IBPS PO Apply Online 2022 : IBPS દ્વારા વિવિધ બેંકોમાં 6432 જગ્યાઓ માટે Probationary Officer ભરતી બહાર પાડવામાં આવી છે. IBPS PO ભરતી ૨૦૨૨ બહાર પાડવામાં આવી છે, આ ભરતી દ્વારા 6432 જેટલી વર્ગ -૩ની જગ્યા માટે ભરતી કરવામાં આવશે. IBPS દ્વારા 02 ઓગસ્ટ 2022 થી ઉપરોક્ત જગ્યાઓ માટે અરજીઓ મંગાવવાનું શરૂ કરશે. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો 22 ઓગસ્ટ 2022 સુધીમાં ઓફીશીયલ વેબસાઇટ એટલે કે www.ibps.in પર તેમની અરજી કરી શકશે. આજે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેવી કે વય વર્યાદા, શૈક્ષણિક લાયકાત વગેરે માહિતી મેળવવા માટે આ આર્ટીકલ સંપૂર્ણ વાંચી લેવું. આ ભરતી CRP-XII PO/MT માટેની જગ્યા માટે કરવામાં આવશે. લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવાર આ ભરતીની છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી કરી શક્શે.
IBPS PO Recruitment 2022 Notification pdf
IBSP દ્વારા Probationary Officer ની જગ્યાઓ વિવિધ બેન્કોમાં ભરવામાં આવશે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 22 ઓગસ્ટ 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો
IBPS PO Recruitment 2022 Overview
સંસ્થાનું નામ | IBPS |
જગ્યાનું નામ | CRP-XII PO/MT |
ખાલી જગ્યા | 6432 |
નોકરીનું સ્થાન | સમગ્ર ભારતમાં |
પરીક્ષા પધ્ધતિ | ઓનલાઈન |
અરજી મોડ | ઓનલાઈન |
અરજીની છેલ્લી તારીખ | 22/08/2022 |
ઓફીશીયલ વેબસાઈટ | www.ibps.in |
IBPS PO Recruitment 2022 Bank wise Post
IBPS PO ખાલી જગ્યા વિગત
- Bank of India: 535
- Central Bank of India: 2500
- Punjab National Bank: 500
- UCO Bank: 550
- Punjab and Sindh Bank : 253
- Union Bank of India: 2094
Also Read : પરીક્ષા વગર ઇન્ટરવ્યુ આધારીત ભરતી PNB Recruitment 2022
IBPS PO Educational Qualification
IBSP દ્વારા Probationary Officer ની જગ્યાઓની ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી દ્વારા સ્નાતક ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેને સમક્ક્ષ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉમેદવારે ખાસ ધ્યાનમાં લેવું યોગ્ય લાયકાત ન ધરાવતા ઉમેદવાર આ પરીક્ષા આપી શક્શે નહિ.

IBPS PO Apply Online 2022 Age Limit
IBSP દ્વારા Probationary Officer ની જગ્યાઓ માટે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ વય મર્યાદા રાખવામાં આવેલી છે આ ભરતી માટે ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૩૦ વર્ષ રાખવામાં આવી છે, ઉમેદવારનો જન્મ ૦૨/૦૮/૧૯૯૨ પહેલા ૦૧/૦૮/૨૦૨૨ પછીનો ન હોવો જોઈએ.
IBPS PO Apply Online 2022 Application Fees
- IBSP દ્વારા Probationary Officer ની જગ્યાઓ માટે IBPS બોર્ડ દ્વારા અમુક ફી ના ધોરણો નક્કી કરવામાં આવેલા છે જે નીચે મુજબ આપેલા છે. જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી.
- સામાન્ય. OBC, EWS કેટેગરી માટે રૂપિયા ૮૫૦/- રાખવામાં આવેલી છે.
- આ ભરતી માટે SC અને ST કેટેગરી માટે રૂપિયા ૧૭૫/- ભરવાના રહેશે.
- આ ફી ઉમેદવારએ ઓનલાઈન ભરવાની રહેશે.
Also Read : India Post 98083 Post Recruitment: પોસ્ટ વિભાગમાં ભારત સરકારે મંજુર કરી 98,083 જગ્યાઓ
IBPS PO Salary
- IBSP દ્વારા નિમણૂંક પામનાર Probationary Officerનો પ્રારંભિક પગાર માસિક 36,000/- થી 56,630/- રહેશે. મૂળ પગાર 36000/- માં મોંધવારી ભથ્થુ, મકાન ભાડું ભથ્થુ, તબીબી ભથ્થું અને પરિવહન ભથ્થું સામેલ છે.
IBPS PO Selection Process
આ ભરતી માટે પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવશે. જેમાંથી ઉમેદવારને પસાર થવું પડશે આ જગ્યાઓ માટે અરજી કરતા પહેલા પરીક્ષા પધ્ધતિ જાણી લેવા હિતાવહક છે.
- પ્રાંરભિક પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
- ઈન્ટરવ્યુ
IBPS PO Apply Online 2022 How To Apply
- નીચે આપેલ Apply Online બટન પર ક્લિક કરો અથવા www.ibps.in વેબસાઈટની મુલાકાત લો.
- પ્રાથમિક રજીસ્ટ્રેશન કરો.
- અરજી ફોર્મમાં માગ્યા મુજબની જરૂરી વિગત ભરો.
- જરૂરી દસ્ત્તાવેજો અપલોડ કરો.
- ફી ચુકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
IBPS PO Recruitment 2022 ની Probationary Officerની ભરતી માટે અરજી ઓનલાઇન ક્યારથી શરૂ થશે.
IBPS PO Recruitment 2022 ની Probationary Officerની ભરતી માટે અરજી ઓનલાઇન 02 ઓગસ્ટ 2022થી શરૂ થશે.
IBPS PO Recruitment 2022 ની Probationary Officerની કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી થશે.
IBPS PO Recruitment 2022 ની Probationary Officerની 6432 ખાલી જગ્યાઓ પર ભરતી થશે.
IBPS PO Recruitment 2022 ની Probationary Officerની ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ કઇ છે.
IBPS PO Recruitment 2022 ની Probationary Officerની ની ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ 2022 છે.