fbpx

IB Recruitment 2022: ધો. ૧૦ પાસથી ગેજ્યુએટ માટે 766 જગ્યાઓ પર ભરતી @mha.gov.in

IB Recruitment 2022: ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા મદદનીશ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર-I/ એક્ઝિક્યુટિવ, હલવાઈ-કમ-કૂક, કેરટેકર અને અન્ય વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ છે. રસ ધરાવતા લાયક ઉમેદવારો ગૃહ મંત્રાલય (MHA), ભારત સરકાર ની સત્તાવાર સાઇટ mha.gov.in મારફતે IB Recruitment 2022 ભરતી વિશેની ઓફીશીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરી શકે છે. ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 60 દિવસની હશે. આ ભરતી અભિયાન દ્વારા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) કુલ 766 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. તો આજે જ ઓનલાઇન અરજી કરો

IB Recruitment 2022 Notification

IB ભરતી 2022 ની લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડો અને અન્ય વિગતો વિશે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં છે તે માટે ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) નીચે આપેલા બટન ઉપર કિલ્ક કરી ઓફીશીયલ નોટીફીકેશન ડાઉન લોડ કરી શકો છો

IB Recruitment 2022 Vacancy Details

ક્રમજગ્યાનુ નામકુલ જગ્યાઓ
1ACIO-I/ Exe70 posts
2ACIO-II/ Exe350 posts
3JIO-I/ Exe50 posts
4JIO-II/ Exe100 posts
5SA/ Exe100 posts
6JIO-I/MT20 posts
7JIO-II/MT35 posts
8SA/MT20 posts
9Halwai-cum-Cook9 posts
10Caretaker5 posts
11JIO-II/Tech7 posts
 કુલ જગ્યાઓ766
ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) Vacancy Details

IB Recruitment 2022 Download Application Form

IB Recruitment 2022 ની અરજી ફોર્મ PDF સ્વરૂપે ડાઉંલોડ કરવાની આ પેજ પર ઉપલબ્ધ છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓફલાઇન ટાપાલ દ્વારા અરજી ફોર્મ સ્વ હસ્તાક્ષરમાં ભરી અરજી કરી શકશે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી  ટપાલ મારફત મોકલવાની જાહેરત પ્રસિધ્ધ થયાથી ૬૦ દિવસ છે. IB Recruitment 2022 જાહેરાત 22/06/2022 ના રોજ કરવામાં આવી હતી યોગ્યતા ધરાવતા ઉમેદવારોને છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અરજી ફોર્મ ભરી દેવુ જરૂરી છે.

IB Recruitment 2022 Overview

વિભાગનુ નામગૃહ મંત્રાલય, ભારત સરકાર
જગ્યાનું નામવર્ગ ૧ થી વર્ગ ૪ સુધીની વિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ766
જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ22/06/2022
અરજી કરવાની છેલ્લી તારીખ21/08/2022 (જાહેરાત પ્રસિધ્ધ થયાના ૬૦ દિવસમાં)
નોકરીનુ સ્થળદિલ્હી કેન્દ્ર શાશિત પ્રદેશ
ઓફીશીયલ વેબસાઇટ mha.gov.in
ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ભરતી Overview
IB Recruitment 2022
IB Recruitment 2022

IB Recruitment 2022 Educational Qualification

જે ઉમેદવારો ઉપરોક્ત પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ ઉપર આપેલ નોટીફીકેશન બટન ઉપર ક્લિક કરી ઓફીશીયલ નોટીફીકેશન દ્વારા શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા જાણી શકે છે.

Also Read : SSC Police Driver Recruitment 2022 1466 Post

IB Recruitment Pay Scale

  • Assistant Central Intelligence Officer-Class I/ Executive: (level 8 of the pay matrix Rs. 47,600-1,51,100 as per 7th CPC)
  • Assistant Central Intelligence Officer- Class II/Executive: level 7 of the pay matrix (Rs. 44,900-1,42,400).
  • Junior Intelligence Officer-Class II/Executive: level 4 (Rs. 25,500- 81,100) in the pay matrix as per 7th CPC
  • Security Assistant/Executive: Class 3 (Rs.21,700 – 69,100) in the Pay Matrix as per 7th CPC.
  • Junior Intelligence Officer-Class -I (Motor Transport): level 5 of the pay matrix Rs. 25500-81100 as per 7th CPC (Rs. 5200-20200 with grade pay of Rs. 2800 as per pre-revised scales of 6th CPC)

FAQ

IB Recruitment દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. ?

IB Recruitment દ્વારા કુલ ૭૬૬ વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

IB Recruitment 2022 ની અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે?

 IB Recruitment 2022 ની અરજી કરવાની છેલ્લી તારીખ 21/08/2022 (જાહેરાત પ્રસિધ્ધ થયાના ૬૦ દિવસ) છે

IB Recruitment 2022 ની અરજીફોર્મ ભરી કયા સરનામા ઉપર મોકલવાનું ?

IB Recruitment 2022 ની અરજીફોર્મ ભરી Assistant Director/G-3, Intelligence Bureau, Ministry of Home Affairs, 35 S P Marg, Bapu Dham, New Delhi-110021 ના સરનામા ઉપર મોકલવાનું રહેશે.

4 thoughts on “IB Recruitment 2022: ધો. ૧૦ પાસથી ગેજ્યુએટ માટે 766 જગ્યાઓ પર ભરતી @mha.gov.in”

Leave a Comment