fbpx

IB SA and MTS Recruitment  2023 Notification, Apply Online Starts for 677 Posts

IB SA and MTS Recruitment 2023: 677 Security Assistant અને MTSની ખાલી જગ્યાઓ માટે Notification બહાર પાડવામાં આવી છે. IB SA અને MTS ભરતી 2023 માટે ઑનલાઇન અરજી કરવાની લિંક 14 ઓક્ટોબર 2023 થી એક્ટીવ કરવામાં આવી છે.

ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા 14 ઓક્ટોબર 2023 ના રોજ Security Assistant/Motor Transport અને Multi-Tasking Staffની 677 જગ્યાઓ માટે વિગતવાર  જાહેરાત કરવામાં આવી છે. આ  માટે ઑનલાઇન અરજી પણ 14 ઓક્ટોબર 2023 ના રોજ શરૂ કરવામાં આવી છે. જે ઉમેદવારો રસ ધરાવે છે અને આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છે છે તેમની પાસે આ ભરતીની તમામ વિગતો હોવી આવશ્યક છે. નીચેના લેખમાં IB SA અને MTS ભરતી 2023 ની સંપૂર્ણ વિગતો છે.

 IB SA and MTS Recruitment 2023 Notification pdf

ઇન્ટેલિજન્સ બ્યુરોએ 677 ખાલી જગ્યાઓ માટે વિગતવાર IB SA અને MTS ભરતી બહાર પાડી છે. ઉમેદવારો ભરતી પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવવા માટે વિગતવાર PDF ડાઉનલોડ કરી શકે છે. અહીં, અમે IB SA and MTS Recruitment 2023 ની PDF ડાઉનલોડ કરવા માટે સીધી લિંક પ્રદાન કરી છે. પીડીએફ દ્વારા, ઉમેદવારો Security Assistant/Motor Transport અને Multi-Tasking Staff ભરતી 2023 માટે પાત્રતા માપદંડ, પસંદગી પ્રક્રિયા, પગાર વગેરે જાણી શક્શે.

Intelligence Bureau Recruitment 2023 Overview

ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023 ના નીચે આપેલા Overview માં ભરતી બાબતે મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે.

IB SA and MTS Recruitment 2023 Summary
સંસ્થાનું નામIntelligence Bureau
પરીક્ષાનુ નામIB SA અને MTS
કુલ જગ્યાઓ677
આર્ટીકલનો પ્રકારસરકારી નોકરી
અરજી કરવાનુ માધ્યમઓનલાઇન
જગ્યાનુ નામSecurity Assistant/Motor Transport અને Multi-Tasking Staff
અરજીની ફીGeneral/EWS/OBC (Male)-Rs.500 અન્ય ઉમેદવાર માટે- Rs.450
ઉમર મર્યાદાSA/MT- માટે 27 years થી વધુ નહીMTS/GEN-18-25 years
WhatsApp Official ChannelJoin Whatsapp Channel
Telegram Official ChannelJoin Telegram Channel
Intelligence Bureau Recruitment 2023 Overview
IB SA and MTS Recruitment  2023
IB SA and MTS Recruitment 2023

IB SA and MTS Recruitment 2023: Important Dates

IB SA MTS ની Notificationમાં ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023 માટેની મહત્વપૂર્ણ તારીખો પણ જણાવી છે છતા ઉમેદવારોની અગવડતા ન પડે તે માટે જે નીચે આપેલા કોષ્ક્માં ટૂક માંઆપવામાં આવી છે. ઉમેદવારોએ આ મહત્વપૂર્ણ તારીખો ધ્યાને લઇ પોતાની તૈયારી કરવાની રહેશે.

IB SA And MTS Recruitment 2023
વિગતમહત્વપૂર્ણ તારીખ
IB SA & MTS Recruitment 2023 Notification PDF14 October 2023
IB SA & MTS Recruitment 2023 અરજી શરૂ થયા તારીખ14 October 2023
IB SA & MTS Recruitment 2023 અરજી કરવાની છેલ્લી તારીખ13 November 2023
IB SA and MTS Recruitment 2023: Important Dates

Also Read: How to Apply Mudra Loan in SBI | SBI આપી રહી છે ઈ મુદ્રા લોન સરળતા, જાણો તમામ વિગત અહિંથી

IB SA and MTS Recruitment 2023 Apply Online

Intelligence Bureau દ્વારા Security Assistant/Motor Transport અને Multi-Tasking Staff ની જગ્યાઓ માટે ઉમેદવારોની સીધી ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. 677 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલા બટન ઉપર કિલક કરો

IB Vacancy 2023 For Security Assistant and MTS

ઇન્ટેલિજન્સ બ્યુરોએ Security Assistant / Motor Transport (SA/MT) અને  Multi Tasking Staff/ General (MTS/Gen) માટે કુલ 677 જગ્યાઓની જાહેરાત કરી છે. જેમાંથી ઈન્ટેલિજન્સ બ્યુરોમાં Security Assistant / Motor Transport (SA/MT) ની 362 જગ્યાઓ અને Multi Tasking Staff/ General (MTS/Gen)ની 315 જગ્યાઓ ખાલી છે. IBમાં સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS માટે કેટેગરી મુજબની અને પોસ્ટ મુજબની ખાલી જગ્યાઓ નીચેના કોષ્ટકમાં નીચે આપેલ છે.

IB Vacancy 2023 for Security Assistant and MTS
CategoryPost 
Security AssistantMTS
UR221183
OBC (NCL)6065
SC340
ST3025
EWS1742
Total362315
IB Vacancy 2023 For Security Assistant and MTS

Leave a Comment