fbpx

VMC CNCD Recruitment 2023 | વડોદરા મહાનગરપાલિકામાં દબાણ અને સિક્યોરીટી વિભાગ માટે ભરતી જાહેર

VMC CNCD Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં દબાણ અને સુરક્ષા વિભાગમા CNCD (Cattle Nuisance Control Department) અંતર્ગત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર દ્વારા “નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં પશુઓના ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા 2023” મુજબ કામગીરી કરવા જણાવેલ જગ્યાઓ વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર સભાની મંજુરીને આધિન કરાર આધારિત માસિક ઉચ્ચક પગારથી 06 માસ માટે તદ્દન હંગામી ધોરણે ખાલી જગ્યાઓ ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા વોક ઇન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.

VMC CNCD Recruitment 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://vmc.gov.in પર આ પોસ્ટ માટે ઓફ્લાઇન ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો

VMC CNCD Recruitment 2023 Application Form pdf

ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત/જન્મતારીખના નો પુરાવો/ અનુભવ તથા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે નિયત નમુનામાં સ્વઅક્ષરે ભરી વોક ઇન ઈન્ટરવ્યુની તારીખ નીચે જણાવેલ સ્થળ અને સરનામે હાજર રહેવાનું રહેશે.

સ્થળ : સ.વ. પટેલ પ્લેનેટોરીયમ, સયાજીબાગ, કાલાઘોડા પાસે, વડોદરા.

સમય : સવારે 11:00 થી બપોરના 01:00 કલાક સુધીમાં હાજર રહેવાનું રહેશે.

Also Read: GSRTC Mehsana Recruitment 2023 

નોંધ:

  • બપોરે 01:00 કલાક બાદ ઉમેદવારને સદર ઈન્ટરવ્યુ માટે પ્રવેશ આપવામાં આવશે નહી
  • અરજીનો નમુનો વડોદરા મહાનગરપાલિકાની ઓફીશીયલ વેબસાઈટ પરથી મળી રહેશે તેમજ ઈન્ટરવ્યુના દિવસે ઈન્ટરવ્યુના સ્થળે પણ મળી શકશે.

VMC CNCD Recruitment 2023 Post Name

જગ્યાનું નામસંખ્યાલાયકાતઉચ્ચક માસિક વેતનઈન્ટરવ્યુ તારીખ
પશુ ચિકિત્સક અધિકારી05B.V.Sc & Animal Husbandry / Remount Veterinary Corps (Indian Army)ને પ્રાધાન્ય આપવામાં આવશે.
અનુભવ : જગ્યાને અનુરૂપ 03 વર્ષની કામગીરીનો અનુભવ
50,000/-19-12-2023
ઇન્સ્પેકટર (એનીમલ હસબન્ડરી)21Diploma Animal Husbandry / Livestock Inspector Course
અનુભવ : જગ્યાને અનુરૂપ 02 વર્ષની કામગીરીનો અનુભવ
19,950/-19-12-2023
કેટલ પાર્ટી ઇન્સ્પેકટર04ExArmy Man19,950/-20-12-2023
ઢોર પકડનાર સુપરવાઈઝર22Ex-Army Man16,500/-20-12-2023
VMC CNCD Recruitment 2023 Post Name
VMC CNCD Recruitment 2023
VMC CNCD Recruitment 2023

VMC CNCD Recruitment 2023 Age Limit

ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે ઉંમરનું ધોરણ 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

ઉપરોક્ત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ અરજીના નમુના મુજબ સંપૂર્ણ વિગતો ભરી, પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડી ઉક્ત જણાવેલ તારીખે નીચે જણાવેલ સ્થળ અને સમયે સ્વ-ખર્ચે હાજર રહેવાનું રહેશે.

Also Read: Navsari Agricultural University 2023 

Required Document for VMC CNCD Recruitment 2023

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

1 thought on “VMC CNCD Recruitment 2023 | વડોદરા મહાનગરપાલિકામાં દબાણ અને સિક્યોરીટી વિભાગ માટે ભરતી જાહેર”

Leave a Comment