SBI આપી રહી છે વગર ડોક્યુમેન્ટ રૂ. 50,000 ની ઈ મુદ્રા લોન

How to Apply Mudra Loan in SBI  

શું તમે કોઈ બિઝનેસ ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? શુ તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર છે. તો, SBI e-Mudra Loan તમારી મદદ કરી શકે છે 

યોજનાનો ઉદ્દેશ્યો 

ભારતની નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.

Mudra Loan પર વ્યાજદર કેટલો હોય છે.?

RBIની માર્ગદર્શિકા મુજબ મુદ્રા લોન પર વ્યાજબી વ્યાજદર વસુલવામાં આવે છે. અને માસિક 1 ટકા થી વધુ વ્યાજ વસુલવામાં આવતું નથી. 

Mudra Loan ની પરત ચૂકવણી માટે કેટલો સમય હોય છે ?

Mudra Loan ની પરત ચૂકવણી માટે સામાન્ય મુદ્દત 12 થી 60 મહિનાની હોય છે. 

ઇ મુદ્રા લોન માટે જરૂરી ડોક્યુમેંટ ની વિગતો જાણો અહીંથી

બચત ખાતા કે ચાલુ ખાતાની અને બ્રાંચની વિગતો 

જે પણ ધંધો કે કારોબાર કરો છો, અને તેનું પ્રમાણપત્ર 

બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવો જરૂરી  

GSTN નંબર અને દુકાન કે ધંધાના પ્રમાણપત્રની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન દસ્તાવેજ

Official Website