ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા અંગે મહત્વના સમાચાર

જાણો કઇ તારીખોમા ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ લેવાશે 

વર્ષ ૨૦૨૩માં સમગ્ર ગુજરાતના ૧૪ લાખથી વધું વિદ્યાર્થીઓ ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આપશે  

Arrow

Title 2

GSEB ધોરણ 10નું ટાઈમ ટેબલ

– 14 માર્ચ 2023- ગુજરાતી – 16 માર્ચ 2023- સ્ટાન્ડર્ડ ગણિત – 17 માર્ચ 2023- બેઝિક ગણિત – 20 માર્ચ 2023- વિજ્ઞાન – 23 માર્ચ 2023- સામાજિક વિજ્ઞાન – 25 માર્ચ 2023- અંગ્રેજી – 27 માર્ચ 2023- ગુજરાતી(દ્વિતીય ભાષા) – 28 માર્ચ 2023- સંસ્કૃત/ હિન્દી

Title 2

GSEB ધોરણ 12 સામાન્ય નું ટાઈમ ટેબલ

– 14 માર્ચ 2023- નામના મૂળતત્વ – 15 માર્ચ 2023- તત્વ જ્ઞાન – 16 માર્ચ 2023- આંકડાશાસ્ત્ર – 17 માર્ચ 2023- અર્થશાસ્ત્ર – 20 માર્ચ 2023- વાણિજ્ય વ્યવસ્થા – 24 માર્ચ-2023 ગુજરાતી ( પ્રથમ ભાષા) – 25 માર્ચ-2023 હિન્દી – 27 માર્ચ-2023 કોમ્પ્યુટર – 28 માર્ચ-2023 સંસ્કૃત – 29 માર્ચ-2023 સમાજ શાસ્ત્ર

Title 2

GSEB ધોરણ 12 સાયન્સ નું ટાઈમ ટેબલ

– 14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન – 16 માર્ચ- રસાયણ વિજ્ઞાન – 18 માર્ચ- જીવ વિજ્ઞાન – 20 માર્ચ- ગણિત – 23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા) – 25 માર્ચ- કોમ્પ્યુટર

યાદ રાખો ધોરણ ૧૦ ને ૧૨ સામાન્ય પ્રવાહના પરીક્ષાની તારીખો  GSEB ની અધિકૃત વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવી છે

ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહના સમયપત્રક pdf  GSEB દ્વારા નીચે દર્શાવેલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે

ધોરણ ૧૨ પાસ થયા બાદ તલાટી, બિન સચિવાલય, કેન્દ્ર સરકારની વિવિધ ભરતીઓની , સિલેબસ આધારીત  પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ફ્રી ટેસ્ટ શરૂ થનાર છે તો આજે જ જોડાઓ