fbpx

NHPC Recruitment 2023 । તાલીમાર્થી ઈજનેર અને અન્ય જગ્યાઓ માટે

NHPC Recruitment 2023 : નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન, NHPC એ હમણાં 401 તાલીમાર્થી ઇજનેર અને બીજા અન્ય પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે, લાયક ઉમેદવારો 25 જન્યુઆરી 2023 પહેલાં ઓનલાઇન અરજી કરી શકે છે, NHPC Recruitment 2023 વિશે વધુ જાણવા આ આર્ટિકલ ને સંપૂર્ણ વાંચો.

NHPC RECRUITMENT 2023 Notification

નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશનએ રસ ધરાવતા અને નોકરી શોધી રહેલા તમામ માટે ઉમેદવારો માટે આ એક ખૂબ સારી તક છે.  શિક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પસંદગી પ્રક્રીયા, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા થી સંબંધિત વધુ માહિતી માટે મહેરબાની કરીને આઆર્ટિકલ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા ઓફીશીયલ જાહેરાત  વિગતવાર વાંચવી જરૂરી છે.

NHPC TE Recruitment 2022 જોબ ની સૂચના માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે GATE-2022, UGC NET-Dec-2021 અને જૂન 2022, CA/ CMA અને CLAT 2022 (PG માટે) સ્કોર હોવો જોઈએ, ઉમેદવારોએ નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન વિશે આ આર્ટિકલમાં વધુ વિગતો જાણો.

NHPC Recruitment 2023 Overview

ભરતી કરનાર કંપનીનેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન
જગ્યાનુ નામઇજનેર
કુલ જગ્યાઓ401
અરજી કરવાની છેલ્લી તારીખ25-01-2023
આવેદન મોડOnline
નોકરીનુ સ્થળAll India
ઓફીશીયલ વેબસાઇટhttp://www.nhpcindia.com/
NHPC Recruitment 2023 Overview


NHPC Recruitment 2023 post details:

  •  (સિવિલ) તાલીમાર્થી ઈજનેર: 136
  • (ઈલેક્ટ્રિકલ)તાલીમાર્થી ઈજનેર: 41
  •  (મિકેનિકલ)તાલીમાર્થી ઈજનેર: 108
  •  (ફાઇનાન્સ)તાલીમાર્થી અધિકારી: 99
  •  (HR)તાલીમાર્થી અધિકારી: 14
  •  (કાયદો)તાલીમાર્થી અધિકારી: 03
NHPC Recruitment 2023
NHPC Recruitment 2023

NHPC Recruitment 2023 Education Qualification :

તાલીમાર્થી ઈજનેર (સિવિલ):

  • ઓછામાં ઓછા 60% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ સાથે AICTE દ્વારા માન્ય ભારતીય યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ શિસ્તમાં પૂર્ણ સમયની નિયમિત સ્નાતકની ડિગ્રી / B.Sc (એન્જિનિયરિંગ) ડિગ્રી
  • AMIE (31.05.2013 સુધી નોંધણી) ઓછામાં ઓછા 60% ગુણ.
  • Age Limite : મહત્તમ 30 વર્ષ.
  •  Salary : (E2) રૂ. 50,000-3% – 1,60,000 (IDA)

તાલીમાર્થી ઇજનેર (ઇલેક્ટ્રિકલ):

  • ઓછામાં ઓછા 60% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ સાથે AICTE દ્વારા માન્ય ભારતીય યુનિવર્સિટી / સંસ્થામાંથી સિવિલ શિસ્તમાં એન્જિનિયરિંગ / ટેકનોલોજી / B.Sc (એન્જિનિયરિંગ) ડિગ્રીમાં પૂરા સમયની નિયમિત એજ્યુકેશન ડિગ્રી.
  • AMIE (31.05.2013 સુધી નોંધણી) ઓછામાં ઓછા 60% ગુણ અને સમકક્ષ ગ્રેડ સાથે.
  • ઇલેક્ટ્રિકલ શિસ્તમાં ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / પાવર સિસ્ટમ્સ અને વધારે વોલ્ટેજ / અને પાવર એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે.
  • Age Limit : મહત્તમ 30 વર્ષ.
  • Salary : (E2) રૂ. 50,000-3% – 1,60,000 (IDA)

તાલીમાર્થી ઈજનેર (મિકેનિકલ):

  • ઓછામાં ઓછા 60% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ સાથે AICTE દ્વારા માન્ય ભારતીય યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ શિસ્તમાં  પૂર્ણ સમયની નિયમિત સ્નાતકની ડિગ્રી / B.Sc (એન્જિનિયરિંગ) ડિગ્રી,
  • AMIE (31.05.2013 સુધી નોંધણી) ઓછામાં ઓછા 60% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ સાથે.
  • મિકેનિકલ શિસ્તમાં યાંત્રિક / પ્રોડક્શન / થર્મલ / મિકેનિકલ અને ઓટોમેશન એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે
  • Age limit : મહત્તમ 30 વર્ષ.
  • Salary  : (E2) રૂ. 50,000-3% – 1,60,000 (IDA)

Also Read : Rajkot MPHW Recruitment 2023 । રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આરોગ્ય વિભાગની ભરતી

તાલીમાર્થી અધિકારી (ફાઇનાન્સ):

  • CMA ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉસ્ટ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા (અગાઉ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉસ્ટ ઍન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા તરીકે ઓળખાતી) અથવા CA ફોર્મ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટેડ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા/ICWAસાથે સ્નાતક.
  • Age limit: મહત્તમ 30 વર્ષ.
  • Salary  : (E2) રૂ. 50,000-3% – 1,60,000 (IDA)

તાલીમાર્થી અધિકારી (HR):

  • પૂર્ણ સમય નિયમિત બે વર્ષ અનુસ્નાતક ડિગ્રી  / અનુસ્નાતક ડિપ્લોમા / સ્પેશિયલાઇઝેશન સાથે વ્યવસ્થા માં અનુસ્નાતક /કાર્યક્રમ માનવ સંસાધન / માનવ સંસાધન વ્યવસ્થાપન / કર્મચારી વ્યવસ્થાપન /માનવ સંસાધન વ્યવસ્થાપન અને શ્રમ સંબંધો / ઔદ્યોગિક સંબંધો / કર્મચારી વ્યવસ્થાપન અને ઔદ્યોગિક સંબંધો / ઔદ્યોગિક મુસંબંધો અને કર્મચારીઓ. AICTE દ્વારા માન્ય ભારતીય યુનિવર્સિટી/સંસ્થામાંથી વ્યવસ્થાપન, અથવા
  • AICTE દ્વારા માન્ય ભારતીય યુનિવર્સિટી/સંસ્થામાંથી પર્સનલ વ્યવસ્થાપન અને ઔદ્યોગિક સંબંધોમાં વિશેષતા સાથે સામાજિક કાર્યમાં પૂરો સમય નિયમિત બે વર્ષનો માસ્ટર.
  • AICTE દ્વારા માન્ય ભારતીય યુનિવર્સિટી / સંસ્થામાંથી માનવ સંસાધન અને સંસ્થાકીય વિકાસ (MHROD) ના પૂર્ણ સમયના નિયમિત બે વર્ષનો માસ્ટર્સ.
  • ઉમેદવારોએ માસ્ટર ડિગ્રી અને પીજી ડિપ્લોમા/પ્રોગ્રામમાં ઓછામાં ઓછા 60% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ મેનવેલા હોવા જોઈએ.
  • Age limit: મહત્તમ 30 વર્ષ.
  • Salary : (E2) રૂ. 50,000-3% – 1,60,000 (IDA)

Also Read : HDFC Bank Education Loan 2023 | દરેક વિદ્યાર્થીને 45 લાખની એજ્યુકેશન લોન મળશે

તાલીમાર્થી અધિકારી (કાયદો):

  • કાયદામાં પૂરા સમયની નિયમિત એજ્યુકેશન ની ડિગ્રી (વ્યવસાયિક) (3 વર્ષનો LLB અથવા 5 વર્ષનો સંકલિત અભ્યાસક્રમ) મીનીમમ 60% ગુણ સાથે અથવા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્ય ભારતીય યુનિવર્સિટી/સંસ્થામાંથી સમકક્ષ ગ્રેડ.
  • Age Limit: મહત્તમ 30 વર્ષ.
  • Salary  : (E2) રૂ. 50,000-3% – 1,60,000 (IDA)

NHPC RECRUITMENT 2023 Apply Online

નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન, NHPC એ 401 તાલીમાર્થી ઇજનેર અને બીજી અન્ય પોસ્ટ માટે જાહેરાત ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામા આવી છે.તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં આપ્વામા આવેલી છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં થઇ શકે છે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી, 2023 સુધીની છે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર હમણા જ અરજી કરી દો.

Leave a Comment