fbpx

GSRTC Mehsana Recruitment 2023 | ITI કરેલા ઉમેદવારો માટે સુવર્ણ તક, ITI ના માર્કસના અધારે તૈયાર થશે મેરીટ

GSRTC Mehsana Recruitment 2023| શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લી દ્વારા GSRTC Mehsana Recruitment 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફીશીઅલ વેબસાઈટ https://apprenticeshipindia.gov.in પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

GSRTC Mehsana Recruitment 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લી દ્વારા (૧) મીકેનીક ડીઝલ, (૨) મીકેનીક મોટર વ્હીકલ, (૩) ઈલેક્ટ્રીશીયન, (૪) શીટ મેટલ વર્કર, (૫) વેલ્ડર, (૬) એડવાન્સ ડીઝલ (આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૦ પાસ), (૭) કોપા (આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૨ પાસ) વગેરેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://apprenticeshipindia.gov.in પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લી દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

GSRTC Mehsana Apprentice Recruitment 2023 Apply Online

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લી દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 12 December 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થયાની સાથે જ અરજી કરી દો.

GSRTC Mehsana Recruitment 2023 Overview

ભરતી બોર્ડનુ નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લી
જગ્યાનું નામ(૧) મીકેનીક ડીઝલ, (૨) મીકેનીક મોટર વ્હીકલ, (૩) ઈલેક્ટ્રીશીયન, (૪) શીટ મેટલ વર્કર, (૫) વેલ્ડર, (૬) એડવાન્સ ડીઝલ (આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૦ પાસ), (૭) કોપા (આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૨ પાસ)
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ12 ડીસેમ્બર 2023
ઓફીશીયલ વેબસાઈટ ની લિંકhttps://apprenticeshipindia.gov.in
GSRTC Mehsana Recruitment 2023 Overview
GSRTC Mehsana Recruitment 2023
GSRTC Mehsana Recruitment 2023

GSRTC Mehsana Recruitment 2023 Important Date

આ ભરતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લી દ્વારા દ્વારા કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 22 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 22 નવેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ડીસેમ્બર 2023 છે.

GSRTC Mehsana Recruitment 2023 Post Name

ઓફીશીયલ નોટિફિકેશન મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લી દ્વારા અંતર્ગત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

  • (૧) મીકેનીક ડીઝલ
  • (૨) મીકેનીક મોટર વ્હીકલ
  • (૩) ઈલેક્ટ્રીશીયન
  • (૪) શીટ મેટલ વર્કર
  • (૫) વેલ્ડર
  • (૬) એડવાન્સ ડીઝલ (આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૦ પાસ)
  • (૭) કોપા (આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૨ પાસ) (ELECTRICIAN)

Also Read: Navsari Agricultural University 2023 

GSRTC Mehsana Recruitment 2023 Number of Post

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લી દ્વારા અંતર્ગતની આ ભરતીમાં (૧) મીકેનીક ડીઝલ, (૨) મીકેનીક મોટર વ્હીકલ, (૩) ઈલેક્ટ્રીશીયન, (૪) શીટ મેટલ વર્કર, (૫) વેલ્ડર, (૬) એડવાન્સ ડીઝલ (આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૦ પાસ), (૭) કોપા (આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૨ પાસ) વગેરેની ખાલી જગ્યા છે. જગ્યા અનુસાર ખાલી જગ્યાની વિગતવાર માહિતી તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

Application Fees

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લી દ્વારા ભરતીમાં અરજી કરવા માટે એસ.ટી, એસ.સી, દિવ્યાંગ અને Ex Serviceman અને બિન આનામત કેટેગરીના ઉમેદવારે કોઇ ફી ચુકવવાની નથી

Required Document for GSRTC Mehsana Recruitment 2023

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

Also Read: JMC Urban Planner Post Recruitment 2023 

How to Apply GSRTC Mehsana Recruitment 2023?

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.

હવે  WWW.APPRENTICESHIPINDIA.GOV.IN વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી ની નકલ સામેલ રાખી એસ.ટી. વિભાગીય કચેરી મહેસાણા ખાતેથી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૧૨/૧૨/૨૦૨૩ સુધી સવારે ૧૧.૦૦ કલાકથી બપોરે ૧૪.૦૦ કલાક સુધીના સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો) સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત અરજીપત્રક તા. ૧૨/૧૨/૨૦૨૩ સુધીમાં કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે

  • નોંધ : જે ઉમેદવારોએ અગાઉ કોઈ પણ અન્ય જગ્યાએ એપ્રેન્ટીસ કરેલ હોય અથવા હાલમાં તાલીમમાં હોય કે ઓર્ડર મેળવેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહિ.
  • નોંધ:- ITI માં મેળવેલ ગુણના આધારે મેરીટના ધોરણે પસંદગી કરવામાં આવશે. અરજી પત્રક મેળવવાનું સ્થળઃ એસ.ટી. વિભાગીય કચેરી. ગાયત્રી મંદિર રોડ, મહેસાણા

Leave a Comment