fbpx

AMC Junior clerk Recruitment 2024 |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્ક612ખાલી જગ્યાઓમાટે જાહેરાત

AMC Junior clerk Recruitment 2024 |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. AMC Junior clerk Recruitment 2024 દ્વારા કુલ 612 જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો ahmedabadcity.gov.inઉપર  જુનિયર કલાર્કનીજગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલનોટીફિકેશન વાંચી જવા વિનંતી.

AMC Junior Clerk Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ અમદાવાદ મ્યુનિસિપલકોર્પોરેશનએ જુનિયર કલાર્ક માટેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલનોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો ahmedabadcity.gov.inપર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલનોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

AMC Junior Clerk Recruitment 2024 Apply Online

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મનીલીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 15/032024 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15/04/2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ ઓનલાઇન અરજી કરી દો.

AMC Junior Clerk Recruitment 2024 Overview

ભરતી બોર્ડAhmedabad Municipal corporation
જાહેરાત ક્રમાંક27/2023-24
જગ્યાનું નામJunior Clerk
કુલ જગ્યાઓ612
છેલ્લી તારીખ15/04/2024
આવેદન નું મોડOnline
ઓફિશિયલવેબસાઈટahmedabadcity.gov.in
AMC Junior Clerk Recruitment 2024 Overview
AMC Junior clerk Recruitment 2024
AMC Junior clerk Recruitment 2024

AMC Junior Clerk Education Qualification

ઉમેદવાર કોઈપણ વિદ્યાશાખા માંથી Second Class સાથે પાસ હોવું જરૂરી છે.ગ્રેજ્યુએશન ના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરનાર ઉમેદવાર પણ આ જાહેરાત માટે અરજી કરી શકશે

તેમજ કોમ્પ્યુટર નું જ્ઞાન અનિવાર્ય

Also Read: ONGC Recruitment 2024 :

Age Limit

  • Minimum: 18 Years
  • Maximum: 33 Years.

Application Fees

  • General Category : 500/-
  • OBC/EWS/SC/ST : 250/-
  • PH Category : Nil

AMC Junior Clerk Salary 2024

  • Rs.26,000/- Three Year Fix(Pay Level 19900-63200/-
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં જુનિયર ક્લાર્કની જગ્યા ઉપર પસંદગી પામનાર ઉમેદવાર ને પ્રથમ ત્રણ વર્ષ ફિક્સ 26000/- હજાર પગાર આપવામાં આવશે ત્યારે બાદ સંતોષકારક નોકરી જણાયે થી ફૂલ પગારમાં સમાવવામાં આવશે.
  • આ માટે ઉમેદવારે પ્રથમ લેખિત પરીક્ષા, ત્યારબાદ મેરીટ ના આધારે ડોક્યુમન્ટવેરીફીકેશન અને ત્યાર બાદ નિમણુંકઆપવામા આવશે.

AMC Recruitment 2024 Selection Process.

  • Written exam

Document verification

  • Final merit list

Also Read: JMC Recruitment 2024 

How to Apply AMC Junior Clerk Recruitment 2024

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે AMCની સત્તાવાર વેબસાઈટahmedabadcity.gov.inપરવીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો એપ્લીકેશનફોર્મ ભરી દો
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને ફોટો અને સહી અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો

Leave a Comment