fbpx

HNGU Recruitment 2023: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 4500+ જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

HNGU Recruitment 2023: શું તમે પણ રોજગારની શોધમાં છો અથવા તમારા કુટુંબમાં કે દોસ્ત સર્કલમાં કોઈને રોજગારની જરૂર છે તો અમે તમારા માટે રોમાંચક સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 4512 જગ્યાઓ પર ખુબ મોટી ભરતી જાહેર કરી દેવામાં આવી છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને રોજગાર ની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ આર્ટિકલ ને શેયર કરજો.

HNGU Recruitment 2023 | Hemchandracharya North Gujarat University Recruitment 2023

સંસ્થાનું નામહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ03 જૂન 2023
ઇન્ટરવ્યૂની તારીખ17, 18, 19 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttp://nvmpatan.in/
HNGU Recruitment 2023 |
HNGU Recruitment 2023:
HNGU Recruitment 2023:

મહત્વની તારીખ:

આ ભરતીની સૂચના 03 જૂન 2023 ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઈચ્છા ધરાવનાર ઉમેદવારે ઇન્ટરવ્યૂ આપવાની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર ઉપસ્થિત રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ:

સૂચનામાં જણાવ્યા મુજબ દ્વારા પ્રિન્સિપાલ, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર પી.ટી.આઈ, ટ્રેનિંગ ઓફિસર, ડ્રિલ માસ્ટર, ટયુટર તથા લાઇબ્રરીયનની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

Also Read: Govt Printing Press Bhavnagar Recruitment 2023

કુલ ખાલી જગ્યા:

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં તમે જોઈ શકો છો.

પોસ્ટનું નામખાલી જગ્યા
પ્રિન્સિપાલ268
પ્રોફેસર139
આસિસ્ટન્ટ પ્રોફેસર2922
 એસોસિયેટ પ્રોફેસર239
પી.ટી.આઈ89
ટ્રેનિંગ ઓફિસર/ડ્રિલ માસ્ટર109
ટયુટર600
લાઇબ્રરીયન146
કુલ ખાલી જગ્યા4512
HNGU Recruitment 2023

લાયકાત:

દોસ્તો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે નીચે આપેલ જાહેરાતની મદદથી તમે જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની  આ ભરતીમાં ઉમેદવારની પસંદગી સ્થિર તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ ભરતીમાં બિનઅનુભવી એટલે કે Unexperienced લોકો પણ ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે.

Also Read: 10th Pass Sarkari Naukri:

ઇન્ટરવ્યૂ માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે ઇન્ટરવ્યૂમાં જવા ઇચ્છો છો તો તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ ત્રણ સેટમાં નકલ તથા ઓરીજીનલ ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • જરૂરી એન.ઓ.સી
  • તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે યોગ્ય છો કે નહિ અરજી કરવા માટે તે ચેકશો.
  • દોસ્તો, અમે તમને આગળ જણાવ્યું આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજરી આપવાની રહેશે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂ આપવાની તારીખ 17,18,19 જૂન 2023 અને આ ભરતી માં ઇન્ટરવ્યૂ આપવાની સમય સવારે 09:00 કલાકે છે. ઉમેદવારે તમામ જરૂરી ડોક્યુમેન્ટ તથા તેની નકલ સાથે ઇન્ટરવ્યુ આપવાના સ્થળ ઉપર હાજર રહેવું. ઇન્ટરવ્યુના સ્થળની માહિતી નીચે મુજબ છે.
  • શ્રી એન્ડ શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ, કોલેજ કેમ્પસ, પાટણ

પગારધોરણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈપણ માહિતી આપવામાં આવી નથી.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
Freejobbuzz હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે જરૂરી લિંક:

નોંધ: દોસ્તો,અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી કરીએ છીએ. અમારો એકમાત્ર હેતુ આપના સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment