fbpx

SSC SI and CAPF Recruitment 2022 | કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓમાં 4300 જગ્યાઓ પર ભરતી.

SSC SI and CAPF Recruitment 2022: સ્ટાફ સિલેકશન કમિશન, ભારત સરકાર દ્વારા દિલ્હી રાજ્યમાં પોલીસ કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ જેવી કે BSF, CISF, CRPF, ITBP, SSBમાં સબ ઇન્સ્પેક્ટરની કુલ 4300 જગ્યાઓ માટે ભરતી માટે સત્તાવાર સૂચના (Notification) બહાર પાડી છે. ભરતી કરવાની તમામ સત્તાઓ સ્ટાફ સિલેકશન કમિશન, ભારત સરકાર (SSC) પાસે છે. દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટર આ ભરતીની સત્તાવાર જાહેરાત pdf ફોરમેટમાં અમારી વેબસાઇટ અને Staff Selection Commission of India ની ઓફીશીયલ  વેબસાઇટ ssc.gov.in પર અપલોડ કરવામાં આવી છે. SSC SI and CAPF Recruitment 2022ના ઓનલાઈન ફોર્મ 10 ઓગસ્ટ 2022 થી 30 ઓગસ્ટ 2022 સુધી ભરી શકાશે. 

SSC SI and CAPF Recruitment 2022 Notification

જે ઉમેદવારો  સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કરવામાં અવેલ જાહેરાત મુજબ ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ભરતી થવા રસ અને તે માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તેઓ નીચે આપેલ બટન ઉપર ક્લિક કરી વધુ વિગતો જાણવા ઓફીશીયલ જાહેરાત ડાઉનલોડ કરી શકાશે.

SSC SI and CAPF Recruitment 2022 Online Form Link

દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટરની ઓનલાઈન અરજી અને રજીસ્ટ્રેશન ફોર્મ લિંક પણ આ પેજ પર ઉપલબ્ધ છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ માત્ર ઓનલાઈન મોડમાં જ અરજી કરી શકશે. દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટરની ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/08/2022. યોગ્યતા ધરાવતા ઉમેદવારોને છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવુ જરૂરી છે.

SSC SI and CAPF Recruitment 2022 Overview

સિલેક્શન બોર્ડસ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકાર
જગ્યાનું નામસબ ઇન્સ્પેક્ટર
કુલ જગ્યાઓ4300
ઑનલાઇન અરજી કરવાની તારીખ10/08/2022
ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ30/08/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ 
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ30/08/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ31/08/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ
ઓફલાઇન ચલણ દ્વારા બેંક મારફત ફી ભરવાની છેલ્લી તારીખ31/08/2022 (બેંકના કામકાજના સમય દરમિયાન)
નોકરીનુ સ્થળસમગ્ર ભારત અને દિલ્હી કેન્દ્ર શાશિત પ્રદેશ
ઓફીશીયલ વેબસાઇટ https://ssc.nic.in/
SSC SI and CAPF Recruitment 2022Overview

Also Read : India Post 98083 Post Recruitment: પોસ્ટ વિભાગમાં ભારત સરકારે મંજુર કરી 98,083 જગ્યાઓ

SSC SI and CAPF Recruitment 2022 Important Date

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ – 10 ઓગસ્ટ 2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 30 ઓગસ્ટ 2022 (રાત્રિના ૨૩:૦૦ સુધી)
SSC SI and CAPF Recruitment 2022
SSC SI and CAPF Recruitment 2022

SSC SI and CAPF Recruitment 2022 Educational Qualification

  • તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષ સ્નાતકની ડિગ્રી છે

વય મર્યાદા

  • ઉમેદવારોની વય મર્યાદા 01-01-2022ના રોજ 20 થી 25 વર્ષની હોવી જોઈએ (એટલે કે 02-01-1997 પહેલા જન્મેલા ઉમેદવારો અને 01-01-2002 પછીના નહી)

Application Fees

  • Gen/OBC/EWS Rs.100/-
  • SC/ST/ESM No Fees

Also Read : BSF Head Constable Recruitment 2022

SSC SI and CAPF Recruitment 2022 Salary Details

દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટર  માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી ફીઝીકલ પરીક્ષાના આધારે કરવામાં આવશે. દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટરની જગ્યા ઉપર પસંદગી પામનાર ઉમેદવરને RS. 35,400 – 1,12,400/- સ્કેલ પગાર ધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવશે.

SSC SI and CAPF Recruitment 2022 How To Apply

  • SSC SI and CAPF Recruitment 2022  ગ્રેજ્યુએશન  આધારિત પરીક્ષા માટે અરજી કરવા માટે તમારે નીચે જણાવ્યા પ્રક્રિયાને કાળજીપૂર્વક અનુસરવી આવશ્યક છે.
  • દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટર માટે સૌપ્રથમ તમારે સ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

અથવા

  • નીચે આપેલા બટન ઉપર ક્લિક કરવાથી ઓનલાઇન અરજી કરી શક્શો
  • ત્યારરબાદ તમે અગાઉ રજીસ્ટેશન કરેલુ ન હોય તો રજીસ્ટ્રેશન કરવુ
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારા મોબાઇલ નંબર પર મેસેજ મારફત રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળશે.
  • રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન થવાનુ રહેશે.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન વખતે તમારી લાયકાતની જે વિગતો દર્શાવી હશે તે મુજબની જાહેરાત ડેશબોર્ડ ઉપર જોઇ શકાશે
  • જાહેરાતની લીસ્ટમાંથી SSC SI and CAPF Recruitment 2022 ની સામે આપેલ Apply Online બટન ઉપર કિલક કરી અરજી ફોર્મ ભરી શક્શો

SSC SI and CAPF Recruitment Syllabus Paper -1

Sr NoSubjectNo of QuestionsMax MarksExam Duration
1General Intelligence and Reasoning5050 
2General Knowledge and General Awareness50502 Hours
3Quantitative Aptitude5050
4English Comprehension5050
Total 200200
SSC SI and CAPF Recruitment Syllabus Paper –1

Paper II

Sr NoSubjectNo of QuestionsMax MarksExam Duration
1English language & Comprehension200200 
SSC SI and CAPF Recruitment Syllabus Paper –II

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

SSC SI and CAPF Recruitment 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટર ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ કઇ છે. ?

SSC SI and CAPF Recruitment 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટર ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2022 છે.

SSC SI and CAPF Recruitment 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટરની કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી થશે. ?

SSC SI and CAPF Recruitment 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટરની 4400 ખાલી જગ્યાઓ પર ભરતી થશે.

SSC SI and CAPF Recruitment 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટરનું પગાર ધોરણ શું છે. ?

SSC SI and CAPF Recruitment 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટરનું પગાર ધોરણ 34,400/- થી 1,12,400/- છે.

1 thought on “SSC SI and CAPF Recruitment 2022 | કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓમાં 4300 જગ્યાઓ પર ભરતી.”

  1. Pingback: SSC GD Constable Recruitment 2022 | 24369 જગ્યાઓ પર દસ પાસ આધારીત બમ્પર ભરતી - Viral News

Leave a Comment