fbpx

GSSSB Various Post Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ 154 વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર

GSSSB Various Post Recruitment 2024 |ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસીસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટરની જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો https://ojas.gujarat.gov.in ઉપર  આસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસીસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર વગેરેની વિવિધ જગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.

GSSSB Various Post Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસીસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર વગેરેની વિવિધ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://ojas.gujarat.gov.in પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

GSSSB Various Post Recruitment 2024 Apply Online

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા  આસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસીસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટરની વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 16/04/2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થતા જ અરજી કરી દેશો તેમજ વધુ અપડેટ માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રેહશો.

GSSSB Various Post Recruitment 2024 Overview

ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંક
જગ્યાનું નામઆસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસીસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર
કુલ જગ્યાઓ154
છેલ્લી તારીખ30/04/2024
આવેદન નું મોડOnline
ઓફિશિયલ વેબસાઈટhttps://ojas.gujarat.gov.in
GSSSB Various Post Recruitment 2024 Overview
GSSSB Various Post Recruitment 202
GSSSB Various Post Recruitment 202

GSSSB Various Post Recruitment 2024 Post Name

  • આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩: 66 Posts
  • આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩: 70 Posts
  • કોપી હોલ્ડર, વર્ગ-૩: 10 Posts
  • પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ- 3: 03 Posts
  • ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩: 05 Posts

Also Read: Urban Development Recruitment 2024 

GSSSB Various Post Recruitment 2024 Education Qualification

આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩  :

  • ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા   લેવાતી  માધ્યમિક શાળાંત  પ્રમાણપત્ર  પરીક્ષા  (SSC) પાસ કરેલ હોવો જોઈએ  અથવા સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ

અને

  • સરકારે  માન્ય   કરેલ   ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી  બુક બાઈન્ડર (પુસ્તકના બંધાઈકાર)ના કામ (ટ્રેડ) માટેનો અભ્યાસ  પાસ કર્યાનું પ્રમાણપત્ર   ધરાવતો   હોવો   જોઈએ; અથવા  સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ

આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩

  • ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા   લેવાતી  માધ્યમિક શાળાંત  પ્રમાણપત્ર  પરીક્ષા  (SSC) પાસ કરેલ હોવો જોઈએ  અથવા સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ

અને

  • સરકારે  માન્ય   કરેલ   ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી  ઓફસેટ માઈન્ડર (ટ્રેડ) માટેનો અભ્યાસ  પાસ કર્યાનું પ્રમાણપત્ર   ધરાવતો   હોવો   જોઈએ; અથવા  સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ

કોપી હોલ્ડર, વર્ગ-૩

  • ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા   લેવાતી  માધ્યમિક શાળાંત  પ્રમાણપત્ર  પરીક્ષા  (SSC) અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોવો જોઈએ  અથવા સરકારે મા્ન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ

અને

  • કોમ્પ્યુટર અંગેની જાણકારી તેમજ પ્રૂફ રીડીંગ અંગેનો પ્રેસ નો 1 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ

પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ- 3

  • સરકારે માન્ય કરેલ સંસ્થામાંથી પ્રિન્ટિંગ ટેકનોલોજી માં ડીપ્લોમાં ધરાવતો હોવો જોઇશે.
  • ઉમેદવાર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર  પરીક્ષા  (HSC) વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરેલ હોવો જોઈએ
  • પ્લેટ મેકરનું સરકારે  માન્ય કરેલ ઔદ્યોગિક  તાલીમ સંસ્થામાંથી પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ
  • વધુ માહિતી માટે જાહેરાત વાંચો

ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-3

  • કોઈ પણ University ખાતેથી ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન ધરાવતો હોવો જોઈએ (વધુ લાયકાત માટે જાહેરાત વાંચો)

GSSSB Various Post Recruitment 2024 Age Limit

  • આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩: 18 to 33 Years
  • આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩: 18 to 38 Years
  • કોપી હોલ્ડર, વર્ગ-૩: 18 to 34 Years
  • પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ- 3: 18 to 36 Years
  • ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩: 18 to 33 Years

GSSSB Various Post Recruitment 2024 Selection Process.

  • Written exam
  • Document verification
  • Typing Test for DTP Operator
  • Final merit list

Also Read: RRB Technician Recruitment 2024

How to Apply GSSSB Various Post Recruitment 2024

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે OJASની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો એપ્લીકેશન ફોર્મ ભરી દો
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને ફોટો અને સહી અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો

Leave a Comment