fbpx

AAI Recruitment 2023: એરપોર્ટ વિભાગમાં 340+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો, મહિનાનો પગાર ₹ 1,40,000 સુધી

AAI Recruitment 2023: શું તમે પણ જોબની શોધમાં છો અથવા તમારા કુટુંબ માં કે દોસ્ત સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે એરપોર્ટ વિભાગમાં 340+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો શ્રેષ્ઠ તક આવી ગઈ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબ ની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ ને પહોંચાડજો.

AAI Recruitment 2023 | Airport Authority of India Recruitment 2023

સંસ્થાનું નામએરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.aai.aero/
AAI Recruitment 2023 | Airport Authority of India Recruitment 2023
AAI Recruitment 2023
AAI Recruitment 2023

મહત્વની તારીખ:

આ ભરતીની સૂચના 22 જુલાઈ 2023 ના રોજ ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની તારીખ 05 ઓગસ્ટ 2023 છે જયારે આ ભરતી ના  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

આ ભરતી ની સૂચના માં જણાવ્યા પ્રમાણે એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સિનિયર આસિસ્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ,તથા જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

Also Read: RRC Western Railway Recruitment 2023

ખાલી જગ્યા:

આ ભરતી ની જાહેરાતમાં આપેલી માહિતી અનુસાર ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં સિનિયર આસિસ્ટન્ટની 09 ,જુનિયર આસિસ્ટન્ટની 09,તથા જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં)ની 324 આમ કુલ 342 જગ્યાઓ ખાલી છે.

લાયકાત:

દોસ્તો,એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પદ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

પગારધોરણ

એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા ની આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી થયા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે મુજબ ના કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર આસિસ્ટન્ટરૂપિયા 31,000 થી 92,000
સિનિયર આસિસ્ટન્ટરૂપિયા 36,000 થી 1,10,000
જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં)રૂપિયા 40,000 થી 1,40,000 સુધી
પગારધોરણ

Also Read: GMRC Reqruitment 2023

પસંદગી પ્રક્રિયા:

  • એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા ની આ ભરતીમાં પસંદગી મેળવવા માટે તમારે નીચે આપેલી પરીક્ષા પાસ થવાનું રહેશે.
  • લેખિત પરીક્ષા (ઓનલાઇન)
  • પુરાવાઓની ચકાસણી

અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે અરજી કરવા માટે યોગ્ય છો કે નહિ તે ચકાસો.
  •  એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા ની સત્તાવાર વેબસાઈટ https://www.aai.aero/ પર માં જાઓ.
  •  આ વેબસાઈટ પર આપેલ “Career Section” ના option પર ક્લિક કરો.
  •  તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • આ ઓનલાઇન ફોર્મ માં તમારી બધી જ વિગતો ભરો તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • અને ઓનલાઇન ફી ની ચુકવણી કર્યા બાદ ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

1 thought on “AAI Recruitment 2023: એરપોર્ટ વિભાગમાં 340+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો, મહિનાનો પગાર ₹ 1,40,000 સુધી”

Leave a Comment