પરીક્ષા તારીખ  ૧૦/૦૪/૨૦૨૨ રવિવાર

Arrow

સૌ પ્રથમ ojas. gujarat.gov.in ની મુલાકાત લો

ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી LRD ની જાહેરાત/ ક્રમાંક પસંદ કરો  

તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખની વિગતો નાંખો

Books

તમારો કોલ લેટર ઝડપથી ડાઉનલોડ કરવા નીચેના બટન ઉપર ક્લિક કરો 

તમામ સરકારી ભરતીઓ માટેની સચોટ માહિતી માટે આજે જ અમારી વેબસાઇટ્ની  મુલાકાત લો 

તલાટી, બિન સચિવાલય, કેન્દ્ર સરકારની વિવિધ ભરતીઓની , સિલેબસ આધારીત  પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ફ્રી ટેસ્ટ શરૂ થનાર છે તો આજે જ જોડાઓ