Gujarat University Junior Clerk 2022: ગુજરાત યુનિવર્સીટી એ જુનિયર ક્લાર્ક અને અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ https://www.gujaratuniversity.ac.in/career પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2022 છે.
Gujarat University Junior Clerk Recruitment 2022 Notification pdf
Gujarat University એ જુનિયર કલાર્ક સહિત વિવિધ 26 જગ્યાઓ માટે કુલ 118 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
Gujarat University Junior Clerk Recruitment 2022 Apply Online
Gujarat University એ જુનિયર કલાર્ક સહિત વિવિધ 26 જગ્યાઓ માટે કુલ 118 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
Gujarat University Junior Clerk 2022 Overview
યુનિવર્સીટીનુ નામ | ગુજરાત યુનિવર્સિટી |
જગ્યાનું નામ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યા | 118 |
લાયકાત | જગ્યા મુજબ |
છેલ્લી તારીખ | 03/11/2022 |
નોકરીનું સ્થળ | અમદાવાદ |
રાજ્ય | ગુજરાત |
સત્તાવાર સાઇટ | https://gujaratuniversity.ac.in/ |
Gujarat University Recruitment 2022 Post Name
- નિયામક કોલેજ વિકાસ પરિષદ: 01
- મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી: 01
- ચીફ એકાઉન્ટ્સ ઓફિસર: 01
- નિયામક શારીરિક શિક્ષણ: 01
- ડેપ્યુટી રજીસ્ટ્રાર: 01
- પ્રેસ મેનેજર: 01
- ગ્રંથપાલ: 01
- વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી: 01
- સિસ્ટમ એનાલિસ્ટ: 01
- સિસ્ટમ એન્જિનિયર: 01
- મદદનીશ રજીસ્ટ્રાર: 01
- પ્રોગ્રામર: 01
- યુનિવર્સિટી એન્જિનિયર: 01
- લેડી મેડિકલ ઓફિસર: 01
- PA થી રજીસ્ટ્રાર કમ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ: 01
- સ્ટેનોગ્રાફર ગ્રેડ-1: 01
- ટેકનિકલ આસિસ્ટન્ટ: 01
- નાયબ ઈજનેર (સિવિલ): 01
- વરિષ્ઠ ટેકનિકલ આસિસ્ટન્ટ (ઈલેક્ટ્રોનિક્સ): 01
- વરિષ્ઠ કોમ્પ્યુટર ઓપરેટર: 01
- વરિષ્ઠ ફાર્માસિસ્ટ: 01
- ગ્લાસ બ્લોઅર: 01
- જોબ રિસેપ્શનિસ્ટ: 01
- ડિસ્ક લાઇબ્રેરીયન: 01
- કૂક કમ કેર ટેકર: 01
- જુનિયર ક્લાર્ક: 92

Gujarat University Junior Clerk 2022 Qualification
Gujarat University એ જુનિયર કલાર્ક સહિત વિવિધ 26 જગ્યાઓ માટે કુલ 118 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશનની લીંક ઉપર આપેલી છે વિવિધ જગ્યાનોની શૈક્ષણિક લાયકાત જાણવા ઓફીશીયલ નોટીફીશન વાંચો
Age Limit
Gujarat University એ જુનિયર કલાર્ક સહિત વિવિધ 26 જગ્યાઓ માટે કુલ 118 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશનની લીંક ઉપર આપેલી છે વિવિધ જગ્યાનોની ઉમર મર્યાદા જાણવા ઓફીશીયલ નોટીફીશન વાંચો
Also Read : Talod Nagar Palika Clerk Recruitment 2022 | માત્ર ઇન્ટરવ્યુ આધારે કુલ 08 જગ્યાઓ પર કાયમી ભરતી
Salary
- રૂ. 15,600/- થી રૂ. 67,000/-.
How to Apply Gujarat University Junior Clerk 2022
- લાયકાત અને રસ ધરાવતા અને ઉમેદવારોએ https://www.gujaratuniversity.ac.in/career વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્ન
Gujarat University Junior Clerk Recruitment 2022 ની છેલ્લી તારીખ શું છે?
Gujarat University Junior Clerk Recruitment 2022 ની છેલ્લી તારીખ 03/11/2022 છે.
Gujarat University Recruitment 2022 દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ?
Gujarat University Recruitment 2022 દ્વારા 118 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
Gujarat University Junior Clerk Recruitment 2022 માટેની ઓફીશીયલ વેબસાઇટ શું છે
Gujarat University Junior Clerk Recruitment 2022 માટેની ઓફીશીયલ વેબસાઇટ https://www.gujaratuniversity.ac.in છે
1 thought on “Gujarat University Junior Clerk 2022 | ગુજરાતની સૌથી મોટી યુનિવર્સીટી ખાતે વિવિધ 118 જગ્યાઓ પર ભરતી”