BSF Head Constable Recruitment 2022: Border Security Force (BSF) માં 323 ખાલી જગ્યાઓની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી છે. મદદનીશ સબ ઈન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય)ની જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. BSF Head Constableની ખાલી જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સારી તક છે જેઓ ભારતીય અર્ધલશ્કરી દળમાં નોકરીની શોધમાં છે. BSF દ્વારા 08 ઓગસ્ટ 2022 થી ઉપરોક્ત જગ્યાઓ માટે અરજીઓ મંગાવવાનું શરૂ કરી દીધુ છે. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો 06 સપ્ટેમ્બર 2022 સુધીમાં ઓફીશીયલ વેબસાઇટ એટલે કે https://rectt.bsf.gov.in/ પર તેમની અરજી કરી શકશે.
શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, મહત્વની તારીખો અને અન્ય પ્રક્રિયાઓ સંબંધિત વધુ માહિતી નીચે આપેલ છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ જોઇ લેવા જણાવવામાં આવે છે.
BSF Head Constable Recruitment 2022 Notification
લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ https://rectt.bsf.gov.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 323 જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો
BSF Head Constable Recruitment 2022 Overview
ડીપાર્ટમેન્ટનુ નામ | ગૃહ વિભાગ ભારત સરકાર |
જગ્યાનું નામ | હેડ કોન્સ્ટેબલ અને ASI (સ્ટેનો) |
કુલ જગ્યાઓ | 323 જગ્યાઓ |
છેલ્લી તારીખ | 06 સપ્ટેમ્બર 2022 |
નોકરીનું સ્થાન | સમગ્ર ભારત |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ઓફીશીયલ વેબસાઇટ | rectt.bsf.gov.in |
પોસ્ટનું નામ
- હેડ કોન્સ્ટેબલ
- Assistant Sub Inspector (Stenographer)

BSF Head Constable Recruitment 2022 Qualification
- હેડ કોન્સ્ટેબલ: માન્ય બોર્ડ ધોરણ ૧૨ પાસ હોવું જરૂરી
- ઉમેદવારોએ નિર્ધારિત ઝડપે શોર્ટહેન્ડ/ટાઈપિંગ સ્પીડ ટેસ્ટ પાસ કરવી પડશે.
- ASI (સ્ટેનો): માન્ય બોર્ડ ધોરણ ૧૨ પાસ હોવું જરૂરી
- ઉમેદવારોએ નિર્ધારિત ઝડપે શોર્ટહેન્ડ/ટાઈપિંગ સ્પીડ ટેસ્ટ પાસ કરવી પડશે
Age Limit-
- ઓનલાઈન અરજી મેળવવાની અંતિમ તારીખે 18 થી 25 વર્ષની વચ્ચે.
Also Read : IBPS Clerk Prelims Admit Card 2022
Salary
- હેડ કોન્સ્ટેબલ (ન્યૂનતમ): પે મેટ્રિક્સમાં લેવલ 4 (રૂ. 25,500 – 81,100)
- ASI (સ્ટેનો): લેવલ 5 (રૂ. 29,200 – 92,300) પે મેટ્રિક્સમાં
BSF Head Constable Recruitment 2022 Selection Process
ઉમેદવારોની પસંદગીનીચે મુજબના તબ્બક્કાઓમાંથી પસાર થયા બાદ કરવામાં આવશે
- લેખિત પરીક્ષા
- Physical Measurement.
- Shorthand Test for ASI(Steno).
- Typing Speed Test for HC(Min).
- Documentation (Checking of Documents)
- Medical Examination.
Also Read : IBPS PO Apply Online 2022 | વિવિધ બેન્કોમાં 6432 જગ્યાઓ માટે ભરતી
કેવી રીતે અરજી કરવી
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. BSF દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
BSF Recruitment 2022 ની ASI અને Head Constable ની ભરતી માટે અરજી ઓનલાઇન ક્યારથી કરી શકાશે.
BSF Recruitment 2022 ની ASI અને Head Constable ની ભરતી માટે અરજી ઓનલાઇન 08 ઓગસ્ટ 2022 થી કરી શકાશે
BSF Recruitment 2022 ની ASI અને Head Constable ની કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી થશે.
BSF Recruitment 2022 ની ASI અને Head Constable ની 323 જગ્યાઓ પર ભરતી થશે.
BSF Recruitment 2022 ની ASI અને Head Constable ની ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ કઇ છે.
BSF Recruitment 2022 ની ASI અને Head Constable ની ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2022 છે.
1 thought on “BSF Head Constable Recruitment 2022 | 323 જગ્યાઓની આસિ. સબ ઇન્સ્પેક્ટર (Stenographer) અને હેડ કોન્સટેબલ ભરતી”