fbpx

Gujarat Forest Guard Online Exam 2023 । ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા હવે ઓનલાઇન લેવાશે । ગૌણ સેવા પસદગી મંડળ લેશે પરીક્ષા આ રહી તમામ વિગત

Gujarat Forest Guard Online Exam 2023 | Gujarat Forest Guard Online Exam Pattern 2023 | Forest Guard Online Exam Date Declare 2023 | Gujarat Forest Guard Online Exam News 2023 | Forest Guard Online Exam Agency Name TCS (TATA Consultancy Services)

ગુજરત ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે મહત્વના સમાચાર જણાવવા જૈ રહ્યા છીએ. આજ રોજ યુવરાજ સિંહ જાડેજા દ્વારા મહત્વતી માહિતી આજ રોજ આપવામાં આવી છે. ગુજરાત્ના નવયુવાનોમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી થવા માટે જાણે હરીફાઇ લાગી છે. ગુજરાત્ના લાખો યુવાનો ફોરેસ્ટ ગાર્ડની કોન્સ્ટેબલ, ASI, PSI, PI અને Dy. SP જેવી વર્ગ 1 ની નોકરી મેળવવા તૈયારી કરી રહ્યા છે. અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી વર્ષ નવેમ્બર ૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવેલ અને તેની પરીક્ષાની વિવિધ અટકળો વચ્ચે મહત્વના સમાચાર મળ્યા છે કાઈ હવે ટૂંક સમયમાં ફોરેસ્ટ ગાર્ડ (બીટ ગાર્ડ)ની પરીક્ષા લેવાઇ જશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આખરી ઓપ અપાઇ રહ્યો છે.

Gujarat Forest Guard Online Exam 2023 Exam Pattern

Gujarat Forest Guard Online Exam 2023 ની પરીક્ષા માટે અમને મળેલ માહિતી મુજબ ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે પરીક્ષાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જેથી ટૂંક જ સમયમાં આ ભરતી માટે તારીખ બહાર પડી શકે છે અને આ ભરતી એ અત્યાર સુધીની સૌથી મોટી મોટી ભરતી છે જ ઘણા બધા લોકોના ભાવી નો ફેસલો કરશે. ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં પરીક્ષા પધ્ધતી પણ બદલાઇ છે. હવે પરીક્ષા ઓફલાઇન ની જગ્યાએ ઓનલાઇન રહેશે. જેના માટે કોમ્પ્યુટરની જાણકારી અનિવાર્ય રહેશે.

Gujarat Forest Guard Online Exam 2023
Gujarat Forest Guard Online Exam 2023

Forest Guard Online Exam Date Declare 2023

Gujarat Forest Guard Online Exam 2023 નવી ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં પરીક્ષા ઓફ્લાઇન ની જગ્યાએ ઓંલાઇન લેવાઇ શકે છે અને પરીક્ષા પંદર દિવસ થી વધુ ચાલી શકે છે. Forest Guard Online Exam Agency Name TCS (TATA Consultancy Services) પરીક્ષા લેવામાટે પસંદગી કરવામાં આવી છે. પરીક્ષા વિદ્યાર્થીઓ માટે કઠીન રહી શકે છે કારણ કે જે વિદ્યાર્થીઓમૈ કોમ્પ્યુટર ન આવડતુ હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે તકલીફ પડી શકે છે જેથી અત્યારથી જ કોમ્પ્યુટર ચલાવતા ના આવતુ હોય તો શીખી લેવા માટે સલાહ આપવામાં આવે છે.

Gujarat Forest Guard Online Exam 2023 તૈયારી કરનાર ઉમેદવારો એ તાર્કિક બૌધિક કસોટી,ગણિત, તર્ક સંગત વિધાન પ્રશ્નો ની તૈયારી ઉપર વધારે ભાર આપવો પડશે. કરણ કે હવે ભરતી માટે પરીક્ષા ઓનલાઇન લેવાઇ રહી છે પરંતુ સીલેબસમાં અત્યાર સુધી કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.  જેમાં પરીક્ષામાં ગણિત, રીઝનીગ, ગુજરાતી અને અંગ્રેજી પર્યાવરણ વગેરે વિષયોનો સમાવેશ થઇ શકે છે આ ફક્ત અમારો અનુમાન છે કારણ કે અગાઉ જાહેર કરવામાં આવેલ સિલેબસ મુજબ આ પેટર્ન મુજબની પરીક્ષા લેવાઇ શકે છે. જેથી તૈયારી કરનાર ઉમેદવારો એ વધુ મહેનત કરવાની રહેશે.

Gujarat Forest Guard Online Exam News 2023 Physical Test Pattern

નવી ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં જો પરીક્ષા પધ્ધતિમાં જો આટલા મોટાપાયે જો ફેરફાર થતા હોય તો તમારા મગજ સો ટકા આ પ્રશ્ન ઉપસ્થિત થયો હશે કઈ શું હવે Forest Guard Physical Test ની Pattern માં પણ બદલાવ થયો છે કે શુ ? પરંતુ ગભરાશો નહી તેનો પ્ણ જવાબ અમારી પાસે છે. જે માહિતી મળી છે તે અનુસાર Forest Guard Physical Test ની Pattern 2023 વર્તમાન આરોગ્ય પરિસ્થિતિ ની ધ્યાનમાં રાખી સામાન્ય રહી શકે છે અથવા પોલીસ ભરતી ની સાથે Physical Test લેવાઇ શકે છે પરંતુ આ ફક્ત અનુમાન છે વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.

Forest Guard Online Exam Date Declare 2023

Gujarat Forest Guard Online Exam 2023 નવી ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર, પરિક્ષા ઉમેદવારોની સંખ્યા ના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે. પરિક્ષા પદ્ધતિ માં દિવસના ત્રણ પેપર કઢાશે. સંપૂર્ણ પરિક્ષા પેપર લેસ રહેશે. કોંપ્યુટર ઉપર જ પરિક્ષા ઉમેદવારોએ આપવાની રહેશે. કોંપ્યુટર માટેની એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરી. એક સાથે ૧૫ હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા રહેશે . દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપની ને પરિક્ષા માટેની જવાબદારી સોંપાશે. બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિ થી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. બીટ ગાર્ડ ની પરિક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે જેમાં ૪.૫ લાખ ઉમેદવારો પરિક્ષા આપશે.

અમો અમારા વાંચ મિત્રોની સુવિધા માટે યુવરાજસિંહ અને પ્રખ્યાત senior journalist શ્રી દીપક રાજાણી ના ઓફીશીયલ Twitter Account પરથી કરવામાં આવેલ Tweet આપેલ છે તેમજ આ આર્ટીકલમાં તેની લીંક પણ ઉપલબ્ધ છે.

Also Read: PGCIL Recruitment 2023

Yuvrajsinh Jadeja Official Tweet

  • #ગૌણ_સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર
  • પરિક્ષા ઉમેદવારોની સંખ્યા ના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે
  • પરિક્ષા પદ્ધતિ માં દિવસના ◻️ત્રણ પેપર કઢાશે◻️
  • સંપૂર્ણ પરિક્ષા પેપર લેસ રહેશે
  • કોંપ્યુટર ઉપર જ પરિક્ષા ઉમેદવારોએ આપવાની રહેશે
  • કોંપ્યુટર માટેની એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરી
  • એક સાથે ૧૫ હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા રહેશે
  • દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપની ને પરિક્ષા માટેની જવાબદારી સોંપાશે
  • #ફોરેસ્ટ_બીટ_ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિ થી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે
  • બીટ ગાર્ડ ની પરિક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે જેમાં ૪.૫ લાખ ઉમેદવારો પરિક્ષા આપશે

Also Read: Police Constable Recruitment 2023 Big News

Yuvrajsinh Jadeja Official Tweet

Deepak Rajani Official Tweet

  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર
  • પરિક્ષા ઉમેદવારોની સંખ્યા ના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે
  • પરિક્ષા પદ્ધતિ માં દિવસના ત્રણ પેપર કઢાશે
  • સંપૂર્ણ પરિક્ષા પેપર લેસ રહેશે
  • કોંપ્યુટર ઉપર જ પરિક્ષા ઉમેદવારોએ આપવાની રહેશે
  • કોંપ્યુટર માટેની એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરી
  • એક સાથે ૧૫ હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા રહેશે
  • દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપની ને પરિક્ષા માટેની જવાબદારી સોંપાશે
  • બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિ થી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે
  • બીટ ગાર્ડ ની પરિક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે જેમાં ૪.૫ લાખ ઉમેદવારો પરિક્ષા આપશે   
Deepak Rajani Official Tweet

Leave a Comment