fbpx

GSEB Board Exam 2023 Time Table Declare | ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા કાર્યક્રમ જાહેર, 14 માર્ચથી શરૂ થશે પરીક્ષા 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે આ પરીક્ષા

GSEB Board Exam 2023 Time Table : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ- 2023માં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા યોજાશે.આ પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર થઇ ગયેલ છે..14 માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી લેવાશે.ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી લેવાશે. આ વખતે કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

GSEB Board Exam 2023 Time Table

GSEB ધોરણ 10નું ટાઈમ ટેબલ

  • 14 માર્ચ 2023- ગુજરાતી
  • 16 માર્ચ 2023- સ્ટાન્ડર્ડ ગણિત
  • 17 માર્ચ 2023- બેઝિક ગણિત
  • 20 માર્ચ 2023- વિજ્ઞાન
  • 23 માર્ચ 2023- સામાજિક વિજ્ઞાન
  • 25 માર્ચ 2023- અંગ્રેજી
  • 27 માર્ચ 2023- ગુજરાતી(દ્વિતીય ભાષા)
  • 28 માર્ચ 2023- સંસ્કૃત/ હિન્દી​​

GSEB 12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ

GSEB Board Exam 2023 Time Table
GSEB Board Exam 2023 Time Table
  • 14 માર્ચ 2023- નામના મૂળતત્વ
  • 15 માર્ચ 2023- તત્વ જ્ઞાન
  • 16 માર્ચ 2023- આંકડાશાસ્ત્ર
  • 17 માર્ચ 2023- અર્થશાસ્ત્ર
  • 20 માર્ચ 2023- વાણિજ્ય વ્યવસ્થા
  • 21 માર્ચ- 2023 ગુજરાતી( દ્વિતીય ભાષા)
  • 24 માર્ચ-2023 ગુજરાતી ( પ્રથમ ભાષા)
  • 25 માર્ચ-2023 હિન્દી
  • 27 માર્ચ-2023 કોમ્પ્યુટર
  • 28 માર્ચ-2023 સંસ્કૃત
  • 29 માર્ચ-2023 સમાજ શાસ્ત્ર

GSEB 12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ

GSEB Board Exam 2023 Time Table
GSEB Board Exam 2023 Time Table
  • 14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
  • 16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
  • 18 માર્ચ- જીવ વિજ્ઞાન
  • 20 માર્ચ- ગણિત
  • 23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
  • 25 માર્ચ- કોમ્પ્યુટર

FAQ

GSEB ધોરણ 10ની પરીક્ષાનુ ટાઈમ ટેબલ જણાવો

14 માર્ચ 2023- ગુજરાતી
16 માર્ચ 2023- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ 2023- બેઝિક ગણિત
20 માર્ચ 2023- વિજ્ઞાન
23 માર્ચ 2023- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ 2023- અંગ્રેજી
27 માર્ચ 2023- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ 2023- સંસ્કૃત/ હિન્દી​​

GSEB 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા કઇ તારીખે લેવાશે ?

14 માર્ચ 2023- નામના મૂળતત્વ
15 માર્ચ 2023- તત્વ જ્ઞાન
16 માર્ચ 2023- આંકડાશાસ્ત્ર
17 માર્ચ 2023- અર્થશાસ્ત્ર
20 માર્ચ 2023- વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ- 2023 ગુજરાતી( દ્વિતીય ભાષા)
24 માર્ચ-2023 ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ-2023 હિન્દી
27 માર્ચ-2023 કોમ્પ્યુટર
28 માર્ચ-2023 સંસ્કૃત
29 માર્ચ-2023 સમાજ શાસ્ત્ર

GSEB 12 સાયન્સ પ્રવાહની પરીક્ષાનુ કાર્યક્રમ જણાવો

14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
18 માર્ચ- જીવ વિજ્ઞાન
20 માર્ચ- ગણિત
23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
25 માર્ચ- કોમ્પ્યુટર

1 thought on “GSEB Board Exam 2023 Time Table Declare | ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા કાર્યક્રમ જાહેર, 14 માર્ચથી શરૂ થશે પરીક્ષા 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે આ પરીક્ષા”

Leave a Comment