RITES Recruitment 2024 |રેલ ઈન્ડિયા ટેકનિકલ અને આર્થિક સેવા બોર્ડ દ્વારા Assistant Manager (Mechanical/Metallurgy, Electrical/Electronics, Civil,IT/CS)ની ખાલી જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. RITES Recruitment 2024 દ્વારા કુલ 72 જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો https://www.rites.com ઉપર Assistant Manager (Mechanical/Metallurgy, Electrical/Electronics, Civil, IT/CS)ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.
RITES Recruitment 2024 Notification
Table of Contents
આ ભરતી પ્રક્રિયા હેઠળ રેલ ઈન્ડિયા ટેકનિકલ અને આર્થિક સેવા બોર્ડએ Assistant Manager (Mechanical/Metallurgy, Electrical/Electronics, Civil, IT/CS) માટેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://www.rites.com પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા RITES એટલે કે રેલ ઈન્ડિયા ટેકનિકલ અને આર્થિક સેવા બોર્ડ દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે
RITES Recruitment 2024 Apply Online
રેલ ઈન્ડિયા ટેકનિકલ અને આર્થિક સેવા બોર્ડ દ્વારા Assistant Manager (Mechanical/Metallurgy, Electrical/Electronics, Civil, IT/CS)ની ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 07/04/2024 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 22/04/2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ ઓનલાઇન અરજી કરી દો.
RITES Recruitment 2024 Overview
ભરતી બોર્ડ | રેલ ઈન્ડિયા ટેકનિકલ અને આર્થિક સેવા બોર્ડ |
જાહેરાત ક્રમાંક | — |
જગ્યાનું નામ | Assistant Manager (Mechanical/Metallurgy, Electrical/Electronics, Civil, IT/CS) |
કુલ જગ્યાઓ | 72 |
છેલ્લી તારીખ | 22/04/2024 |
આવેદન નું મોડ | Online |
ઓફિશિયલવેબસાઈટ | https://www.rites.com |
RITES Recruitment 2024 Education Qualification
VC No | Position | Min Qualification* | Min. Post-qualification work experience |
132/24 | Assistant Manager (Mechanical) | Full time Bachelor’s Degree in Mechanical Engineering/Technology in Mechanical/ Production/ Production & Industrial/ Manufacturing/ Mechanical/Railways/Mechatronics & Automobile or any of the above combination in part or whole | Minimum 2 years of post-qualification work Experience in QA/QC/ TPI/ Vendor Assessment/ Material Testing/ Production/ Maintenance/ Consultancy/ / Tool Room/ Tool making/ Tools Inspection/ Civil Construction/Electrical and/or Electronics equipment testing & inspection. |
133/24 | Assistant Manager (Electrical/Electronics) | Full time Bachelor’s degree in Electrical / Electronics /Power Supply/ Instrumentation and Control/ Industrial Electronics/Electronics & Instrumentation/Applied Electronics/ Digital Electronics/Power Electronics Engineering or any of the above combination in part or whole OR | |
Full time Bachelor’s Degree in Electronics / Electronics & Telecommunication / Electronics | |||
& Communication / Electronics & Electrical / Electronics & Instrumentation Engineering /Computer Science/ IT/ Computer Engineering or any of the above combination in part or wholes | |||
134/24 | Assistant Manager (Civil) | Full time Bachelor’s Degree in Civil Engineering | |
135/24 | Assistant Manager (IT/CS) | Bachelor’s Degree in Computer Engineering/ Technology/ Computer Science/ Degree in Engineering in Computer Applications/ Information Technology/ Electronics/ Electronics & Telecommunications/ Electronics & Communication/ Electronics & Instrumentation / Post Graduate Degree in Electronics/ Electronics & Tele Communication/ Electronics & Communication/ Electronics & Instrumentation/ Computer Science/ Information Technology/ Computer Applications | Minimum 2 years of post-qualification work Experience in IT/CS- software development, API, mobile app., etc |
RITES Recruitment 2024 Salary
રેલવે પ્રોટેક્શન બોર્ડની ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલ જાણકારી મુજબ, આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજરની કુલ 72 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામા આવશે. આ ભરતી હેઠળ જો તમારી પસંદગી થાય એટલે કે તમારું ફાઇનલ સિલેક્શન થાય તો તમને આસિસ્ટન્ટ મેનેજરની આ જગ્યા પર માસિક રૂપિયા 23,340 પગાર મળશે.
Also Read: HDFC Bank Recruitment 2024
RITES Recruitment 2024 Selection Process.
- Written exam
- Final merit list
- Document verification
How to Apply RITES Recruitment 2024
- સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
- હવે Navyની સત્તાવાર વેબસાઈટ https://www.rites.com પર વીજીટ કરો.
- આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
- હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
- હવે આપેલ લિંક પર ક્લિક કરો એપ્લીકેશનફોર્મ ભરી દો
- હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને ફોટો અને સહી અપલોડ કરો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો
Also Read: ULD Commerce College Clerk Recruitment 2024?
Required Important Document
આ જાહેરાતમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- તમામ માર્કશીટ
- ડિગ્રી સર્ટીફીકેટ
- અનુભવનું પ્રમાણપત્ર જો હોય તો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ