fbpx

PGCIL Recruitment 2022 | ફિલ્ડ એન્જિનિયર અને ફિલ્ડસુપરવાઈઝરની 800 જગ્યાઓ પર ભરતી થશે

PGCIL Recruitment 2022 | PGCIL (પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ)એ ફિલ્ડ સુપરવાઈઝરઅનેફિલ્ડએન્જિનિયરની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઓફીશીયલ નોટીફીકેશન મુજબ, PGCIL દ્વારા કુલ 800 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની ઓફીશીયલ નોટીફેકેશન 15 નવેમ્બર 2022 ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો PGCIL Recruitment 2022 માટે તેની ઓફીશીયલ વેબસાઇટ @powergrid.in દ્વારા 11/12/2022 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શકશે.

PGCIL Recruitment 2022 Notification

PGCIL (પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ)એ ફિલ્ડ સુપરવાઈઝર અને ફિલ્ડ એન્જિનિયરની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

PGCIL Recruitment 2022 Apply Online

PGCIL (પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ)એ ફિલ્ડ સુપરવાઈઝર અને ફિલ્ડ એન્જિનિયરની જગ્યાઓ માટેજાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 11ડીસેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

PGCIL Recruitment 2022 Overview

ભરતી બોર્ડનુ નામ:પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)
જગ્યાનું નામ:ફિલ્ડ સુપરવાઇઝરઅનેફિલ્ડ એન્જિનિયર
કુલ ખાલી જગ્યા:800
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ:21/11/2022
છેલ્લી તારીખ:11/12/2022
આવેદન મોડ:ઓનલાઈન
નોકરીનું સ્થળ :સમગ્ર ભારત
ઓફીશીયલ નોટીફીકેશનpowergrid.in
PGCIL Recruitment Overview

Important Date PGCIL Recruitment

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 21/11/2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 11/12/2022

Post Details PGCIL Recruitment 2022

ખાલી જગ્યાઓના નામપોસ્ટ્સની સંખ્યા
ફિલ્ડ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)50
ફિલ્ડ એન્જિનિયર (ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન)15
ફિલ્ડ એન્જિનિયર (IT)15
ફિલ્ડ સુપરવાઇઝર (ઇલેક્ટ્રિકલ)480
ફિલ્ડ સુપરવાઈઝર (ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન)240
કુલ જગ્યાઓ800
Post Details PGCIL Recruitment 2022
PGCIL Recruitment 2022
PGCIL Recruitment 2022 | ફિલ્ડ એન્જિનિયર અને ફિલ્ડસુપરવાઈઝરની 800 જગ્યાઓ

PGCIL Recruitment 2022 Salary

  • શરૂઆતનો પગાર: રૂ. 23,000/-
  • મહત્તમ પગાર: રૂ. 30,000/-

Also Read : How to Apply Bank of Baroda Digital Loan in Gujarati 

PGCIL Recruitment 2022 શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં BE, B.Techઅથવા ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ.

Selection Process

  • પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડદ્વારા પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓ દ્વારા સિલેક્શન કરવામાં આવશે.
  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ 
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી તપાસ 

Also Read : How to Apply Mudra Loan in SBI | SBI આપી રહી છે ઈ મુદ્રા લોન

Application Fees

  • જનરલ/ OBC/ EWS (ફિલ્ડ એન્જિનિયર માટે): રૂ. 400/-
  • જનરલ/ OBC/ EWS (ફિલ્ડ સુપરવાઈઝર માટે): રૂ. 300/-
  • SC/ST/PH/ESM: રૂ. 0/-

How to Apply PGCIL Recruitment 2022

  • PGCIL ફિલ્ડ સુપરવાઇઝરઅનેફિલ્ડ એન્જિનિયરની ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ સ્ટેપ અનુસરો.
  • સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે ઓફીશીયલ નોટીફીકેશન ચેક કરો
  • નીચે આપેલ ઓનલાઈન Apply Button @www.powergrid.in પર ક્લિક કરો .
  • તે પછી “ PGCIL Recruitment ” ની ઓફીશીયલ નોટીફીકેશન દેખાશે, તે ડાઉનલોડ કરો.
  • નોટીફીકેશનને ધ્યાનથી વાંચો અને સ્ટેપ બાય સ્ટેપ માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • છેલ્લે, તમારી ઓનલાઈન અરજીની ખાત્રી કરો, ફી ચૂકવો અને અરજી ફોર્મની પ્રિન્ટ કરો.

FAQs – વારંવાર પુછાતા પ્રશ્ન

PGCIL Recruitment 2022 ની જગ્યાઓ માટે છેલ્લી તારીખ શું છે?

PGCIL Recruitment 2022 ની જગ્યાઓ માટે છેલ્લી તારીખ 11/12/2022 છે.

PGCIL Recruitment 2022 દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

PGCIL Recruitment દ્વારા 800 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

PGCIL Recruitment માટેની ઓફીશીયલ વેબસાઇટ શું છે?

PGCIL Recruitment માટેની ઓફીશીયલ વેબસાઇટ powergrid.in છે

Leave a Comment