fbpx

Gujarat TET Exam 2022 | વર્ષ 2022 ના પ્રાથમિક શિક્ષકની નિમણૂક માટેની પરીક્ષા જાહેર આવતા વર્ષે શિક્ષકોની મોટી ભરતી

Gujarat TET Exam 2022 – ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા Teacher Eligibility Test (TET) શિક્ષક પાત્રતા કસોટી પરીક્ષા લેવા માટે જાહેરાત કરી છે. આ માટે રાજુ પરીક્ષા બોર્ડે ઓફીશીયલ નોટીફીકેશન જાહેર કરી છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ Gujarat TET નોટિફિકેશન 2022ની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મહત્વના સમાચાર છે.

આ પરીક્ષા વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં સિલેબસ, કોલલેટરની તરીખ, પરીક્ષાની સંભવિત તારીખ, પરીક્ષાનુ સ્થળ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 21 ઓક્ટોબર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 05 ડીસેમ્બર 2022 છે.

TET-1 Gujarat Notification | TET-2 Gujarat Notification

રાજ્ય પરીક્ષા બોર્ડ એ TET-1 and TET-2 ની પરીક્ષા માટેની ઓફીશીયલ નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે TET-1 અને TET-2 ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

Gujarat TET Exam 2022 Apply Online

રાજ્ય પરીક્ષા બોર્ડ એ TET-1 and TET-2 ની પરીક્ષા માટેની ઓફીશીયલ નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 05 ડીસેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

Gujarat TET-1 and TET -2 Exam Date 2022

ગુજરાત TET ની પરીક્ષાની તારીખો સંબંધિત પાછલા વર્ષના ડેટાના આધારે, ઉમેદવારોને પરીક્ષાના સમયપત્રકનો ખ્યાલ આવી શકે છે. નીચે ગુજરાત TET 2022 માટે કામચલાઉ પરીક્ષાની તારીખોનો ઉલ્લેખ કરતું કોષ્ટક આપેલ છે

બોર્ડનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
પરીક્ષાનુ નામTeacher Eligibility Test (TET-1 &TET-2)
રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ21/10/2022
રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ05/12/2022
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ06/12/2022
લેટ ફી ભરવાનો સમયગાળો07/12/2022 થી 12/12/2022
પરીક્ષાનો સંભવિત માસફેબ્રુઆરી / માર્ચ 2022
આન્સર કી જાહેર કરવાની સંભવીત તારીખફેબ્રુઆરી / માર્ચ 2022
પરીણામ જાહેર કરવાની સંભવીત તારીખફેબ્રુઆરી / માર્ચ 2022
ઓફીશીયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
Gujarat TET-1 and TET -2 Exam Date 2022

Gujarat TET-1 and TET -2 Exam Qualification

Primary Teachers level (I-V):

  • સિનિયર સેકન્ડરી (અથવા તેની સમકક્ષ) કુલ 45 ટકા માર્ક્સ સાથે પાસ થયેલ હોવુ જરૂરી છે.
  • અંતિમ 4-વર્ષ બેચલર ઑફ એલિમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed.)/ પ્રાથમિક શિક્ષણમાં 2 વર્ષનો ડિપ્લોમા / 2-વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન ઇન સ્પેશિયલ એજ્યુકેશનમાં

Or

  • B.Sc/BA/ 50 ટકા ગુણના સ્કોર સાથે અને B.Ed લાયકાત ધરાવતા ઉમેદવારો પણ તેના માટે અરજી કરવા પાત્ર હતા

Upper Primary Teachers level (VI-VIII):

  • B.Sc/ B.A ધરાવતા પેપર II 2022 અરજદારો માટે અથવા જેઓ અંતિમ 2 વર્ષના B.A માં છે. / ડી.એડ. /B.Sc. ઓછામાં ઓછા 45 ટકા માર્કસ સાથે અથવા 50% માર્કસ સાથે B.Ed / સિનિયર સેકન્ડરીમાં અને 4-વર્ષના BA/ B.Sc.Edમાં પાસ

Or

  • બી.એ. (Ed.)/ પ્રાથમિક શિક્ષણમાં અંતિમ 4-વર્ષનો સ્નાતક (B.El.Ed) / B.Ed B.Sc. (સંપાદન), (વિશેષ શિક્ષણ) B.SC અથવા B.A માં કુલ 50% સાથે પાસ

વધુ વાંચો : Talod Nagar Palika Clerk Recruitment 2022

Age Limit 

  • ઉમેદવારની ઉંમર 18-34 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • સરકારશ્રીના નિયમોનુસાર અનામત વર્ગના ઉમેદવારને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર
Gujarat TET Exam 2022
Gujarat TET Exam 2022

વધુ વાંચો : GPSC Assistant Engineer Post 2022 અને Account Officer Class 1 સહિત વિવિધ 306 જગ્યાઓ પર ભરતી

Application Fee

  • ઉમેદવારોએ તેમની અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ દરેક કેટેગરીના ઉમેદવારને અરજી ફી ચૂકવવી આવશ્યક છે. વિવિધ કેટેગરીના ઉમેદવારો માટેની અરજી ફી નીચે આપેલ છે:
  • શ્રેણીઓ અરજી ફી
  • સામાન્ય/ઓબીસી રૂ. 350
  • SC/ST રૂ. 250

How to Apply Gujarat TET Exam 2022 Application Form?

  • Gujarat TET Exam 2022 ની અરજી કરવા માટે OJAS ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા અહીં ક્લિક કરો
  • અરજી કરવા નીચે જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરો
  •  “Current Advertisement  → “View All →  Select Advertisement by Department → GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD (GPSSB) → SELECT Advt. No. 202122/12 and click on apply button.
  • OTR વડે અરજી કરો અથવા ઓનલાઈન અરજી અવગણીને અને બધી વિગતો ભરીને કરી શકાય છે
  • માગ્યા મુજબની તમામ વિગતો ભરો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરો
  • એપ્લીકેશન Confirm કરો અને નિયત ફીની ચુકવણી કરો
  • ભવિષ્યના ઉપયોગ સારૂ એપ્લીકેશન ની પ્રિન્ટ મેળવી લો

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Gujarat TET Exam 2022 ની અરજી કરવાની તારીખ કઇ છે.

Gujarat TET Exam 2022 ની અરજી કરવાની તારીખ 21/10/2022 છે.

Gujarat TET Exam 2022 ની અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે.

Gujarat TET Exam 2022 ની અરજી કરવાની છેલ્લી તારીખ 05/12/2022 છે.

Gujarat TET Exam-1 and TET 2 Exam ની પરીક્ષા ક્યારે લેવાશે ?

Gujarat TET Exam-1 and TET 2 Exam ની પરીક્ષા સંભવિત ફેબુઆરી / માર્ચ મહિના દરમિયાન લેવાશે

Leave a Comment