Sumul Dairy Bharti 2023 : સુમુલ ડેરી ભરતી 2023 |શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે સુમુલ ડેરી દ્વારા વિવિધ પદો માટે મોટી ભરતીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં એ.સ.સી,એ.મે.સી, બી.ઈ, ડિપ્લોમા, આઈટીઆઈ પાસ, દૂધ વિતરણ / એકાઉન્ટ/ સ્ટોર્સ, એમ.બી.એ,અને કેમિસ્ટ પોસ્ટ્સ 2023 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.મિત્રો આ પહેલા ઓફિસિઅલ વેબસાઈટ http://careers.sumul.coop/ પર ફટાફટ ઓનલાઈન અરજી કરી દો. તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.
Sumul Dairy Bharti 2023 | સુમુલ ડેરી ભરતી 2023023
Table of Contents
સંસ્થાનું નામ | સુમુલ ડેરી સુરત |
આર્ટિકલ નું નામ | Sumul Dairy Bharti 2023 |
અરજી કરવાની શરુ તારીખ | 18/08/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28/08/2023 |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
સત્તાવાર વેબસાઈટ | http://careers.sumul.coop |

મહત્વ ની તારીખ:
આ ભરતી ની સૂચના 18 ઓગસ્ટ 2023 ના રોજ સુમુલ ડેરી દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ ભરતી ના ફોર્મ ભરવાની તારીખ 18 ઓગસ્ટ 2023 છે જ્યારે આ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 છે.
પોસ્ટનું નામ:
- કેમિસ્ટ
- આઈટીઆઈ પાસ
- બી.ઈ
- ડિપ્લોમા
- બોઇલર એટેન્ડન્ટ
- એમ.બી.એ
- દૂધ વિતરણ / એકાઉન્ટ/ સ્ટોર્સ
Also Read: Child Protection Society Bharti 2023:
અરજી ફી:
સુમુલ ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી મફત છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની રહેતી નથી.
વયમર્યાદા:
સુમુલ ડેરીની ભરતીમાં વયમર્યાદા ઓછા માં ઓછી 18 વર્ષ થી લઈ વધુ માં વધુ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
- લિવિંગ સર્ટિફિકેટ(એલ.સી)
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- અન્ય જરૂરી દસ્તાવેજો
Also Read: DPMU Ahmedabad Recruitment 2023
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પેહલા સુમુલ ડેરીની સત્તાવાર વેબસાઈટ http://careers.sumul.coop/ ઓપન કરો .
- જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
- તમામ વિગતો ભરો તથા તમામ દસ્તાવેજો અપલોડ કરો.
- ફાઇનલ સબમિટ કરો
- અરજીની પ્રિન્ટ કાઢી લો.
- આ રીતે તમારું ફોર્મ સંપૂર્ણપૂર્વક ભરાઈ જશે.