FCI Recruitment 2022| ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન અને ઉત્તર પૂર્વ ઝોન વગેરે ઝોનમાં 5043 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ઉપર જણાવેલ પોસ્ટ માટે ઓફીશીયલ નોટીફેકેશનથી જેની જાહેરાત નંબર 01/2022-FCI કેટેગરી III પ્રકાશીત કરી છે. FCI ની 3 કેટેગરીની ભરતીની ઓફીશીયલ નોટીફેકેશન મુજબ આ જગ્યાઓ જુનિયર એન્જિનિયર, આસિસ્ટન્ટ ગ્રેડ અને સ્ટેનોગ્રાફર ની જગ્યાઓ ભરવામાં આવશે. ઝોન મુજબની જગ્યાઓ વિગતો નીચે આપેલ છે. કેન્દ્ર સરકાર રસ ધરાવનાર અને નોકરીઓ શોધી રહેલા અરજદારો તા. 06/09/2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. .FCIની કેટેગરી III ની ઓફીશીયલ નોટીફેકેશન મુજબ, ઓનલાઈન ફોર્મની લિંક 05/10/2022 સુધી એક્ટીવ રાખવામાં આવશે
FCI Recruitment 2022 Notification
Food Corporation of India ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
FCI Recruitment 2022 Apply Online
Food Corporation of India Recruitment ની જગ્યાની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 05 ઓક્ટોબર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
FCI Recruitment 2022 Overview
સંસ્થાનું નામ | ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા |
જાહેરાત નંબર | જાહેરાત નંબર 01/2022-FCI કેટેગરી III |
નોકરીનું નામ | જુનિયર એન્જિનિયર, આસિસ્ટન્ટ ગ્રેડ અને સ્ટેનોગ્રાફર |
કુલ પોસ્ટ્સ | 5043 |
જોબ સ્થાન | સમગ્ર ભારતમાં |
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ | 06/09/2022 |
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ | 05/10/2022 |
સત્તાવાર વેબસાઇટ | www.recruitmentfci.in |
FCI Recruitment 2022 Post Name
FCI Recruitment 2022 જે ત્રણ કેટેગરી માટેની ભરતીની ઓફીશીયલ નોટીફીકેશન આ આર્ટીકલમાં અને ફૂડ કોર્પોરેશન ઓફીશીયલ વેબસાઇટ @www.recruitmentfci.in ઉપલબ્ધ છે. FCI Recruitment 2022 માટે પસંદગી પેપર I, પેપર II, પેપર III અને કૌશલ્ય કસોટી પર આધારિત હશે અને પસંદ કરાયેલ ઉમેદવારોની નિમણૂક ભારતમાં ગમે ત્યાં કરવામાં આવશે. ઉમેદવારો કે જેઓ ડિપ્લોમા /એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નોકરીઓ શોધી રહ્યા છે તેઓએ તેમની પાત્રતા એટલે કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ અને વગેરે ઓફીશીયલ મારફત જાણી લેવુ આવશ્યક છે. FCI Recruitment આગામી સૂચનો, સિલેબસ, આન્સર કી, મેરિટ લિસ્ટ, સિલેક્શન લિસ્ટ, એડમિટ કાર્ડ, પરિણામ, આગામી નોટિફિકેશન વગેરેની વધુ વિગતો સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
ઓફીશીયલ નોટીફેકેશન મુજબ, આ ભરતી માટે કુલ 5043 જગ્યાઓ ફાળવવામાં આવી છે. ઝોન મુજબ પોસ્ટની વિગતો નીચે આપેલ છે..

જગ્યાનું નામ / જગ્યાની સંખ્યા
ઉત્તર ઝોન | 2388 |
દક્ષિણ ઝોન | 989 |
પૂર્વ ઝોન | 768 |
પશ્ચિમ ઝોન | 713 |
ઉત્તર પૂર્વ ઝોન | 185 |
કુલ | 5043 |
Also Read : HNGU Recruitment 2022 for 3767 Post | ઉત્તર ગુજરાત યુનિવર્સીટી માટે વિવિધ જગ્યાઓ પર સૌથી મોટી ભરતી
FCI Recruitment 2022 Educational Qualification
- અરજદારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી/ડિપ્લોમા/એન્જિનિયરિંગ/બીએસસી હોવી જોઈએ
- વધુ માહિતી શૈક્ષણિક લાયકાત માટે જાહેરાત તપાસો.
FCI Recruitment Age Limit
- JE: 28 વર્ષ
- સ્ટેનો: 25 વર્ષ
- એજી: 27 વર્ષ અને 28 વર્ષ
- વય મર્યાદા અને અનામત જગ્યાઓના ઉમેદવારો માટે વય મર્યાદા માટે ઓફીશીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો
Also Read : SBI SCO Recruitment 2022:
Selection Process
- FCI Recruitment જગ્યાઓની પસંદગી પેપર I, પેપર II, પેપર III અને કૌશલ્ય કસોટી પર આધારિત હશે
અરજી ફી
- જનરલ કેટેગરીના ઉમેદવારો માટે રૂ.500
- SC/ST/PWD/મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી.
How to Apply FCI Recruitment
- ઓફીશીયલ વેબસાઇટ fci.gov.in પર જાઓ
- “વર્તમાન ભરતી” પર ક્લિક કરો “જાહેરાત નંબર 01/2022 કેટેગરી III તારીખ 06.09.2022 ની જાહેરાત પર ક્લિક કરો.
- ઓફીશીયલ નોટીફીકેશન ખુલશે તેને વાંચો અને તમારી યોગ્યતા તપાસો.
- જો તમે લાયક ઉમેદવાર છો તો તમે ઑનલાઇન અરજી કરી શકો છો.
- જો તમે નવા યુઝર છો, તો તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવુ પડશે અને જો રજીસ્ટર્ડ યુઝર હોવ તો તમે તમારા એકાઉન્ટમાં લૉગિન કરી શકો છો અને અરજી કરવાનું શરૂ કરો.
- તમારી વિગતો યોગ્ય રીતે દાખલ કરો અને ફીની ચુકવણી કરો.
- છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો અને અરજી ફોર્મની પ્રિન્ટ લો.
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
FCI Recruitment 2022 ભરતીની છેલ્લી તારીખ શું છે?
FCI Recruitment 2022 ભરતીની છેલ્લી તારીખ 05 ઓક્ટોબર 2022 છે?
FCI Recruitment ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે
FCI Recruitment ની સત્તાવાર વેબસાઇટwww.fci.gov.in છે
FCI Recruitment ભરતી માં પસંદગી પ્રક્રીયા કઇ રીતે થશે.
FCI Recruitment ભરતી માં પસંદગી પ્રક્રીયા પેપર I, પેપર II, પેપર III અને કૌશલ્ય કસોટી પર આધારિત હશે