fbpx

Indian Navy Agniveer Recruitment 2022  । 2800 જગ્યાઓ માટે આ રીતે કરો અરજી

Indian Navy Agniveer Recruitment 2022  : ભારતીય નૌકાદળ અગ્નિવીર (SSR) ભરતી 2022: ભારતીય નૌકાદળે અગ્નિવીર (SSR) – 01/2022 (નવેમ્બર 2022) બેચ માટે અપરિણીત પુરૂષ અને અપરિણીત મહિલા ઉમેદવારો નવેમ્બર 2022 થી શરૂ થનારી કુલ ૨૮૦૦ જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. રસ ધરાવતા લાયક ઉમેદવારો ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in મારફતે ભારતીય નૌકાદળ અગ્નિવીર (SSR) ભરતી 2022 ભરતી વિશેની ઓફીશીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરી શકે છે. ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઇ 2022 છે. આ ભરતી અભિયાન દ્વારા ભારતીય નૌકાદળમાં કુલ ૨૮૦૦ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. તો આજે જ ઓનલાઇન અરજી કરો

Indian Navy Agniveer Recruitment 2022  Notification

શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, મહત્વપૂર્ણ તારીખો અને અન્ય પ્રક્રિયાઓ સંબંધિત વધુ માહિતી નીચે આપેલ છે. તેમજ નીચે આપેલા બટન ઉપર કિલ્ક કરી ઓફીશીયલ નોટીફીકેશન ડાઉન લોડ કરી શકો છો

Indian Navy Agniveer Recruitment 2022  Online Form Link

ભારતીય નૌકાદળ અગ્નિવીર (SSR) ભરતી 2022 ની અરજી ફોર્મની લીંક આ પેજ પર ઉપલબ્ધ છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ માત્ર ઓનલાઈન મોડમાં જ અરજી કરી શકશે. ભારતીય નૌકાદળ અગ્નિવીર (SSR) ભરતી 2022 ઓનલાઈન ફોર્મ 15 July 2022 થી 22 July 2022 એટલે કે ફક્ત સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે.  યોગ્યતા ધરાવતા ઉમેદવારોને છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં ભારતીય નૌકાદળ અગ્નિવીર (SSR) ભરતી 2022 ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવુ જરૂરી છે..

Indian Navy Agniveer Recruitment 2022  overview

ભરતી વિભાગભારતીય નૌકાદળ
જગ્યાનું નામઅગ્નિવીર (SSR)
કુલ જગ્યાઓ2800 જગ્યાઓ
ઓનલાઇન ફોર્મ સ્વીકારવાની તારીખ15/07/2022
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલી તારીખ22/07/2022
નોકરીનું સ્થળસમગ્ર ભારત
અરજીનુ પ્રકારઓનલાઇન
અધિકૃત વેબસાઇટjoinindiannavy.gov.in
પગારનિયમોનુસાર
Indian Navy Agniveer Recruitment 2022  overview

Indian Navy Agniveer Recruitment 2022  Educational Qualification

Agniveer (SSR)

  • ગણિત,  ભૌતિકશાસ્ત્ર તેમજ  રસાયણશાસ્ત્ર/બાયોલોજી/કોમ્પ્યુટર સાયન્સ આમાંથી ઓછામાં ઓછા એક વિષય સાથે શિક્ષણ મંત્રાલય, સરકાર દ્વારા માન્ય શાળા શિક્ષણ બોર્ડમાંથી ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી.

Agniveer (MR)

  • સરકાર માન્ય કોઇપણ બોર્ડમાથી ધોરણ ૧૦ પાસ
Indian Navy Agniveer Recruitment 2022  । 2800 જગ્યાઓ માટે આ રીતે કરો અરજી
Indian Navy Agniveer Recruitment 2022  

Age Limit

  • ઉમેદવારોનો જન્મ 01 નવેમ્બર 1999 – 30 એપ્રિલ 2005 ની વચ્ચે હોવો જોઈએ
  • ઓછામાં ઓછી ઉમર : 17.5 Years.
  • વધુમાં વધુ ઉમર : 23 Years.
  • સરકાર ના નિયમોનુસાર અનામત વર્ગને ઉમરમાં છૂટછાટ

Also Read : IB Recruitment 2022: ધો. ૧૦ પાસથી ગેજ્યુએટ માટે 766 જગ્યાઓ પર ભરતી

Medical Standards

જે ઉમેદવારો તેમની દેશની સેવા કરવા માંગતા હોય તેઓ ભારતીય નૌકાદળના અગ્નિવીર પુરૂષ અને સ્ત્રી માટે પુરૂષ અને સ્ત્રી માટે ઊંચાઈ અને દોડ સ્ક્વોટ અપ્સ/ઉથક બેઠક વગેરે નીચે મુજબ છે. અરજી કરતા પહેલા ઓફીશીયલ નોટીફીકેશન ચકાસી લેવી

જાતિ1600 મીટર દોડઉથક બેઠકPush-upsઉંચાઇ
પુરૂષ06:30 Mins2010157 cms
સ્ત્રી08 Mins15*152 cms
Indian Navy Agniveer Recruitment 2022 Medical Standards

Indian Navy Agniveer Recruitment 2022 Salary

વર્ષમાસિક પગારહાથ ઉપર મળનાર પગારઅગ્નિવીર Corpus Fund (30%) માં જમા થનાર ફંડભારત સરકાર તરફથી મળનાર corpus fund
1st Year30,00021,0009,0009,000
2nd Year33,00023,1009,9009,900
3rd Year36,50025,58010,95010,950
4th Year40,00028,00012,00012,000
Indian Navy Agniveer Recruitment 2022 Salary

How To Apply

  • ઉમેદવાર અધિકૃત વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જ ઓનલાઈન અરજી કરી શકે છે. જૈનની પ્રક્રિયા નીચે મુજબ છે: –
  • ઓનલાઈન અરજી ભરતા પહેલા તમારી ધોરણ ૧૦ અને ૧૨ની માર્કશીટ હાથ ઉપર રાખો
  •  જો તમે પહેલાથી રજીસ્ટર્ડ નથી, તો તમારા ઈ-મેલ આઈડી સાથે www.joinindiannavy.gov.in પર તમારી નોંધણી કરો. અરજદારએ ખાતરી કરવી જોઈએ કે તેનું અરજીપત્ર ભરતી વખતે, તેઓ તેમના માન્ય અને સક્રિય ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબરો પ્રદાન કરી રહ્યાં છે,  જે ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી બદલવી જોઈએ નહીં.
  • ‘રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી સાથે લોગ-ઈન કરો અને “વર્તમાન તકો” પર ક્લિક કરો.
  • “Apply” બટન પર ક્લિક કરો.
  • ફોર્મમાં જરૂરી વિગતો સંપૂર્ણપણે ભરો. ‘સબમિટ’ બટન પર ક્લિક કરતા પહેલા ખાતરી કરો કે બધી વિગતો સાચી છે, બધા જરૂરી દસ્તાવેજો બરાબર સ્કેન કરવામાં આવ્યા છે અને અપલોડ કરવામાં આવ્યા છે. ખાત્રી કર્યા બાદ સબમીટ બટન ઉપર ક્લિક કરો
  • ઓનલાઈન અરજીઓની જરૂરી ચકાસણી કરવામાં આવશે અને જો કોઈપણ બાબતમાં અયોગ્ય જણાય તો તેને કોઈપણ તબક્કે રીજેક્ટ કરવામાં આવશે.
  • ફોટોગ્રાફ્સ. અપલોડ કરવો- યાદ રાખો ફોટોગ્રાફ બ્લુ બેકગ્રાઉન્ડ સાથે સારી ગુણવત્તાનો હોવો જોઈએ.

FAQ

Indian Navy Agniveer  Recruitment દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

Indian Navy Agniveer Recruitment દ્વારા કુલ 2800 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

Indian Navy Agniveer Recruitment ની અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે

Indian Navy Agniveer Recruitment ની અરજી કરવાની છેલ્લી તારીખ 22/07/2022 (જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૦૭ દિવસ) છે

Indian Navy Agniveer Recruitment ની વયમર્યાદા કેટલી છે.  ?

ઉમેદવારોનો જન્મ 01 નવેમ્બર 1999 – 30 એપ્રિલ 2005 ની વચ્ચે હોવો જોઈએ

1 thought on “Indian Navy Agniveer Recruitment 2022  । 2800 જગ્યાઓ માટે આ રીતે કરો અરજી”

Leave a Comment