fbpx

SAIL Apprentice Recruitment 2022 | 100 થી વધુ જગ્યાઓ માટેની ભરતી । જાણો તમામ વિગત અહીંથી

SAIL Apprentice Recruitment 2022સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (સેઇલ) 400 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરો: સેઇલ એપ્રેન્ટિસ ભરતી 2022 ટૂંકી જાહેરાત ટ્રેડ એપ્રેન્ટિસ, ટેકનિશિયન એપ્રેન્ટિસ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. રાઉકેલા સ્ટીલ પ્લાન્ટમાં 1 વર્ષના સમયગાળા માટે એપ્રેન્ટિસશીપ તાલીમ માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે.

SAIL Apprentice Recruitment 2022 : સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (સેઇલ) તાજેતરમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઓફીશીયલ નોટીફીકેશન જાહેર કરી છે. આ ભરતી દ્વારા કુલ 400 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા લાયક ઉમેદવારોને આ SAIL ભરતી માટે ઑનલાઇન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. ઉપરોક્ત જગ્યાઓ માટેની ઓફીશીયલ નોટીફીકેશન એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર 30/08/2022 ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે.

SAIL Apprentice Recruitment 2022 Notification

SAIL દ્વારા Apprentice ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

SAIL Apprentice Recruitment 2022 Apply Online

SAIL દ્વારા Apprenticeની જગ્યાની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

SAIL Apprentice Recruitment Overview

ભરતી બોર્ડBoard Rourkela Steel Plant
જગ્યાનું નામTechnician & Other
કુલ જગ્યાઓ400
નોકરીનુ સ્થળRourkela
અરજીનુ પ્રકારઓનલાઇન
જગ્યાનું પ્રકારએપ્રેન્ટીશ
છેલ્લી તારીખ30/09/2022
ઓફીશીયલ વેબસાઇટhttps://www.sailcareers.com/
SAIL Apprentice Recruitment Overview

SAIL Apprentice Recruitment 2022 Details Of Posts :

  • Trade Apprentice : 172
  • Technician Apprentice : 164
  • Graduate Apprentice : 64

SAIL Apprentice Recruitment 2022 Qualification

  • ઉમેદવારો પાસે માન્ય બોર્ડ/યુનિવર્સિટી/સંસ્થામાંથી ડિપ્લોમા અથવા તેની સમકક્ષ હોવો જોઈએ
  • શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે ઓફીશીયલ નોટીફીકેશન વાંચો
SAIL Apprentice Recruitment 2022
SAIL Apprentice Recruitment 2022

SAIL Apprentice Recruitment Salary/ Pay scale :

  •  ITI Apprentice, Technician Apprentice, Graduate Apprentice જગ્યા માટે Rs. 7000-12000/- સુધી મળશે.

ઉંમર મર્યાદા

  • અરજદારોની ઉંમર 18-27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

Also Read : HNGU Recruitment 2022 for 3767 Post | ઉત્તર ગુજરાત યુનિવર્સીટી માટે વિવિધ જગ્યાઓ પર સૌથી મોટી ભરતી

પસંદગી પ્રક્રિયા

  • શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
  • ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ ડીપ્લોમાં ડિગ્રી પરીક્ષામાં મેળવેલા માર્કસ પર આધારિત છે.

SAIL ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • SAIL ની ઓફીશીયલ વેબસાઇટની મુલાકાત લો
  • “Apply Online Link” પર ક્લિક કરો.
  • પછી ક્ષેત્રોમાં જરૂરી વિગતો દાખલ કરો.
  • નોંધણી પછી, SAIL માટે અરજી ફોર્મ ભરવાનું ચાલુ રાખો.
  • જરૂરી દસ્તાવેજો નિયત ફોર્મેટમાં અપલોડ કરો.
  • છેલ્લે, ઓનલાઈન અરજી ફોર્મ “સબમિટ કરો”

Also Read : Food Corporation of India I FCI Recruitment 2022 |3 કેટેગરી માટે 5043 જગ્યા ઉપર ભરતી

મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ30-08-2022
છેલ્લી તારીખ30-09-2022
મહત્વપૂર્ણ તારીખ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

SAIL Apprentice Recruitment 2022 ભરતીની છેલ્લી તારીખ શું છે?

SAIL Apprentice Recruitment 2022 ભરતીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2022 છે?

SAIL Apprentice Recruitment 2022 ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

SAIL Apprentice Recruitment 2022 ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://www.sailcareers.com/ છે

SAIL Apprentice ભરતી માં પસંદગી પ્રક્રીયા કઇ રીતે થશે.

BPCL Apprentice ભરતી માં પસંદગી પ્રક્રીયા મેરીટ આધારે થશે.

Leave a Comment