fbpx

Assam Rifles Technical and Tradesman Recruitment 2023

Assam Rifles Technical and Tradesman Recruitment 2023 – Assam Rifle Recruitment 161 Technical / Tradesman Group B and C Recruitment Rally 2024 – Assam Rifle Recruitment 2023, Assam Rifle Vacancy 2023, Assam Rifle Bharati in Gujarati 2023,

Assam Rifles Technical and Tradesman Recruitment 2023 Notification

Assam Rifles દ્વારા  Technical and Tradesman ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર Notification બહાર પાડી છે ટ્રેડ્સમેન ગ્રુપ બી, સી ભરતી રેલી 2024 (આસામ રાઈફલ્સ ભરતી 2023). તમામ વિગતો અહીથી મેળવી શકો છો.  તમે આર્ટીક્લ દ્વારા વધુ માહિતી જેવી કે પોસ્ટનું નામ, કુલ નં. પોસ્ટ્સ, વય મર્યાદા, લાયકાત, અભ્યાસક્રમ, પગાર  સ્કેલ, પસંદગી મોડ, એપ્લિકેશન ફી વગેરે વિગતો જાણી શકો છો

Assam Rifles Technical and Tradesman Recruitment 2023 Overview

ભરતી બોર્ડAssam Rifles
જગ્યાનુ નામTechnical and Tradesman Group B, C
કુલ જગ્યઓ161
નોકરીનુ સ્થળસમગ્ર ભારત
છેલ્લી તારીખ19/11/2023
આવેદનનુ મોડઓનલાઇન
ઓફીશીયલ વેબસાઇટwww.assamrifles.gov.in
Telegram ChannelJoin Whatsapp Channel
Whatsapp ChannelJoin Telegram Channel
Assam Rifles Technical and Tradesman Recruitment 2023 Overview
Assam Rifles Technical and Tradesman Recruitment 2023
Assam Rifles Technical and Tradesman Recruitment 2023

Assam Rifles Post Name 2023

Technical / Tradesman Group B, C Recruitment Rally 2024

Assam Rifles Technical and Tradesman Recruitment 2023 Educational Qualification

  • Personal Assistant : જે ઉમેદવાર ધોરણ ૧૨ પાસ અથવા તેની સમકક્ષ  પરીક્ષા પાસ કરી છે ભારતમાં કોઈપણ માન્ય બોર્ડ માંથી 10 પ્રતિ મિનિટ @ 80 wpm ટ્રાન્સક્રિપ્શન સાથે અને અંગ્રેજીમાં 50 મિનિટ અને હિન્દીમાં 65 મિનિટ ટાઇપીંગ સ્પીડ ની લાયકાત ધરાવના આ ખાલી જગ્યા માટે પાત્ર હશે
  • Religious Teacher : ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી ધર્મથી સંબંધિત વિષયમાં સ્નાતક પાસ કરેલ ઉમેદવારો આ જગ્યા માટે પાત્ર હશે
  • Lineman Field : આ ખાલી જગ્યા માટે ઉમેદવારો જેમણે ધોરણ 10 અથવા તેની સમકક્ષ / હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી છે તથા ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ITI પાસ સાથે  પાત્ર હશે
  • Recovery Vehicle Mechanic :  આ ખાલી જગ્યા માટે ઉમેદવારો જેમણે ધોરણ 10 અથવા તેની સમકક્ષ / હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી છે તથા ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી મિકેનિક ટ્રેડમાં ITI પાસ સાથે  પાત્ર હશે
  •  Bridge & Road (Male & Female)  આ ખાલી જગ્યા માટે ઉમેદવારો જેમણે ધોરણ 10 અથવા તેની સમકક્ષ / હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી છે તથા ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી Diploma in Civil Engineering for Bridge and Road સાથે પાત્ર હશે
  • Electrical & Mechanical : ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી Electrical & Mechanical or Civil Engineering થી સંબંધિત વિષયમાં સ્નાતક પાસ કરેલ ઉમેદવારો આ જગ્યા માટે પાત્ર હશે
  •  Draughtsman : જે ઉમેદવાર ધોરણ ૧૨ પાસ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી છે તેમજ ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી 3 3-year diploma in Architectural Assistantship સાથે પાત્ર હશે
  • Plumber : આ ખાલી જગ્યા માટે ઉમેદવારો જેમણે ધોરણ 10 અથવા તેની સમકક્ષ / હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી છે તથા ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી Plumber સાથે પાત્ર હશે
  • Surveyor ITI : આ ખાલી જગ્યા માટે ઉમેદવારો જેમણે ધોરણ 10 અથવા તેની સમકક્ષ / હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી છે તથા ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી Surveyor સાથે પાત્ર હશે
  • X-Ray Assistant : જે ઉમેદવાર ધોરણ ૧૨ પાસ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી છે તેમજ ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી Diploma in Radiology સાથે પાત્ર હશે

Also Read: IB SA and MTS Recruitment  2023

Age Limit Assam Rifles 2023

  • Minimum Age : 18 Years
  • Maximum Age : 30 Years
  • As per Assam Rifles Rules

Application Fees

  • GEN / OBC : Rs. 100/-
  • SC / ST, Female (All Category) : Nil

Selection Process

  • Physical Test
  • Documents Verification

Assam Rifles Recruitment 2024 : How to Apply ?

આસામ રાઇફલ્સની સત્તાવાર વેબસાઇટ દ્વારા તમે ઓનલાઇન અરજી કરી શકાશે. www.assamrifles.gov.in

Also Read: GPSC Recruitment 2023:

Important Dates

  • Starting Date to Apply : 20-10-2023
  • Last Date to Apply : 19-11-2023

Leave a Comment