Power Grid Corporation Recruitment 2022: પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, PGCIL એ તાજેતરમાં 1151 એપ્રેન્ટિસ પોસ્ટની ભરતી 2022 માટે જાહેરાત પ્રસિધ્ધ કરી છે. રસ ધરાવતા લાયક ઉમેદવારો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની સત્તાવાર વેબસાઇટ https://careers.powergrid.in મારફતે PGCIL 2022 ભરતી વિશેની ઓફીશીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરી શકે છે. ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2022 છે. આ ભરતી અભિયાન દ્વારા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં કુલ 1150 એપ્રેન્ટિસ જગ્યાઓ ભરવામાં આવશે. તો આજે જ ઓનલાઇન અરજી કરો
પાવર ગ્રીડ એપ્રેન્ટિસની ખાલી જગ્યા માટે ગ્રેજ્યુએટ (B.E/ B.Tech) એપ્રેન્ટિસ, HR એક્ઝિક્યુટિવ, ITI એપ્રેન્ટિસ, ડિપ્લોમા એપ્રેન્ટિસ વગેરેની જગ્યાઓ ભરવામાં છે. લાયક ઉમેદવારો www.powergrid વેબસાઇટ પરથી પાવર ગ્રીડ એપ્રેન્ટિસ ભરતી 2022 માટે ઑનલાઇન અરજી કરી શકે છે. માં PGCIL એપ્રેન્ટિસ ભરતી 2022 સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે.
Power Grid Corporation Recruitment 2022 Post Details
- ITI Apprentice
- Secretarial Assistant
- Diploma Apprentices
- Graduate Apprentices
- HR Executive
- CSR Executive
- Executive (Law)
Power Grid Corporation Recruitment 2022 Notification
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની ભરતી અંગેની માહિતી અનુભવ, પસંદગીના માપદંડો અને અન્ય વિગતો વિશે તમારે જે જાણવાની જરૂર છે જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, મહત્વપૂર્ણ તારીખો અને અન્ય પ્રક્રિયાઓ વિશે તે માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ PGCILની નીચે આપેલા બટન ઉપર કિલ્ક કરી ઓફીશીયલ નોટીફીકેશન ડાઉન લોડ કરી શકો છો વધુ માહિતી નીચે આપેલ છે. અરજી કરતા અને સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરી વાંચી શકો છો.
PGCIL Recruitment 2022 For 1151 Apprentice Post Overview
ભરતી વિભાગ | પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ |
જગ્યાનું નામ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યાઓ | ૧૧૫૦ ++ જગ્યાઓ |
ઓનલાઇન ફોર્મ સ્વીકારવાની તારીખ | 07/07/2022 |
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલી તારીખ | 31/07/2022 |
નોકરીનું સ્થળ | સમગ્ર ભારત |
અરજીનુ પ્રકાર | ઓનલાઇન |
અધિકૃત વેબસાઇટ | careers.powergrid.in |
પગાર | નિયમોનુસાર |
PGCIL Recruitment 2022 Online Form Link
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી એપ્રેન્ટિસની 2022 ની અરજી ફોર્મની લીંક આ પેજ પર ઉપલબ્ધ છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ માત્ર ઓનલાઈન મોડમાં જ અરજી કરી શકશે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી એપ્રેન્ટિસની 2022 ઓનલાઈન ફોર્મ 07 July 2022 થી 31 July 2022 સુધી અરજી કરી દેવાની રહેશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોને છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી એપ્રેન્ટિસની 2022 ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવુ જરૂરી છે.
Also Read : ONGC recruitments 2022 : ONGCમાં જુનિયર કન્સલ્ન્ટની ભરતી

Power Grid Corporation Recruitment 2022 Education Qualification
ITI (Electrical)
- ITI Electrical trade સાથે (Full Time Course)
ડીપ્લોમા (Electrical)
- Full Time (3 વર્ષનો સંપૂર્ણ કોર્ષ) – ડીપ્લોમા ઇન ઇલેક્ટ્રીકલ ઇન્જીનિયરીંગ
ડીપ્લોમા (Civil)
- Full Time (3 વર્ષનો સંપૂર્ણ કોર્ષ) – ડીપ્લોમા ઇન સિવીલ ઇન્જીનિયરીંગ
Graduate (Electrical)
- Full Time (4 વર્ષનો સંપૂર્ણ કોર્ષ) – B.E./ B.Tech./ B.Sc. (Engg.) in Electrical Engineering
Graduate (Civil)
- Full Time (4 વર્ષનો સંપૂર્ણ કોર્ષ) – B.E./ B.Tech./ B.Sc. (Engg.) in Civil Engineering
HR Executive
- MBA (HR) / Post Graduate Diploma in Personnel Management
CSR Executive
- 2-વર્ષ full-time Master in Social Work (MSW) or Rural Development/ Management અથવા તેની સમકક્ષ
Also Read : Indian Navy Agniveer Recruitment 2022
Power Grid Corporation Recruitment 2022 Salary
- ITI Apprentice: Rs.11,000/-
- Secretarial Assistant : Rs.11,000/-
- Diploma Apprentices: Rs.12,000/-
- Graduate Apprentices: Rs.15,000/-
- HR Executive: Rs.15,000/-
- CSR Executive : Rs.15,000/-
- Executive (Law) : Rs.15,000/-
Power Grid Corporation Recruitment 2022 Selection Process
- ઉમેદવારની પસંદગી તેની છેલ્લી લાયકાત હેઠળ મેળવેલ ટકાવારીના આધારે મેરીટ બેઇઝ્ડ પસદગી કરવામાં આવશે.
How to Apply
- ઉમેદવારોએ પહેલા HR એક્ઝિક્યુટિવ/ ITI (ઇલેક્ટ્રીશિયન)/ CSR એક્ઝિક્યુટિવ/ એક્ઝિક્યુટિવ લૉ માટે NAPS ની વેબસાઇટ પર https://apprenticeshipindia.gov.in અથવા ડિગ્રી/ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ માટે NATS પર પહેલા (ઉમેદવાર/વિદ્યાર્થી તરીકે) નોંધણી કરાવી
- https://portal.mhrdnats.gov.in તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને તેમની પ્રોફાઇલ પૂર્ણ/ અપડેટ કરવાની રહેશે. .
- NAPS/NATS નોંધણી/નોંધણી નંબર મેળવ્યા પછી, ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબની પધ્ધતિથી POWERGRID વેબસાઇટ પર અરજી કરવાની રહેશે.:
- – www.powergrid.in પર જાઓ → Career
- → એપ્રેન્ટિસની જાહેરાત પસંદ કરો → ઓનલાઈન અરજી કરો
FAQ
Power Grid Corporation Recruitment દ્વારા એપ્રેન્ટિસ કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
Power Grid Corporation Recruitment દ્વારા કુલ 1150 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
Power Grid Corporation Recruitment ની અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે
Power Grid Corporation Recruitment ની અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2022 છે
Power Grid Corporation Recruitment નુ પગાર ધોરણ કેટલું છે.
Power Grid Corporation માં એપ્રેન્ટિસ તરીકે પસદગી થયેથી 11000 થી 15000 સુધી પગાર મળશે. .
Kiran Kumar RAJIBHAI dabhi