AMC Technical Supervisor Recruitment 2024 |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકનીકલ સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. AMC Technical Supervisor Recruitment 2024 દ્વારા કુલ 93 જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો ahmedabadcity.gov.inઉપર ટેકનીકલ સુપરવાઈઝરની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલનોટીફિકેશન વાંચી જવા વિનંતી.
AMC Technical Supervisor Recruitment 2024 Notification
Table of Contents
આ ભરતી પ્રક્રિયા હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ટેકનીકલ સુપરવાઈઝર માટેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો ahmedabadcity.gov.inપર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે
AMC Technical Supervisor Recruitment 2024 Apply Online
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકનીકલ સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 26/03/2024 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15/04/2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ ઓનલાઇન અરજી કરી દો.
AMC Technical Supervisor Recruitment 2024 Overview
ભરતી બોર્ડ | Ahmedabad Municipal corporation |
જાહેરાત ક્રમાંક | 28/2023-24 |
જગ્યાનું નામ | Technical Supervisor |
કુલ જગ્યાઓ | 93 |
છેલ્લી તારીખ | 15/04/2024 |
આવેદન નું મોડ | Online |
ઓફિશિયલવેબસાઈટ | ahmedabadcity.gov.in |
AMC Junior Clerk Education Qualification
ઉમેદવાર કોઈપણ બી.ઈ સિવિલ અથવા ડી.સી.ઈ પૂર્ણ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઓફીશીયલ નોટીફીકેશન જોવા વિનંતિ છે. તેમજ કોમ્પ્યુટર નું જ્ઞાન અનિવાર્ય
Age Limit
- Minimum: 20 Years
- Maximum: 30 Years.
Application Fees
- General Category : 500/-
- OBC/EWS/SC/ST : 250/-
- PH Category : Nil
Also Read: GSSSB Various Post Recruitment 2024
AMC Junior Clerk Salary 2024
- Rs.40,800/- Three Year Fix(Pay Level 29200-92300/-
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ટેકનીકલ સુપરવાઈઝરની જગ્યા ઉપર પસંદગી પામનાર ઉમેદવાર ને પ્રથમ ત્રણ વર્ષ ફિક્સ 40800/- હજાર પગાર આપવામાં આવશે ત્યારે બાદ સંતોષકારક નોકરી જણાયે થી ફૂલ પગારમાં સમાવવામાં આવશે.
- આ માટે ઉમેદવારે પ્રથમ લેખિત પરીક્ષા, ત્યારબાદ મેરીટ ના આધારે ડોક્યુમન્ટવેરીફીકેશન અને ત્યાર બાદ નિમણુંક આપવામા આવશે.
AMC Recruitment 2024 Selection Process.
- Written exam
- Document verification
- Final merit list
Also Read: Uttam Dairy Ahmedabad Recruitment 2024
How to Apply AMC Technical Supervisor Recruitment 2024
- સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
- હવે AMCની સત્તાવાર વેબસાઈટ ahmedabadcity.gov.inપરવીજીટ કરો.
- આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
- હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
- હવે આપેલ લિંક પર ક્લિક કરો એપ્લીકેશનફોર્મ ભરી દો
- હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને ફોટો અને સહી અપલોડ કરો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો