યાદ રાખો શારીરિક કસોટીના દિવસે તમારા તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું છે.

તમારા શારીરિક કસોટીના ગ્રાઉન્ડ વિશે અને સરનામાં વગેરેની સંપૂર્ણ માહિતી 

શારીરીક કસોટીની તારીખ  ૦૧/૦૬/૨૦૨૨ અને  ૦૨/૦૬/૨૦૨૨

Arrow

સૌ પ્રથમ Freejobbuzz.com ની મુલાકાત લો

આર્ટીકલ માં જણાવ્યા મુજબની લિંક ઉપર કિલક કરો  

તમારો કંફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી તમારો કોલ લેટર ડાઉનલોડ કરો

તલાટી, બિન સચિવાલય, કેન્દ્ર સરકારની વિવિધ ભરતીઓની , સિલેબસ આધારીત  પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ફ્રી ટેસ્ટ શરૂ થનાર છે તો આજે જ જોડાઓ