BPCL Apprentice Recruitment 2022 ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે તાજેતરમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઓફીશીયલ નોટીફીકેશન જાહેર કરી છે. આ ભરતી દ્વારા કુલ 102 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા લાયક ઉમેદવારોને આ BPCL ભરતી માટે ઑનલાઇન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. ઉપરોક્ત જગ્યાઓ માટેની ઓફીશીયલ નોટીફીકેશન એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર 20/08/2022 ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે. ઉમેદવારોને 08/09/2022ના રોજ અથવા તે પહેલાં NATS પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવાની સૂચના આપવામાં આવે છે.
BPCL Apprentice Recruitment 2022 Notification
Table of Contents
BPCL દ્વારા Apprentice ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
BPCL Apprentice Recruitment 2022 Apply Online
BPCL દ્વારા Apprenticeની જગ્યાની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 13 સપ્ટેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
BPCL Apprentice Recruitment 2022 Overview
સંસ્થાનું નામ | ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ |
પોસ્ટનું નામ | ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ |
કુલ | 102 જગ્યાઓ |
નોકરીનું સ્થાન | કોચી |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
ઓફીશીય વેબસાઇટ | http://portal.mhrdnats.gov.in/ |
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ સંબંધિત શાખાઓમાં એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
Also Read : HNGU Recruitment 2022 for 3767 Post | ઉત્તર ગુજરાત યુનિવર્સીટી માટે વિવિધ જગ્યાઓ પર સૌથી મોટી ભરતી
Also Read : GPSC Gujarat Civil Services Recruitment 2022 અને અન્ય 245 જગ્યાઓ માટે ભરતી
ઉંમર મર્યાદા
અરજદારોની ઉંમર 18-27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ એન્જિનિયરિંગ ડિગ્રી પરીક્ષામાં મેળવેલા માર્કસ પર આધારિત છે.
BPCL ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
- portal.mhrdnats.gov.in ની મુલાકાત લો
- “Apply Online Link” પર ક્લિક કરો.
- પછી ક્ષેત્રોમાં જરૂરી વિગતો દાખલ કરો.
- નોંધણી પછી, BPCL માટે અરજી ફોર્મ ભરવાનું ચાલુ રાખો.
- જરૂરી દસ્તાવેજો નિયત ફોર્મેટમાં અપલોડ કરો.
- છેલ્લે, ઓનલાઈન અરજી ફોર્મ “સબમિટ કરો”
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ | 26-08-2022 |
છેલ્લી તારીખ | 13-09-2022 |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
BPCL Apprentice Recruitment 2022 ભરતીની છેલ્લી તારીખ શું છે?
BPCL Apprentice Recruitment 2022 ભરતીની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર 2022 છે?
BPCL Apprentice Recruitment 2022 ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે
BPCL Apprentice Recruitment 2022 ભરતી ની સત્તાવાર વેબસાઇટ portal.mhrdnats.gov.in છે
BPCL Apprentice ભરતી માં પસંદગી પ્રક્રીયા કઇ રીતે થશે.
BPCL Apprentice ભરતી માં પસંદગી પ્રક્રીયા મેરીટ આધારે થશે.