GPSC Assistant Engineer Post 2022: એકાઉન્ટ ઓફિસર વર્ગ 1, એકાઉન્ટ ઓફિસર વર્ગ 2, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), મદદનીશ ઈજનેર (સિવિલ), મદદનીશ ઈજનેર (મિકેનિકલ) માટે વિવિધ કુલ 306 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. સતાવાર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.
ઉમેદવારો 15 ઓક્ટોબર 2022 થી 1 નવેમ્બર 2022 ના બપોર 13:00 વાગ્યા સુધી અરજી કરી શકશે. જગ્યાને અનુરૂપ જે તે વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા સેમેસ્ટર/વર્ષમાં છે અને તેઓનું GPSC ની આ ભરતીની મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે તેવા ઉમેદવાર પણ અરજી કરી શકે છે.
GPSC Assistant Engineer Post 2022 & other Post
એકાઉન્ટ ઓફિસર વર્ગ 1 | 12 |
એકાઉન્ટ ઓફિસર વર્ગ 2 | 15 |
આદર્શ નિવાસી શાળાના આચાર્ય વર્ગ 2 | 19 |
કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1 | 06 |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 2 | 22 |
નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) વર્ગ 2 | 07 |
મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 2 | 125 |
મદદનીશ ઈજનેર (મિકેનિકલ) વર્ગ 2 | 100 |
GPSC Assistant Engineer Post 2022 Notification
ગુજરાત જાહેર સેવા આયોગની દ્વારા એકાઉન્ટ ઓફિસર વર્ગ 1, એકાઉન્ટ ઓફિસર વર્ગ 2, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), મદદનીશ ઈજનેર (સિવિલ), મદદનીશ ઈજનેર (મિકેનિકલ)ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
GPSC Assistant Engineer Post 2022 Apply Online
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 01 નવેમ્બર 2022 અને સમય બપોરના 13:00 કલાક સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો. યાદ રાખો અરજી કર્યા બાદ જો અરજી માં કોઇ ભૂલ રહી જાય તો જાહેરાત પૂર્ણ થતા પહેલા તેમાં સુધારો કરી શકાશે. તો આ તકનો લાભ જરૂર ઉઠાવો.
GPSC Assistant Engineer Post 2022 Overview
ભરતી બોર્ડ | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટનું નામ | એકાઉન્ટ ઓફિસર વર્ગ 1, એકાઉન્ટ ઓફિસર વર્ગ 2, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), મદદનીશ ઈજનેર (સિવિલ), મદદનીશ ઈજનેર (મિકેનિકલ) |
જાહેરાત ક્રમાંક | જાહેરાત નંબર: 21/2022-23 થી 27/2022-23 |
કુલ ખાલી જગ્યાઓ | 306 |
નોકરીનુ સ્થાન | સમગ્ર ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 01/11/2022 |
ઓફીશીયલ વેબસાઇટ | https://gpsc.gujarat.gov.in |
GPSC Assistant Engineer Post 2022 ની Account Officer Class Qualification
Account Officer
- Candidate shall hold Chartered Accountant (C.A) or Cost and Works Accountant (I.C.W.A.)/ Cost and Management Accountant (C.M.A.) OR Comapany Secretary (C.S.) degree,
OR
- a Degree in Master of Commerce obtained from any of the Universities or Institutions established
OR
- a Degree in Bachelor of Commerce obtained from any of the Universities or Institutions established

નિવાસી શાળાના આચાર્ય
- A Post graduate degree in any discipline with atleast 55 percent marks or its equivalent grade B in the seven point scale with letter grades O, A, B, C, D, E and F at the master degree level from any of the Universities established
and
- (ii) A Bachelor degree in education with atleast 60 percent marks or its equivalent grade B in the seven point scale with letter grades O, A, B, C, D, E and F obtain from any of the Universities established
ઇજનેર
- ભારતની કોઇપણ યુનિવર્સીટી ખાતેની ઇજનેર (મિકેનીકલ/સિવીલ)ની પદવી ધરાવતો હોવો જોઇએ
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .
વધું વાંચો : GPSC Calendar 2022-23 | GPSC એ વિવિધ પરીક્ષાઓ માટે નવું સુધારેલું કેલેન્ડર જાહેર કર્યુ.
અરજી ફી :
- જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- + પોસ્ટ ચાર્જ જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની અનામત કેટેગરી જેવી કે આર્થિક રીતે નબળા અને Ex સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ચૂકવવાની રહેશે.
વધું વાંચો : Eastern Railway Apprentice Recruitment 2022 | રેલ્વે દ્વારા 3115 જગ્યઓ પર બમ્પર ભરતી
GPSC Assistant Engineer Post 2022 ની Account Officer Class 1 Syllabus and Exam Pattern
- એકાઉન્ટ ઓફિસર વર્ગ 1, એકાઉન્ટ ઓફિસર વર્ગ 2, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), મદદનીશ ઈજનેર (સિવિલ), મદદનીશ ઈજનેર (મિકેનિકલ) ની પરીક્ષા બે તબ્બકામાં યોજવવામાં આવશે.
- પ્રાથમિક કસોટી
- મુખ્ય પરીક્ષા
- ઇન્ટરવ્યુ
- પ્રાથમિક કસોટીનુ (Preliminary Exam) પ્રાથમિક કસોટીના કુલ બે પ્રશ્નપત્ર ૪૦૦ ગુણ અને ૨ કલાકના સમય માટે રહેશે.
GPSC Recruitment 2022 How to Apply (GPSC Assistant Engineer Post 2022 ની Account Officer Class 1)
- સૌ પ્રથમ GPSC –OJAS ની મુલાકાત લો Click Here
- Apply Online ઉપર ક્લિક કરો
- ત્યાર બાદ તમને જાહેરાતની યાદી જોવાશે.
- તમે જે જાહેરાત ની ભરતીનુ ફોર્મ ભરવા માંગતા હોવ તેની સામે આમેલ Apply બટન પર ક્લિક કરો
- જો તમે ઝ્ડપથી ફોર્મ ભરવા માંગતા હોવ તો Apply With OTR બટન પર ક્લિક કરી ફોર્મ ભરી શક્શો. જો તમે OTR થી ફોર્મ ન ભરવા માંગતા હોય તો Skip બટન કરી ફોર્મ ભરી શકો છો.
- ફોર્મની વિગતો શાંતિથી ભરો અને સબમીટ કર્યા બાદ તમે જો સામાન્ય કેટેગરીના ઉમેદવાર હોય તો જરૂરી ફી ભરી ફોર્મ ની પ્રિંટ આઉટ મેળવી લો
FAQ– વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. ?
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ 306 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે?
ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 01 નવેમ્બર 2022 છે
ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે?
ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 01 નવેમ્બર 2022 છે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કઇ કઇ જગ્યાઓ પર ભરતી થશે?
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એકાઉન્ટ ઓફિસર વર્ગ 1, એકાઉન્ટ ઓફિસર વર્ગ 2, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), મદદનીશ ઈજનેર (સિવિલ), મદદનીશ ઈજનેર (મિકેનિકલ)ની જગ્યાઓ પર ભરતી થશે
1 thought on “GPSC Assistant Engineer Post 2022 અને Account Officer Class 1 સહિત વિવિધ 306 જગ્યાઓ પર ભરતી”