fbpx

GPSC Calendar 2022-23 | GPSC એ વિવિધ પરીક્ષાઓ માટે નવું સુધારેલું કેલેન્ડર જાહેર કર્યુ.

GPSC Calendar 2022-23 | વર્ષ 2022-23ની પરીક્ષાઓ માટે GPSC સુધારેલું કેલેન્ડર ઓફીશીયલ વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in પર પ્રકાશીત કર્યુ છે. GPSC પરીક્ષા કેલેન્ડર 2022 | GPSC પરીક્ષા 2022-2023 

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ 2022-23 ના વર્ષમાં યોજાનારી ભરતીની નવીનતમ અપડેટ પરીક્ષાનું સમયપત્રક પ્રકાશિત કર્યું છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ષ 2022 માટે નવી આગામી માટે પીડીએફ ફાઇલ ફોર્મેટમાં GPSC ની અધિકૃત વેબસાઇટ OJAS GPSC @gpsc-ojas.gujarat.gov.in.. નીચે ઉલ્લેખિત પરીક્ષાઓનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

GPSC Calendar 2022-23 download pdf

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ વિવિધ વર્ગ 1, 2 અને 3 ની જગ્યાઓ ભરવા માટે ભરતી કેલેન્ડર બહાર પાડ્યુ છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ભરતી કેલેન્ડર ડાઉનલોડ કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રો આ લીંક મારફત ઝડપથી ભરતી કેલેન્ડર ડાઉનલોડ કરી સકશે.

Also Read : GUJCOST Recruitment 2022 | Clerk Cum Typist ની જગ્યા માટે કરો અરજી

GPSC Calendar 2022-23 Highlight

ભરતી કરનાર સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
જગ્યાનું નામવિવિધ જગ્યા
પરીક્ષાનો પ્રકારપ્રિલીમરી/Main
નોકરીનું સ્થળગુજરાત
કોલ લેટર ડાઉનલોડ કરોhttps://gpscojas.gujarat.gov.in/
GPSC Calendar 2022 and 2023 Highlight
GPSC Calendar 2022-23
GPSC Calendar 2022-23

GPSC ADVT Calendar 2022 Download

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) વર્ષ ૨૦૨૨ મા થના તમામ જાહેરાત પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુની તારીખ બહાર પાડી છે. ભરતી કેલેન્ડર દ્વારા ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા ઉપલબ્ધ થઇ રહેશે. યાદ રખો ભરતી કેલેન્ડરમાં દર્શાવેલ તારીખોએ જ પરીક્ષા અને જાહેરાત પ્રસિધ્ધ થાય તે ન પણ બની શકે જેથી તમે અમારી વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહો અથવા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ઓફીશીયલ વેબસાઇટની મુલાકાત લેતા રહો.

GPSC Bharati Calendar 2022 and 2023 Download

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ વિવિધ વર્ગ 1, 2 અને 3 ની જગ્યાઓ ભરવા માટે ભરતી કેલેન્ડર બહાર પાડ્યુ છે તે મુજબ કુલ 900 થી વધુ જગ્યાઓ પર વર્ષ દરમિયાન ભરતી કરવામાં આવશે. આપની સરળતા માટે GPSC Bharti Calendar Link નીચે આપેલી છે. જેથી ભરતી કેલેન્ડર ડાઉનલોડ કરી સપૂર્ણ તારીખો યાદ કરી લો. અને શક્ય હોય તો તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલમાં સેવ રાખો અને પ્રિન્ટ આઉટ મેળવી લો.    

Leave a Comment