fbpx

VMC Various Post Recruitment 2024 | વડોદરા મહાનગર પાલિકા દ્વારા આઉસોર્સિંગ મારફત ઇન્ટરવ્યૂ ના આધારે સીધી ભરતી

VMC Various Post Recruitment 2024 |વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્ક સહિત વિવિધ 73 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. VMC Various Post Recruitment 2024 દ્વારા કુલ 73 જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો vmc.gov.inઉપર  જુનિયર કલાર્ક, આયુષ મેડીકલ ઓફિસર, પટાવાળા, આયાબેન વગેરેની વિવિધ જગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.

VMC Various Post Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર કલાર્ક, આયુષ મેડીકલ ઓફિસર, પટાવાળા, આયાબેન વગેરેની વિવિધ ખાલી જગ્યાઓ આઉસોર્સિંગ થી ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો vmc.gov.in પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા VMC એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલનોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

VMC Various Post Recruitment 2024 Apply Online

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  જુનિયર કલાર્ક, આયુષ મેડીકલ ઓફિસર, પટાવાળા, આયાબેનની વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મનીલીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે  અરજી કરવાની છેલ્લી તારીખ 22/03/2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ ઓનલાઇન અરજી કરી દો.

VMC Various Post Recruitment 2024 Overview

ભરતી બોર્ડVadodara Municipal corporation
જાહેરાત ક્રમાંક
જગ્યાનું નામજુનિયર કલાર્ક, આયુષ મેડીકલ ઓફિસર, પટાવાળા, આયાબેન
કુલ જગ્યાઓ73
છેલ્લી તારીખ22/03/2024
આવેદન નું મોડOnline
ઓફિશિયલ વેબસાઈટvmc.gov.in
VMC Various Post Recruitment 2024 Overview
VMC Various Post Recruitment 2024
VMC Various Post Recruitment 2024

VMC Various Post  Education Qualification

  • Ayush Medical officer ઉમેદવાર હોમીયોપેથીક અથવા આયુર્વેદ વિદ્યાશાખા માંથી સ્નાતક  થયેલ હોવું જરૂરી છે.
  • Junior Clerk (આઉસોર્સિંગ)– કોઇ પણ વિદ્યાશાખા માંથી ગ્રેજ્યુએશન કરનાર ઉમેદવાર પણ આ જાહેરાત માટે અરજી કરી શકશે
  • 2 થી 3 વર્ષ નો કોમ્પ્યુટર MIS સિસ્ટમ નો અનુભવ જરૂરી
  • Case Writer (આઉસોર્સિંગ)- ધો 12 પાસ તેમજ આરોગ્ય વિભાગ માં 3 થી 5 વર્ષનો પટાવાળા તરીકે અનુભવ
  • આયાબેન (આઉસોર્સિંગ)- ધો 4 પાસ તેમજ ત્રણ વર્ષનો અનુભવ જરૂરી
  • Dresser (આઉસોર્સિંગ)-  ધો 7 પાસ અને ગુજરાતી ના જાણકાર તેમજ અનુભવ જરૂરી
  • વધુ વિગત માટે ઓફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરી માહિતી મેળવી શકશો.

Age Limit

  • Minimum: 18 Years
  • Maximum: 33 Years.

Also Read: AMC Junior clerk Recruitment 2024

VMC Recruitment 2024 Selection Process.

  • Interview or Written exam
  • Document verification
  • Final merit list

Also Read: ONGC Recruitment 2024 

How to Apply VMC Various Post Recruitment 2024

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે VMCની સત્તાવાર વેબસાઈટ vmc.gov.in પર વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો એપ્લીકેશન ફોર્મ ભરી દો
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને ફોટો અને સહી અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો

Leave a Comment