fbpx

Airport Authority Recruitment 2024 |AMC દ્વારા નવી 490 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર

Airport Authority Recruitment 2024 |એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા જુનિયર એક્ઝિક્યુટીવની ખાલી જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. Airport Authority Recruitment 2024 દ્વારા કુલ 490 જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો http://www.aai.aero ઉપર જુનિયર એક્ઝિક્યુટીવની જગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.

Airport Authority Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)એ જુનિયર એક્ઝિક્યુટીવ માટેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો http://www.aai.aeroપર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા AMC એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

Airport Authority Recruitment 2024 Apply Online

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા  જુનિયર એક્ઝિક્યુટીવની ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 02/04/2024 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 01/05/2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ ઓનલાઇન અરજી કરી દો.

Airport Authority Recruitment 2024 Overview

ભરતી બોર્ડAirport Authority of India
જાહેરાત ક્રમાંક02/2024/CHQ
જગ્યાનું નામJunior Executive
કુલ જગ્યાઓ490
છેલ્લી તારીખ01/05/2024
આવેદન નું મોડOnline
ઓફિશિયલવેબસાઈટhttp://www.aai.aero
Airport Authority Recruitment 2024 Overview
Airport Authority Recruitment 2024
Airport Authority Recruitment 2024

AMC Junior Clerk Education Qualification

ઉમેદવાર કોઈપણ B.E (Architecture), B.E (Engineering‐ Civil), B.E (Engineering‐Electrical), B.E (Electronics), (Information Technology) પૂર્ણ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઓફીશીયલ નોટીફીકેશન જોવા વિનંતિ છે. તેમજ કોમ્પ્યુટર નું જ્ઞાન અનિવાર્ય

Age Limit

  • Minimum: 20 Years
  • Maximum: 27 Years.

Application Fees

  • General Category : 300/-
  • OBC/EWS/SC/ST : NILL
  • PH Category : Nil

Also Read: Uttam Dairy Ahmedabad Recruitment 2024

AMC Junior Clerk Salary 2024

  • Junior Executive [Group‐B: E‐1 level] :Rs.40000‐3%‐140000

In addition to Basic Pay, Dearness Allowance, increment @ 3% of Basic Pay per annum, Perks @ 35%of Basic Pay, HRA and other benefits which include CPF, Gratuity, Social Security Schemes, Medical Benefits, etc., are admissible as per AAI rules.

The Cost to Company per annum would be around Rs. 13 lakhs approximately.

AMC Recruitment 2024 Selection Process.

  • Written exam
  • Document verification
  • Final merit list

Also Read: AMC Technical Supervisor Recruitment 2024

How to Apply Airport Authority Recruitment 2024

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે AAIની સત્તાવાર વેબસાઈટ http://www.aai.aero પર વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો એપ્લીકેશનફોર્મ ભરી દો
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને ફોટો અને સહી અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો

Leave a Comment