MPHW & Female Health Worker Exam Call Letter

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફીમેલ હેલ્થ વર્કરની  તૈયારી કરતા મિત્રો માટે શુભ સમાચાર

ફિમેલ હેલ્થ વર્કર માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અંગેની તારીખ અને સમય  

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અંગેની તારીખ અને સમય  

તા. ૧૬/૦૬/૨૦૨૨ બપોરે ૦૧:૦૦ કલાક થી તા. ૨૬/૦૬/૨૦૨૨ બપોરે ૦૩:૦૦ કલાક સુધી 

ફિમેલ હેલ્થ વર્કરની લેખિત પરીક્ષાની તારીખ અને સમય  

તા. ૨૬/૦૬/૨૦૨૨ બપોરે ૧૧:૦૦ કલાક થી  ૧૨:૦૦ વાગ્યા સુધી 

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની લેખિત પરીક્ષાની તારીખ અને સમય  

તા. ૨૬/૦૬/૨૦૨૨ બપોરે ૦૩:૦૦ કલાક થી  ૦૪:૦૦ વાગ્યા સુધી 

ગુજરાત પંચાયત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત પરીક્ષા 

Arrow

સૌ પ્રથમ ojas. gujarat.gov.in ની મુલાકાત લો

ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી MPHW અથવા FHWની જાહેરાત/ ક્રમાંક પસંદ કરો  

કોલ લેટરની લિંક ઉપર ક્લિક કરો

તમારો કોલ લેટર ઝડપથી ડાઉનલોડ કરવા નીચેના બટન ઉપર ક્લિક કરો 

તલાટી, બિન સચિવાલય, કેન્દ્ર સરકારની વિવિધ ભરતીઓની , સિલેબસ આધારીત  પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ફ્રી ટેસ્ટ શરૂ થનાર છે તો આજે જ જોડાઓ 

Join Now