fbpx

Police Constable Recruitment 2023 Big News । પોલીસ ભરતી માટે આવ્યા મહત્વના સમાચાર, યુવરાજ સિંહ જાડેજા દ્વારા આપવામાં આવી આ માહિતી

Police Constable Recruitment 2023 Big News: ગુજરત પોલીસ ભરતી માટે મહત્વના સમાચાર જણાવવા જૈ રહ્યા છીએ. આજ રોજ યુવરાજ સિંહ જાડેજા દ્વારા મહત્વતી માહિતી આજ રોજ આપવામાં આવી છે. ગુજરાત્ના નવયુવાનોમાં પોલીસમાં ભરતી થવા માટે જાણે હરીફાઇ લાગી છે. ગુજરાત્ના લાખો યુવાનોપોલીસ કોન્સ્ટેબલ, ASI, PSI, PI અને Dy. SP જેવી વર્ગ 1 ની નોકરી મેળવવા તૈયારી કરી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લે ૨૦૨૧-૨૨ ની પોલીસ કોન્સ્ટેબલની ભરતી બાદ કોઇ નવી ભરતી કરવામાં આવી નથી. અને હાલમાંજ ઘણા બધા કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી અને ASIને PSI તરીકે બઢતી આપવામાં આવી છે જેના કારણે ઘણી બધી ખાલી જગ્યાઓ બહાર પડવાની સંભાવના વધી ગઇ છે.

Gujarat Police Constable Recruitment 2023 

Gujarat Police Constable ની ભરતી માટે અમને મળેલ માહિતી મુજબ પોલીસ ભરતી માટેના નવા RR (નવા ભરતી નિયમો) ને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જેથી ટૂંક જ સમયમાં નવી ભરતી બહાર પડી શકે છે અને આ ભરતી એ અત્યાર સુધીની સૌથી મોટી મોટી ભરતી હોઇ શકે છે તેવુ પણ જણાઇ રહ્યુ છે. પોલીસ ભરતીમાં પરીક્ષા પધ્ધતી પણ બદલાઇ શકે છે. એ માટે ઉમેદવારો એ હવે વધુ મહેનત કરવી પડે તેવું લાગી રહ્યુ છે.

Police Constable Recruitment 2023 New Syllabus

નવી કોન્સટેબલ ભરતીમાં પ્રિલીમનરી અને મુખ્ય પરીક્ષા વિદ્યાર્થીઓ માટે રહી શકે છે તૈયારી કરનાર ઉમેદવારો એ તાર્કિક બૌધિક કસોટી,ગણિત, તર્ક સંગત વિધાન પ્રશ્નો ની તૈયારી ઉપર વધારે ભાર આપવો પડશે. કરણ કે હવે પછીની ભરતી માટે પરીક્ષા બે તબક્કામાં લેવાઇ શકે છે જેમાં પ્રાથમિક પરીક્ષામાં ગણિત, રીઝનીગ, ગુજરાતી અને અંગ્રેજી એમ ચાર વિષયોનો સમાવેશ થઇ શકે છે આ ફક્ત અમારો અનુમાન છે કારણ કે અગાઉ વર્ગ-૩ ની ભરતીના નવા RR મુજબ આ પેટર્ન મુજબની પરીક્ષા લેવાઇ શકે છે. જેથી તૈયારી કરનાર ઉમેદવારો એ વધુ મહેનત કરવાની રહેશે.

Police Constable Recruitment 2023
Police Constable Recruitment 2023

Police Constable Recruitment 2023 Physical Test Pattern

નવી કોન્સટેબલ ભરતીમાં જો પરીક્ષા પધ્ધતિમાં જો આટલા મોટાપાયે જો ફેરફાર થતા હોય તો તમારા મગજ સો ટકા આ પ્રશ્ન ઉપસ્થિત થયો હશે કઈ શું હવે Police Constable Physical Test ની Pattern માં પણ બદલાવ થયો છે કે શુ ? પરંતુ ગભરાશો નહી તેનો પણ જવાબ અમારી પાસે છે. યુવરાજસિંહ એ જે Tweet કર્યુ છે અને તેમને જે માહિતી મળી છે તે અનુસાર Police Constable Physical Test ની Pattern 2023 વર્તમાન આરોગ્ય પરિસ્થિતિ ની ધ્યાનમાં રાખી સામાન્ય રહેશે.

Also Read: Airports Authority Recruitment 2023 

Gujarat PSI Recruitment 2023

નવી પોલીસ ભરતીમાં માટે યુવરાજસિંહ એ જે Tweet કર્યુ છે તે અનુસાર પ્રિલીમનરી અને મુખ્ય પરીક્ષા ઉમેઅવારો માટે રહી શકે છે કપરા ચઢાણ જેથી Gujarat PSI Recruitment 2023 ની તૈયારી કરતા ઉમેદવારો એ અત્યારથી ગણિત અને રીજનીંગ માટે તૈયારી શરૂ કરી દેવી હિતવાહક છે. જેથી પ્રથમિક પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષા માટે વધુ સમય મળી શકે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ભૂતકાળના અનુભવો, ટ્રેનિંગ સેન્ટર ના સુચનો, ભરતી બોર્ડ અને GAD ના સંકલન સાધી ફેરફારો કરવામાં આવેલ છે. જેથી ઉમેદવારો નવા RR આવે ત્યા સુધી અમારા વાંચક મિત્રો આજથી તૈયારી શરૂ કરી દેશો.

અમો અમારા વાંચ મિત્રોની સુવિધા માટે યુવરાજસિંહ ના ઓફીશીયલ Twitter Account પરથી કરવામાં આવેલ Tweet આપેલ છે તેમજ આ આર્ટીકલમાં તેની લીંક પણ ઉપલબ્ધ છે.

Also Read: Intelligence Bureau Recruitment 2023

Yuvrajsinh Jadeja Official Tweet

  • #PSI #ASI #Constable
  • #પોલીસ_ભરતી માં પ્રિલીમનરી અને મુખ્ય પરીક્ષા વિદ્યાર્થીઓ માટે રહી શકે છે કપરા ચઢાણ.....
  • તૈયારી કરનાર ઉમેદવારો એ તાર્કિક બૌધિક કસોટી,ગણિત, તર્ક સંગત વિધાન પ્રશ્નો ની તૈયારી ઉપર વધારે ભાર આપવો.
  • ફિઝિકલ પરીક્ષા વર્તમાન આરોગ્ય પરિસ્થિતિ ની ધ્યાનમાં રાખી રહશે સામાન્ય.
  • ભૂતકાળના અનુભવો, ટ્રેનિંગ સેન્ટર ના સુચનો, ભરતી બોર્ડ અને GAD ના સંકલન સાધી ફેરફારો કરવામાં આવેલ છે.
  • #RR માટે વિભાગય અનુમતિ ની રાહ જોવાય રહી છે.કમિટીના અધિકારી સત્તાધીશો ની રાહ માં છે.(કેટલો સમય લાગે તે ચોક્કસ કહેવું અમારા માટે પણ શક્ય નથી.)
  • આ વહીવટી ગૂંચ ઉકેલાતા ભરતી બોર્ડ પોતાનું કાર્ય “ખૂબ ઝડપી” કરશે બની શકે છે કે જાહેરાત થયાના 6 મહિનાની અંદર ભરતી પણ પૂરી કરી દેવામાં આવે.
  • પોલીસ ભરતી મોટા પ્રમાણમાં આવવાની તે વાત પણ ચોક્કસ છે.
  • ભૂતકાળની ભરતી માં ASI ની જે વહીવટી ગૂંચ અટવાયેલી હતી તેનું પણ નિરાકરણ આવી ગયેલ છે. એટલે “જગ્યામાં” સારા ફેરફાર જોવા મળશે.
  • અમારું એક વ્યક્તિગત સૂચન છે કે #કોન્સ્ટેબલ ની તૈયારી કરનાર #ગણિત અને #તાર્કિક_ગણિત ઉપર વધારે ધ્યાન આપે એવું એક અંગત સોર્સ નું સૂચન છે.

Leave a Comment