fbpx

iPPB Recruitment 2022 | છેલ્લી તારીખ પહેલા અરજી કરો અને માત્ર ઇન્ટરવ્યુ આધારે નોકરી મેળવો

iPPB Recruitment 2022  Apply @ippbonline.com : ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) એ આસિસ્ટન્ટ મેનેજર, મેનેજર, સિનિયર મેનેજર અને ચીફ મેનેજરની વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રકાશિત કરી છે. પ્રકાશિત કરી છે.  લાયક ઉમેદવારો ippbonline.com દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2022 છે

iPPB Recruitment 2022 Notification

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) એ આસિસ્ટન્ટ મેનેજર, મેનેજર, સિનિયર મેનેજર અને ચીફ મેનેજરની વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

iPPB Recruitment 2022 Apply Online

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) એ આસિસ્ટન્ટ મેનેજર, મેનેજર, સિનિયર મેનેજર અને ચીફ મેનેજરની વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડીસેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

iPPB Recruitment 2022 Overview

બેંકનું નામભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક – IPPB
જગ્યાનું નામઆસિસ્ટન્ટ મેનેજર, મેનેજર, સિનિયર મેનેજર અને ચીફ મેનેજર
કુલ જગ્યાઓ41
નોકરીનું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ18/11/2022
સત્તાવાર વેબસાઇટhttps://www.ippbonline.com
iPPB Recruitment 2022 Overview
iPPB Recruitment 2022 | છેલ્લી તારીખ પહેલા અરજી કરો અને માત્ર ઇન્ટરવ્યુ આધારે નોકરી મેળવો
iPPB Recruitment 2022

India Post Payment Bank New Scheme

આજે આપણે  ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની ભરતીની સાથે તેની એક જોરદાર યોજના વિશે જાણીસુ. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તેના ગ્રાહકો માટે ઘણી મોટી નફાકારક સ્કીમ લોંચ કરે છે. તે તમામ ઉંમરના લોકો માટે યોજનાઓ હોય છે. જો તમે પણ સુરક્ષિત રોકાણ કરવા ઈચ્છા ધરાવતા હોય ત થોડા જ વર્ષોમાં કરોડપતિ બનવાનો મોકો છે

આજે તમને ‘Post Office Kisan Vikas Patra Scheme’ વિશે જણાવીશુ. જે તમને 6.9 ટકાના દરે વ્યાજ મળે છે. એટલે કે, સરળ રોકાણ સાથે, તમે માત્ર 124 મહિનામાં ડબલ ફાયદો મેળવી શકો છો. આ આર્ટીકલ Post Office New Scheme in IPPB દ્વારા અમે Post Office Kisan Vikas Patra Scheme વિશે જણાવી રહ્યા છીએ.

કિસાન વિકાસ પત્ર યોજનાના ફાયદા અને તેની વિશેષતાઓ

India Post Payment Bank New Schemeકિસાન વિકાસ પત્ર યોજનાના ફાયદા અને તેની વિશેષતાઓ નીચે મુજબ છે.

  • કિસાન વિકાસ પત્ર વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દરે રોકાણકારને નાણાં પરત આપે છે. ભરાતીય ટપાલ વિભાગની વેબસાઈટ અનુસાર, હાલમાં વાર્ષિક 6.9%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. આ દર 1લી એપ્રિલ, 2020થી લાગુ કરવામાં આવેલ છે.
  • ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક 124 મહિનામાં તમારા પૈસા બમણા કરે છે. એટલે કે, જો તમે આજે તેમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો, તો તે આગામી 10 વર્ષ, 4 મહિનામાં તમારું વળતર 10 લાખ થઇ જશે.
  • તેની પાકતી મુદત 10 વર્ષ 4 મહિનાની છે.
  • તમે આ યોજનામાં ઓછામાં ઓછા રૂ. 1,000 સુધીનું રોકાણ કરવાનુ શરૂ કરી શકો છો, મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
  • પોસ્ટ વિભાગ કિસાન વિકાસ પત્રનું પ્રમાણપત્ર રૂ.1000, રૂ.5,000, રૂ.10,000, રૂ.50,000ના મૂલ્યોમાં વેચે છે.
  • કિસાન વિકાસ પત્ર હેઠળ ગમે તેટલા ખાતા ખોલાવી શકો છો.
  • કિસાન વિકાસ પત્રમાં રોકાણ પર કરમુક્તિનો લાભ પણ ઉપલબ્ધ છે. આમાં, આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ આવક વેરામાંથી છૂટ લઈ શકાય છે.
  • આમાં અમુક શરતો ને આધિન સમય પહેલા બંધ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. ખાતાધારક 2 વર્ષ 6 મહિનાની અંદર પૈસા પણ ઉપાડી શકે છે.

વધુ વાંચો : Tata Consultancy Services Recruitment 2022 | ડેટા એન્જિનિયર માટે TCS કંપનીમાં ભરતી

Post Office Kisan Vikas Patra Scheme Application form

કિસાન વિકાસ પત્ર સરકાર વતી Post Office દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કિસાન વિકાસ પત્ર પ્રમાણપત્રો રોકડ, ચેક, પે ઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ખરીદી શકાય છે. અથવા તમે આ લિંક મારફત કિસાન વિકાસ પત્ર ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. આ ફોર્મ તમે ઑફલાઇન ભરી જરૂરી દસ્તાવેજો સાથે પોસ્ટ ઑફિસમાં સબમિટ કરી શકો છો

iPPB Recruitment 2022 પોસ્ટનું નામ

  • આસિસ્ટન્ટ મેનેજર (IT): 18 જગ્યાઓ
  • મેનેજર (IT): 13 જગ્યાઓ
  • સિનિયર મેનેજર (IT): 08 પોસ્ટ્સ
  • ચીફ મેનેજર (IT): 02 જગ્યાઓ

વધું વાંચો : How to Apply Mudra Loan in SBI | SBI આપી રહી છે ઈ મુદ્રા લોન સરળતા, જાણો તમામ વિગત અહિંથી

iPPB Recruitment 2022 Educational Qualification

આસિસ્ટન્ટ મેનેજર (IT) – ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ સાયન્સ / ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા કોમ્પ્યુટર સાયન્સ / બેચલર ઓફ ટેકનોલોજી ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ / ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ / BCA/MCA અને 5વર્ષો નો અનુભવ

મેનેજર (IT) – ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ સાયન્સ / ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ / બેચલર ઓફ ટેકનોલોજી ઇન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ / ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ/BCA/MCA માં સ્નાતક. 7 વર્ષઅનુભવ

સિનિયર મેનેજર (IT) – ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઑફ સાયન્સ / ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સ / ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ / ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં Msc અથવા કમ્પ્યુટર સાયન્સ/BCA/MCA. 9 વર્ષઅનુભવ

Age Limit(As on 01/10/2022)

  • આસિસ્ટન્ટ મેનેજર 20 થી 30 વર્ષ
  • મેનેજર 23 થી 35 વર્ષ
  • વરિષ્ઠ મેનેજર 26 થી 35 વર્ષ
  • ચીફ મેનેજર 29 થી 45 વર્ષ

Application Fees

  • ઉમેદવારોને અરજી ફી પેટે 750.00 (રૂપિયા સાતસો પચાસ માત્ર) ચૂકવવાની જરૂર છે.

Selection Process

  • ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે.

FAQs – વારંવાર પુછાતા પ્રશ્ન

ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની ભરતી માટે છેલ્લી તારીખ શું છે?

ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની ભરતી માટે છેલ્લી તારીખ 18/11/2022 છે.

ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની ભરતી દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ?

ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની ભરતી દ્વારા 41 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની ભરતી માટેની ઓફીશીયલ વેબસાઇટ શું છે ?

ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની ભરતી માટેની ઓફીશીયલ વેબસાઇટ ippbonline.com છે

કિસાન વિકાસ પત્ર યોજના લઘુત્તમ અને મહત્તમ રોકાણ મર્યાદા કેટલી છે. ?

કિસાન વિકાસ પત્ર યોજના 2023 દ્વારા રોકાણ કરવાની લઘુત્તમ મર્યાદા રૂ. 1,000/- છે. રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. 50 હજારથી વધુનું રોકાણ કરવા પર, લાભાર્થીએ કિસાન વિકાસ પત્ર (KVP) દ્વારા તેમના પાન કાર્ડની માહિતી સબમિટ કરવાની રહેશે

કિસાન વિકાસ પત્ર પર કેટલું વ્યાજ મળે છે?

કિસાન વિકાસ પત્ર (KVP) પર લાગુ પડતા વ્યાજ દર નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ઘોષણાઓના આધારે સમય સમય પર બદલાતા રહે છે. KVP પર લાગુ વર્તમાન વ્યાજ દર વાર્ષિક 6.9% છે (નાણાકીય વર્ષ 2022-23) જે 124 મહિનામાં તમારું રોકાણ બમણું કરશે.

હું કિસાન વિકાસ પત્ર કેવી રીતે ખરીદી શકું?

ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ પર જાઓ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં લોગઈન કરો.
“કિસાન વિકાસ પત્ર (KVP)” પસંદ કરો અને KVP ફોર્મ A ડાઉનલોડ કરો.
તમારી અંગત વિગતો ભરો.
રોકાણની રકમ, ચુકવણીની રીતનો ઉલ્લેખ કરો અને તમને જોઈતા પ્રમાણપત્રનો પ્રકાર પસંદ કરો

Leave a Comment