હાલમા થોડા દિવસો પહેલા ધોરણ ૧૦ અને ૧૨ ના પરીણામની તારીખ અંગે ખોટા સમાચાર વહેતા થયા હતા જેથી GSEB દ્વારા પરીપત્ર બહાર પાડી સ્પષ્ટતા કરવામાંં આવેલ અને ખોટા મેસેજ વાઇરલ કરનાર શખ્સ સામે સાઇબર ક્રાઇમમા ફરીયાદ નોંધાવામાં આવેલ.
યાદ રાખોધોરણ ૧૦ ને ૧૨ સામાન્ય પ્રવાહના પરીણામ તારીખો અંગે GSEB ની અધિકૃત વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવશે.
ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ પરીણામ અંગે GSEB દ્વારા જાહેરાત કર્યેથી તે અંગેના સાચા સમાચાર અને લીંક માટે અમારી વેબસાઇટ Freejobbuzz.com ની નિયમિત મુલાકાત લો'
ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહના રીઝલ્ટ GSEB દ્વારા નીચે દર્શાવેલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે
ધોરણ ૧૨ પાસ થયા બાદ તલાટી, બિન સચિવાલય, કેન્દ્ર સરકારની વિવિધ ભરતીઓની , સિલેબસ આધારીત પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ફ્રી ટેસ્ટ શરૂ થનાર છે તો આજે જ જોડાઓ