fbpx

HNGU Recruitment 2022 for 3767 Post | ઉત્તર ગુજરાત યુનિવર્સીટી માટે વિવિધ જગ્યાઓ પર સૌથી મોટી ભરતી

HNGU Recruitment 2022 : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ (HNGU) દ્વારા અધ્યાપન અને બિન-શૈક્ષણની જગ્યાઓ માટે ઓફીશીયલ જાહેરાત બહાર પાડવામાં આવી છે.  આ ઓફીશીયલ જાહેરાત અનુસાર HNGU દ્વારા 27મી ઓગસ્ટ 2022ના રોજ 3767 ખાલી જગ્યાઓ યુનિવર્સીટી ખાતે ભરવામાં આવશે. ભરતી માટે તેની ઓફીશીયલ વેબસાઇટ @nvmpatan.in છે. , રસ ધરાવતા અને લાયક ઉમેદવારો HNGU અધ્યાપક અને બિન-શૈક્ષણિક ભરતી માટે 04/09/2022ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ હાજર રહી શકે છે.

HNGU ની આ સૂચનામાં તમામ મહત્વ માહિતી આર્ટીકલ ઉપલબ્ધ છે જે તમારા માટે અરજી કરવા માટે વય મર્યાદા શૈક્ષણિક લાયકાતની વિગતો અહીયા ઉપલબ્ધ છે.

HNGU Recruitment 2022 Notification

HNGU Recruitment 2022: રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ nvmpatan.in માહિતી મેળવી વોક ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 3767 જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો

HNGU Recruitment 2022 Overview

યુનિવર્સીટીનું નામહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ  (HNGU )
જગ્યાનું નામશૈક્ષણિક અને બિન શૈક્ષણિક
કુલ જગ્યાઓ3767
જાહેરાતની તારીખ27-08-2022
\ન્ટરવ્યુની તારીખ04-09-2022
અરજીનુ માધ્યમઓફલાઇન
નોકરીનુ સ્થાનગુજરાત
નોકરીનું પ્રકારસરકારી
યુનિવર્સીટીની વેબસાઇટ https://www.ngu.ac.in/
HNGU Recruitment Overview

HNGU Recruitment Interview Date

  • જાહેરાતની તારીખ : 27/08/2022
  • ઇન્ટરવ્યુની તારીખ : 04/09/2022 ના રવિવારે અને 10 અને 11 સપ્ટેમ્બર 2022 ને શનિવાર અને રવિવારના રોજ
HNGU Recruitment 2022
HNGU Recruitment 3767 Post

HNGU Recruitment 2022  Non-Teaching Vacancy Details

Name of Vacancy No. of Posts
Teaching & Non-Teaching3767
HNGU Total Post

HNGU Recruitment 2022 Salary (Pay Scale)

  • સરકારશ્રીના ધારા ધોરણ મુજબ

Also Read : DRDO Apprentice Recruitment 2022

HNGU Recruitment 2022– Eligibility

Educational Qualification

  • વિવિધ જગ્યાઓ માટે અલગ અલગ લાયકાત છે જેથી ઓફીશીયલ નોટીફેકેશન વાંચો

Also Read : India Post 98083 Post Recruitment:

HNGU Recruitment 2022 Selection Process

ઉપરોક્ત તમામ જગ્યાઓની પસદગી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ ખાતે કોઇપણ પરીક્ષા વગર માત્ર ઇન્ટરવ્યુના આધારે પસદગી કરવામાં આવશે જેથી રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપરોક્ત ભરતી પ્રક્રીયામાં અવશ્ય લાભ લે.

How to Apply for HNGU Recruitment 2022 (Offline Mode)

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ ખાતે જે વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમા અરજી કરવા માટે નીચે આપેલ વિગતોને ધ્યાને લેવી

  • લાયકાત ધરાવતા તમામ ઉમેદાવારોએ ફરીયાત ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. અને તેઓની સાથે તેમનુ બાયોડેટા અને શૈક્ષણિક લાયકાતના તમામ ઓરમાણપ્ત્રો અસલ અને ઝેરોક્ષ કોપી, તેમજ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથેવ રાખવાનો રહેશે.
  • ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનુ સ્થળ

Address:

શ્રીમતી પી. કે કોટવાલા આર્ટ કોલેજ કેમ્પસ, મુ. પાટણ .

Important Links

HNGU Recruitment ટૂંકી જાહેરાતClick Here
HNGU Recruitment 2022 ઓફીશીયલ નોટીફીકેશનClick Here
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણની ઓફીશીયલ વેબસાઇટClick Here
HNGU Recruitment Important link

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

HNGU Recruitment દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી થનાર છે.

HNGU Recruitment દ્વારા 3767 જગ્યાઓ પર ભરતી થનાર છે.

HNGU Recruitment ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યુનો સ્થળ જણાવો

HNGU Recruitment ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યુનો સ્થળનુ સરનામું નીચે મુજબ છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણની ઓફીશીયલ વેબસાઇટ જણાવો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણની ઓફીશીયલ વેબસાઇટ ngu.ac.in છે