fbpx

GSFDC Recruitment 2024 | ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. દ્વારા સીધી ભરતી

GSFDC Recruitment 2024| શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. દ્વારા GSFDC Recruitment 2024 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફીશીઅલ વેબસાઈટ https://www.gsfdcltd.co.in પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

GSFDC Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. દ્વારા આયુર્વેદીક ફાર્માસીસ્ટની મુ. પોર જિ.વડોદરા  ખાતે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://www.gsfdcltd.co.in પર આ પોસ્ટ માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરી  ઓફલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

Gujarat State Forest Devlopement Corporation Apply Online

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 11 January 2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થયાની સાથે જ અરજી કરી દો.

GSFDC Recruitment 2024 Overview

ભરતી બોર્ડનુ નામગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી.
જગ્યાનું નામઆયુર્વેદીક ફાર્માસીસ્ટ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ12 જાન્યુઆરી 2024
ઓફીશીયલ વેબસાઈટ ની લિંકhttps://www.gsfdcltd.co.in
GSFDC Recruitment 2024 Overview
GSFDC Recruitment 2024
GSFDC Recruitment 2024

GSFDC Recruitment 2024 Important Date

આ ભરતી ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. દ્વારા દ્વારા કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 21 ડીસેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 21 ડીસેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 જાન્યુઆરી 2024 છે.

Also Read: GIC OF INDIA Recruitment 2023

GSFDC Recruitment 2024 Post Name

  • ઓફીશીયલ નોટિફિકેશન મુજબ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. દ્વારા અંતર્ગત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
  • આયુર્વેદીક ફાર્માસીસ્ટ વગેરેની મુ. પોર જિ. વડોદરા

GSFDC Recruitment 2024 Number of Post

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. દ્વારા અંતર્ગતની આ ભરતીમાં આયુર્વેદીક ફાર્માસીસ્ટ વગેરેની ૧ ખાલી જગ્યા છે. જગ્યા અનુસાર ખાલી જગ્યાની વિગતવાર માહિતી તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

Application Fees

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. દ્વારા ભરતીમાં અરજી કરવા માટે એસ.ટી, એસ.સી, દિવ્યાંગ અને Ex Serviceman કેટેગરીના ઉમેદવારે કોઇ ફી ચુકવવાની નથી. જ્યારે બિન અનામત વર્ગ ના ઉમેદવારે કોઇ ફી ચુકવવાની નથી

Required Document for GSFDC Recruitment 2024

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

Also Read: GBRC Recruitment 2023 

How to Apply GSFDC Recruitment 2024?

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. ની સત્તાવાર વેબસાઈટ  https://www.gsfdcltd.co.in વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Career” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો અને એપ્લીકેશન ફોર્મ ભરી દો
  • તથા તમારી વિગતો ભરી તમામ જરૂરી પુરાવા સાથે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી.વંનગંગા ૭૮, અલ્કાપુરી વડોદરા-૭ ના સરનામા પઉપર તા. ૧૧/૦૧/૨૦૨૪ સુધી મળી જાય તે રીતે રજીસ્ટર પોસ્ટ એડી થી મોકલી આપવાની રહેશે.

Leave a Comment