fbpx

GMC MPHW and FHW Recruitment 2023: MPHW and FHW Post Ojas.gujarat.gov.in

GMC MPHW and FHW Recruitment 2023: શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફિસિઅલ વેબસાઈટ https://gandhinagarmunicipal.com પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

GMC MPHW and FHW Recruitment 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ Gandhinagar Mahanagarpalika દ્વારા  વિવિધ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://gandhinagarmunicipal.com પર આ પોસ્ટ્ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

GMC MPHW and FHW Recruitment 2023 Overview

ભરતી બોર્ડનુ નામગાંધીનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ19 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ21 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gandhinagarmunicipal.com/
GMC MPHW and FHW Recruitment 2023 Overview

GMC MPHW and FHW Recruitment 2023 Important Date

આ ભરતી ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત કરવામાંઆવશે આ ભરતીની જાહેરાત 19 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 21 ઓક્ટોબર 2023  છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 નવેમ્બર 2023 છે.

GMC MPHW and FHW Recruitment 2023
GMC MPHW and FHW Recruitment 2023

GMC MPHW and FHW Recruitment 2023 Post Name

ઓફીશીયલ નોટિફિકેશન મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

  • હેલ્થ ઓફિસર
  • ફિમેલ હેલ્થ વર્કર
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
  • ફાર્માસીસ્ટ
  • લેબ ટેક્નિશિયન

Also Read : BOB E-Mudra Loan 2023 Apply Online | પીએમ ઈ-મુદ્રા લોન

Required Document

ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગતની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

GMC MPHW and FHW Number of Post :

જાહેરાતમાં જણાવ્યા મુજબ GMCની આ ભરતી દ્વારા હેલ્થ ઓફિસરની કુલ 04, ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHW ની 27, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW ની 30, ફાર્માસીસ્ટની 06 તથા લેબ ટેક્નિશિયનની 06 જગ્યા આમ કુલ 73 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

How to apply GMC MPHW and FHW Recruitment 2023

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે ojas ની સત્તાવાર વેબસાઈટ https://www.ojas.gujarat.gov.inવીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Apply Online” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી ની ચુકવણી કરો તેમજ ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • આ રીતે તમારો અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Leave a Comment