fbpx

Urban Development Recruitment 2024 | શહેરી વિકાસ વિભાગ દિલ્હી દ્વારા 760+ જગ્યાઓ માટે જાહેરાત

Urban Development Recruitment 2024 |ડીપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલપમેન્ટ દિલ્હી દ્વારા જુનિયર આસિસ્ટન્ટની 760 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. Urban Development Recruitment 2024 દ્વારા કુલ 760 જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો https://udd.delhi.gov.in ઉપર  જુનિયર આસિસ્ટન્ટ જગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.

Urban Development Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ ડીપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલપમેન્ટ દિલ્હી દ્વારા જુનિયર આસિસ્ટન્ટ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://udd.delhi.gov.in પર આ પોસ્ટ માટે ઓફલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા ડીપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલપમેન્ટ દિલ્હી દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

Urban Development Recruitment 2024 Apply Online

ડીપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલપમેન્ટ દિલ્હી દ્વારા  જુનિયર આસિસ્ટન્ટની વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 28/03/2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ 26/04/2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓફલાઇન અરજી શરૂ થતા જ અરજી કરી દેશો તેમજ વધુ અપડેટ માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રેહશો

Urban Development Recruitment 2024 Overview

ભરતી બોર્ડશહેરી વિકાસ વિભાગ દિલ્હી સરકાર
જાહેરાત ક્રમાંક
જગ્યાનું નામજુનિયર આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ760
છેલ્લી તારીખ26/04/2024
આવેદન નું મોડOffline
ઓફિશિયલ વેબસાઈટhttps://udd.delhi.gov.in
Urban Development Recruitment 2024 Overview
Urban Development Recruitment 2024
Urban Development Recruitment 2024

 

DUD Recruitment 2024 Education Qualification

ડીપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલપમેન્ટ દિલ્હી સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત 12 પાસ કરેલ હોવું જરૂરી છે. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફીકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

Age Limit

ડીપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલપમેન્ટની આ ભરતીમાં અરજી માટે જરૂરી વયમર્યાદા 18 થી 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

Also Read: RRB Technician Recruitment 2024

 Urban Development Recruitment 2024 Selection Process.

DUDની આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે મેરિટના આધારે કરવામાં આવશે.

Salary

શહેરી વિકાસ વિભાગ દિલ્હીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સરકારી ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 19,900 થી 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

Require Document for Urban Development Recruitment 2024

ડીપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલપમેન્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

Also Read: DRDO Apprentice Recruitment 2024

How to Apply Urban Development Recruitment 2024

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે ડીપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલપમેન્ટ ની સત્તાવાર વેબસાઈટ https://udd.delhi.gov.in પર વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરી નીચે આપેલા સરનામાં ઉપર મોકલી આપો
  • અરજી ફોર્મ ની એક ઝેરોક્ષ તમારી પાસે રાખો
  • અરજી મોકલવાનું સરનામું
  • સહાયક પ્રોગ્રામર, શહેરી વિકાસ વિભાગ, સરકાર. દિલ્હીના એનસીટીનું, 9મું સ્તર, “સી” વિંગ, દિલ્હી સચિવાલય, આઈ.પી. એસ્ટેટ, નવી દિલ્હી – 110002 છે.

1 thought on “Urban Development Recruitment 2024 | શહેરી વિકાસ વિભાગ દિલ્હી દ્વારા 760+ જગ્યાઓ માટે જાહેરાત”

Leave a Comment