fbpx

ISRO JOB Vacancy 2023: ITI પાસ કર્યુ હોય તો આ નોકરી તમારી જ છે, પગાર છે 70 હજાર

ISRO JOB Vacancy 2023: ISRO JOB Vacancy: જો તમે ITI પાસ કર્યુ હોય તો આ નોકરી તમારી જ છે, અને તેનો પગાર 70 હજાર છે. નમસ્કાર દોસ્તો શું તમે એક સારી જોબ ની શોધ માં છો કે તમને મન ગમતી જોબ હજુ સુધી મળી નથી તો આજે હું તમારાં માટે એક સારી જોબની માહિતી લઇ ને આવ્યો છું તો આજે આપણે વાત કરીશું ISRO JOB Vacancy વિશે તેમાં અલગ અલગ ભરતી બહાર પડી છે. આ ભરતી માં ફીટર, મશીનીસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશનટેક્નોલોજી, ICTSM/ITESM, ઈલેક્ટ્રીશિયન, મિકેનિકલ, કેમિકલ, ટર્નર તથા રેફ્રિજરેશન એન્ડ એરકંડિશનિંગની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

ISRO JOB Vacancy ભરતીમાં ઉમેદવાર ની પસંદગી થવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ એમ બે રાઉન્ડ ને પાસ કરવાની રહેશે.

ISRO JOB Vacancy 2023
ISRO JOB Vacancy 2023

ISRO JOB Vacancy 2023: અરજી ફી

આ ભરતીમાં અરજી ફી તમામ અરજદારોએ 500 રૂપિયાની ચુકવવાની રહેશે. જોકે, બાદમાં 400 રૂપિયા રિફન્ડ કરી દેવામાં આવશે. આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા પરત કરી દેવામાં આવશે. એટલે આ ભરતીમાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 0 રૂપિયા તથા અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે.

Also Read: India Post Recruitment 2023:

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે
  • અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://careers.sac.gov.in ની મુલાકાત લો
  • અરજી કરનારને એક ઓનલાઇન રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે જેને સાચવવો
  • *હોય તે દરેક ફિલ્ડ ભરવી જરૂરી છે
  • અરક્ષિત કેટેગરીમાં આવતા લોકોએ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવું જરૂરી છે
  • ફોર્મમાં જરૂરી વિગતો ભરીને ફોર્મ બરાબર ભર્યું છે કે નહિ તે ચેક કર્યા બાદ જ સબમીટ બટન પર ક્લિક કરવુ.

Also Read: Engineer Govt Job 2023 

  • અરજી કરવામાં કોઇ પણ સમસ્યા આવે તો તમે આ હેલપલાઇન નંબર 079 2691 3130/57 પર ફોન કરી શકો છો
  • કોઇ પણ સામાન્ય પૂછપરછ માટે તમે 079 2691 3037/ 24 / 22 નંબર પર ફોન કરી શકો છો
  • આ સિવાય તમે ઓફિશિયલ ઇમેલ આઇડી ao_rr@sac.isro.gov.in પર પણ ઇમેલ કરી શકો છો

2 thoughts on “ISRO JOB Vacancy 2023: ITI પાસ કર્યુ હોય તો આ નોકરી તમારી જ છે, પગાર છે 70 હજાર”

Leave a Comment