fbpx

GPSC Gujarat Civil Services Recruitment 2022 અને અન્ય 245 જગ્યાઓ માટે ભરતી । Class-1 અને Class-2ની જગ્યાઓ

GPSC Gujarat Civil Services Recruitment 2022: GPSC દ્વારા ચીફ ઓફીસર, કાયદા અધિકારી તેમજ વર્ગ -2 સહિત ઇજનેર માટે વિવિધ કુલ 245 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. (GPSC OJAS) ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ 245 ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), ચીફ ઓફિસર આસિસ્ટન્ટ કમિશનર જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. સતાવાર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.

ઉમેદવારો 25 ઓગસ્ટ 2022 થી 09 સપ્ટેમ્બર 2022 ના બપોર 13:00 વાગ્યા સુધીઅરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા સેમેસ્ટર/વર્ષમાં છે અને તેઓનું GPSC ની આ ભરતીની મુખ્ય પરીક્ષાના  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે તેવા ઉમેદવાર પણ અરજી કરી શકે છે.

GPSC Gujarat Civil Services Recruitment 2022 Post Name

મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 277
કાયદા અધિકારી વર્ગ 201
વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી (મેડિસિન) વર્ગ 102
ક્યુરેટર વર્ગ 205
કાર્યપાલક ઈજનેર (સિવિલ)05
કાર્યપાલક ઈજનેર (સિવિલ)19
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)13
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)21
મદદનીશ કર અધિકારી28
મદદનીશ કમિશનર04
સમાજ કલ્યાણ અધિકારી01
જિલ્લા નિરીક્ષક (જમીન કચેરી)06
સહાયક નિર્દેશક01
ચીફ ઓફિસર12
રાજ્ય કર અધિકારી50
GPSC Gujarat Civil Services Recruitment 2022

GPSC Gujarat Civil Services Recruitment 2022 Notification

ગુજરાત જાહેર સેવા આયોગની દ્વારા ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), ચીફ ઓફિસર, સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

GPSC Gujarat Civil Services Recruitment 2022 Apply Online

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 09 સપ્ટેમ્બર 2022 અને સમય બપોરના 13:00 કલાક સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો. યાદ રાખો અરજી કર્યા બાદ જો અરજી માં કોઇ ભૂલ રહી જાય તો જાહેરાત પૂર્ણ થતા પહેલા તેમાં સુધારો કરી શકાશે. તો આ તકનો લાભ જરૂર ઉઠાવો.

Also Read : SSC SI and CAPF Recruitment 2022 | કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓમાં 4300 જગ્યાઓ પર ભરતી.

GPSC Gujarat Civil Services Recruitment 2022 Overview

ભરતી બોર્ડગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) 
પોસ્ટનું નામ 
 આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), ચીફ ઓફિસર, સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર
જાહેરાત ક્રમાંકજાહેરાત નંબર: 15/2022-23 થી 20/2022-23
કુલ ખાલી જગ્યાઓ245
નોકરીનુ સ્થાનસમગ્ર ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ09/09/2022
ઓફીશીયલ વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in
GPSC STI, Chief Officer 2022 Recruitment Overview

GPSC Gujarat Civil Services Recruitment 2022 Qualification

 • મોટા ભાગની જગ્યાઓ માટે ભારતની કોઇપણ યુનિવર્સીટી ખાતેની સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇએ તેમજ તે સિવાયની જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .

Also Read : BSF Head Constable Recruitment 2022 | 323 જગ્યાઓની આસિ. સબ ઇન્સ્પેક્ટર (Stenographer) અને હેડ કોન્સટેબલ ભરતી

અરજી ફી :

 • જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- + પોસ્ટ ચાર્જ જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની અનામત કેટેગરી જેવી કે આર્થિક રીતે નબળા અને Ex સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ચૂકવવાની રહેશે.
GPSC STI Chief Officer 2022
GPSC STI Chief Officer 2022

GPSC Gujarat Civil Services Recruitment 2022 Syllabus and Exam Pattern

 • ચીફ ઓફીસર આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર ની પરીક્ષા બે તબ્બકામાં યોજવવામાં આવશે.
 • પ્રાથમિક કસોટી
 • મુખ્ય પરીક્ષા
 • ઇન્ટરવ્યુ
 • પ્રાથમિક કસોટીનુ (Preliminary Exam) પ્રાથમિક કસોટીના કુલ બે પ્રશ્નપત્ર ૪૦૦ ગુણ અને ૨ કલાકના સમય માટે રહેશે.
 • મુખ્ય પરીક્ષાનું અભ્યાસ ક્રમમાં કુલ 6 પેપર હશે.

GPSC Recruitment 2022 How to Apply (GPSC Gujarat Civil Services Recruitment 2022)

 • સૌ પ્રથમ GPSC –OJAS ની મુલાકાત લો Click Here
 • Apply Online ઉપર ક્લિક કરો
 • ત્યાર બાદ તમને જાહેરાતની યાદી જોવાશે.
 • તમે જે જાહેરાત ની ભરતીનુ ફોર્મ ભરવા માંગતા હોવ તેની સામે આમેલ Apply બટન પર ક્લિક કરો
 • જો તમે ઝ્ડપથી ફોર્મ ભરવા માંગતા હોવ તો Apply With OTR બટન પર ક્લિક કરી ફોર્મ ભરી શક્શો. જો તમે OTR થી ફોર્મ ન ભરવા માંગતા હોય તો Skip બટન કરી ફોર્મ ભરી શકો છો.
 • ફોર્મની વિગતો શાંતિથી ભરો અને સબમીટ કર્યા બાદ તમે જો સામાન્ય કેટેગરીના ઉમેદવાર હોય તો જરૂરી ફી ભરી ફોર્મ ની પ્રિંટ આઉટ મેળવી લો

FAQ– વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ 244 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે

ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 09 સપ્ટેમ્બર 2022 છે

GPSC STI Chief Officer 2022નુ પગાર ધોરણ કેટલું હોય છે.

GPSC STI, Chief Officer 2022નુ પગાર ધોરણ પાંચ વર્ષ માટે માસિક 38033/- હોય છે.

4 thoughts on “GPSC Gujarat Civil Services Recruitment 2022 અને અન્ય 245 જગ્યાઓ માટે ભરતી । Class-1 અને Class-2ની જગ્યાઓ”

Leave a Comment