan 2023 Apply Online
Bank of Baroda તેના ગ્રાહકોને રૂ. 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. જેના માટે ઓનલાઇન એપ્લિકેશન તેમની ઓફીશીયલ વેબસાઇટ પરથી અથવા આર્ટીકલમાં આપેલ લિંક પર ક્લિક કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બચત ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જરૂરી છે.
- 1. સૌપ્રથમ Google માં BOB e-Mudra Loan 2023 ટાઈપ કરો.
- 2. ત્યારબાદ BOB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને ‘Apply Now’ બટન પર ક્લિક કરો.
- 3. ત્યારબાદ “JanSamarth” નામનું નવું પેજ ખૂલશે.
- 4.UIDAI દ્વારા આધાર નંબર થી ઇ-કેવાયસી માટે તમારા આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, લોન પ્રક્રિયા અને ફક્ત વિતરણ માટે e-KYC અને e-Sign OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવી જરૂરી છે.
- 5. એકવાર BOB ની તમામ પ્રક્રીયા અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પરની આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.
- 6. લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રોસેસ પૂર્ણ કરવી જરૂરી છે.
BOB E-Mudra Loan 2023 Helpline
Objects | Link & Helpline Number |
Mudra Helpline | 1800 180 1111 / 1800 11 0001 |
BOB Helpline Number | 1800 102 4455 |
FAQs Of E-Mudra Loan
Mudra નું પુરૂ નામ જણાવો?
Mudra નુ આખુ નામ એટલે Micro Units Development & Refinance Agency થાય છે.
BOB e-Mudra Loan 2023 મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાય છે કે કેમ ?
હા, BOB e-Mudra Loan 2023 લેવા માટે તેની ઓફીશીયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે
હું બેંક ઓફ બરોડા પાસેથી રૂપિયા 50,000 ની લોનની રકમ કઇ રીતે મેળવી શકું?
બેંક ઓફ બરોડાની ઓફીશીયલ વેબસાઇટ દ્વારા ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી તમે રૂપિયા 50,000/- ની રકમની મુદ્રા/ઈ-મુદ્રા લોન મેળવી શકો છો.
મુદ્રા લોન માટે પરત ચૂકવણીનો સમય કેટલો હોય છે ?
લોન મેળવ્યા બાદ પરત ચૂકવણીની સામાન્ય મુદ્દત 12 થી 60 મહિનાની હોય છે.
ઈ-મુદ્રા લોન માટે કોણ અરજી કરી શકે છે?
ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટરમાં સંકળાયેલા ધંધા, મેન્યુફેક્ચરિંગ તથા એન્ટરપ્રાઇઝ, કૃષિ પ્રવૃત્તિઓ સહિત BOB પાસેથી મુદ્રા લોન માટે અરજી કરી શકે છે.
Disclaimer
BOB e-Mudra Loan 2023 Apply Online ના આર્ટીકલની સંપૂર્ણ માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લઇ લેવાને ફરજ પાડવી કે લોન આપવાની સલાહ આપવાનો નથી. BOB e Mudra Loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ સલાહકારની ની સલાહ ચોક્કસ લો. મુદ્રા લોનનો લાભ લેવા માટે બેંક કે સંસ્થા દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી લોન લેનારને MUDRA/PMMY ના એજન્ટ કે ફોન કોલ્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો BOB E-Mudra Loan 2023 Apply Online ને લગતા સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્માં Comment કરીને અથવા Contact Us ઉપર ક્લિક કરી અમને પૂછી શકો છો અને મિત્રો આ આર્ટીકલ દ્વારા મળેલી જાણકારી તમને ઉપયોગી અને લાગી હોય તો તમારા મિત્રો સુધી જરૂર Share કરશો. મિત્રો તમે તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટીકલને વાંચ્યો તે માટે તમારો દિલથી ખૂબ ખૂબ આભાર…….