fbpx

SSC Junior Engineer Bharti 2023 : ડિપ્લોમા અને ડીગ્રી માટે ભરતીની જાહેરાત : કુલ 1300 જગ્યાઓ માટે ભરતી, પગાર 50000 સુધી

SSC Junior Engineer Bharti 2023 : શું તમને અથવા તમારા કુટુંબમાં કેફ્રેન્ડ સર્કલમાં કોઈને નોકરી ની જરૂર છે તો અમે તમારા માટે રોમાંચક ખબર લઈને આવ્યા છીએ કારણ કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ડિપ્લોમા અને ડીગ્રી માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ 1300 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલને છેલ્લે સુધી જરૂર વાંચજો તથા જે વ્યક્તિઓને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

SSC Junior Engineer Bharti 2023

સંસ્થાનુંનામસ્ટાફસિલેક્શનકમિશન
આર્ટિકલનુંનામSSC Junior Engineer Bharti 2023
પોસ્ટનુંનામJunior Engineer
આર્ટિકલકેટેગરીLatest Job , Sarkari Result
કુલજગ્યાઓ1300
અરજીકરવાનીછેલ્લીતારીખ16/08/2023
અરજીમોડઓનલાઈન
SSC full formSTAFF SELECTION COMMISSION
સતાવારવેબસાઈટhttps://ssc.nic.in/
SSC Junior Engineer Bharti 2023
SSC Junior Engineer Bharti 2023
SSC Junior Engineer Bharti 2023

મહત્વની તારીખ:

આ ભરતીની સૂચના સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2023 છે.

પગાર ધોરણ:

સ્ટાફ સિલેક્શન કમિશનની સૂચના દ્વારા ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક 30000 થી 50000 સુધીનો પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે.

Also Read: VMC Recruitment 2023:

SSC Junior Engineer Bharti 2023

SSC Junior Engineer Bharti 2023 વિષે સૂચના PDF સત્તાવાર વેબસાઇટ https://www.ssc.nic.in પર અપલોડ કરવામાં આવેલ છે. જેમાં સ્ટાફ સિલેક્શન કમિશન  Junior Engineer 2023 નોટિફિકેશન PDF ની ભરતી વિશે વિગતવાર સૂચના બહાર પાડી છે.SSC MTS bharti 2023 નોટિફિકેશન પોસ્ટ માટે અરજી કરવા માટે ગુજરાત ના લાયક ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની હોય છે. સ્ટાફ સિલેક્શન કમિશન   Junior Engineer 2023 નોટિફિકેશન પીડીએફ અને પોસ્ટ્સ માટેના અભ્યાસ ક્રમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલ છે. SSC Junior Engineer Bharti 2023 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે આપવામાં આવેલ છે.

વય મર્યાદા:

સ્ટાફ સિલેક્શન કમિશન  Junior Engineer ની ભરતીમાં ઉમેદવારની મહત્તમ ઉંમર 27 વર્ષ અને ન્યૂનતમ ઉંમર  18 વર્ષ હોવી આવશ્યક છે.સરકારશ્રી ના આદેશ અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ છાટ મળવા પાત્ર રહેશે.

Also Read: ISRO JOB Vacancy 2023:

SSC Junior Engineer Bharti 2023 માટેકંઈરીતેઅરજીકરવી?

  • સૌથી પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે અરજી કરવા માટે યોગ્ય છોકે નહિ તે ચકાસો
  • શરૂઆત ની તારીખ થી છેલ્લી તારીખ વચ્ચે સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઇન નોંધણી ની અરજી કરવી.
  • અરજી માત્ર ઓનલાઈન રીતે કરવામાં આવે છે
  • રજીસ્ટ્રેશન પર ઉમેદવારોને ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે જે ભવિષ્યના ઉપયોગો માટે કાળજી પૂર્વક સાચવી રાખવો જોઈએ.
  • અરજીમાં ઉમેદવારોનું ઈ-મેલ આઈડી ફરજિયાત આપવાનું રહેશે.
  • ઓનલાઈન અરજી કરવા માટેની લિંક નીચે આપવામાં આવેલ છે.

Leave a Comment