SSC GD Constable Recruitment 2022: સ્ટાફ સિલેકશન કમિશન, ભારત સરકાર દ્વારા ધોરણ ૧૦ પાસ ઉમેદવારો માટે GD Constable ની કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ જેવી કે BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCBમાં GD Constable ની કુલ 24639 જગ્યાઓ માટે ભરતી માટે સત્તાવાર સૂચના (Notification) બહાર પાડી છે. ભરતી કરવાની તમામ સત્તાઓ સ્ટાફ સિલેકશન કમિશન, ભારત સરકાર (SSC) પાસે છે. દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલ આ ભરતીની સત્તાવાર જાહેરાત pdf ફોરમેટમાં અમારી વેબસાઇટ અને Staff Selection Commission of India ની ઓફીશીયલ વેબસાઇટ ssc.gov.in પર અપલોડ કરવામાં આવી છે. SSC GD Constable Recruitment 2022ના ઓનલાઈન ફોર્મ 27 ઓક્ટોબર 2022 થી 30 નવેમ્બર 2022 સુધી ભરી શકાશે.
SSC GD Constable Recruitment 2022 Post Name
Table of Contents
સ્ટાફ સિલેકશન કમિશન, ભારત સરકાર દ્વારા ધોરણ ૧૦ પાસ ઉમેદવારો માટે GD Constable ની કુલ 24369 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પુરુષ અને મહિલા બંન્ને ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
Force | Male | Female | Total |
BSF | 8922 | 1575 | 10497 |
CISF | 90 | 10 | 100 |
CRPF | 8320 | 531 | 8911 |
SSB | 1041 | 243 | 1284 |
ITBP | 1371 | 242 | 1613 |
AR | 1697 | 0 | 1697 |
SSF | 78 | 25 | 103 |
NCB | 21579 | 2626 | 164 |
કુલ | 24369 |
SSC GD Constable Recruitment 2022 Notification
જે ઉમેદવારો સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કરવામાં અવેલ જાહેરાત મુજબ ની કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની પોસ્ટ ઉપર ભરતી થવા રસ અને તે માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તેઓ નીચે આપેલ બટન ઉપર ક્લિક કરી વધુ વિગતો જાણવા ઓફીશીયલ જાહેરાત ડાઉનલોડ કરી શકાશે.
SSC GD Constable Recruitment 2022 Apply Online
દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની ઓનલાઈન અરજી અને રજીસ્ટ્રેશન ફોર્મ લિંક પણ આ પેજ પર ઉપલબ્ધ છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ માત્ર ઓનલાઈન મોડમાં જ અરજી કરી શકશે. દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/11/2022. યોગ્યતા ધરાવતા ઉમેદવારોને છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવુ જરૂરી છે.
SSC GD Constable Recruitment 2022 Overview
સિલેક્શન બોર્ડ | સ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકાર |
જગ્યાનું નામ | GD Constable |
કુલ જગ્યાઓ | 24639 |
ઑનલાઇન અરજી કરવાની તારીખ | 27/10/2022 |
ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 30/11/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ |
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ | 30/11/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ |
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ | 01/12/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ |
ઓફલાઇન ચલણ દ્વારા બેંક મારફત ફી ભરવાની છેલ્લી તારીખ | 01/12/2022 (બેંકના કામકાજના સમય દરમિયાન) |
નોકરીનુ સ્થળ | સમગ્ર ભારત |
ઓફીશીયલ વેબસાઇટ | https://ssc.nic.in/ |
SSC GD Constable Recruitment 2022 Important Date
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ – 27 ઓક્ટોબર 2022
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 30 નવેમ્બર 2022 (રાત્રિના ૨૩:૦૦ સુધી)
SSC GD Constable Recruitment 2022 Educational Qualification
- તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ પાસ છે.
Age Limit
- ઉમેદવારોની વય મર્યાદા 01-01-2023ના રોજ 18 થી 23 વર્ષની હોવી જોઈએ (એટલે કે 02-01-2000 પહેલા જન્મેલા ઉમેદવારો અને 01-01-2005 પછીના નહી) અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.

Application Fees
- Gen/OBC/EWS Rs.100/-
- SC/ST/ESM No Fees
Also Read : Central University of Gujarat Recruitment 2022
SSC GD Constable Recruitment 2022 Salary Details
- દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર GD Constable માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી ફીઝીકલ પરીક્ષાના આધારે કરવામાં આવશે. દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટરની જગ્યા ઉપર પસંદગી પામનાર ઉમેદવરને RS. 21,700 – 69,100/- સ્કેલ પગાર ધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવશે.
- NCB પોસ્ટ : લેવલ 1 (રૂ. 18,000-56,900)
- અન્ય તમામ પોસ્ટ : લેવલ 3 (રૂ. 21,700-69,100)
Also Read : Gujarat Circle Post Office Recruitment 2022 | કુલ 188 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી
SSC GD Constable Recruitment 2022 How To Apply
- SSC GD Constable Recruitment 2022 ધો. ૧૦ પાસ આધારિત પરીક્ષા માટે અરજી કરવા માટે તમારે નીચે જણાવ્યા પ્રક્રિયાને કાળજીપૂર્વક અનુસરવી આવશ્યક છે
- દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલ માટે સૌપ્રથમ તમારે સ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
અથવા
- નીચે આપેલા બટન ઉપર ક્લિક કરવાથી ઓનલાઇન અરજી કરી શક્શો
- ત્યારરબાદ તમે અગાઉ રજીસ્ટેશન કરેલુ ન હોય તો રજીસ્ટ્રેશન કરવુ
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારા મોબાઇલ નંબર પર મેસેજ મારફત રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળશે.
- રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન થવાનુ રહેશે.
- ત્યારબાદ રજીસ્ટ્રેશન વખતે તમારી લાયકાતની જે વિગતો દર્શાવી હશે તે મુજબની જાહેરાત ડેશબોર્ડ ઉપર જોઇ શકાશે
- જાહેરાતની લીસ્ટમાંથી SSC GD Constable Recruitment 2022 ની સામે આપેલ Apply Online બટન ઉપર કિલક કરી અરજી ફોર્મ ભરી શક્શો
SSC GD Constable Recruitment 2022 Syllabus
Sr No | Subject | No of Questions | Max Marks | Exam Duration |
1 | General Intelligence and Reasoning | 20 | 40 | |
2 | General Knowledge and General Awareness | 20 | 40 | 2 Hours |
3 | Elementary Mathematics | 20 | 40 | |
4 | English / Hindi | 20 | 40 | |
Total | 80 | 160 |
SSC GD Constable Physical Efficiency Test (PET) Details
Male | Female | Remarks | |
Force | 5 Kms in 24 minutes. | 1.6 Kms in 8 ½ minutes | For candidates other than those belonging to Ladakh Region |
1.6 Kms in 6 ½ minutes | 800 metres in 4 minutes | For candidates of Ladakh Region. |
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
SSC GD કોન્સ્ટેબલ 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ કઇ છે. ?
SSC GD કોન્સ્ટેબલ 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે.
SSC GD કોન્સ્ટેબલ 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી થશે. ?
SSC GD કોન્સ્ટેબલ 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની 24639 ખાલી જગ્યાઓ પર ભરતી થશે.
SSC GD કોન્સ્ટેબલ 2022 ની કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલ નું પગાર ધોરણ શું છે. ?
SSC GD કોન્સ્ટેબલ 2022 ની કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલ નું પગાર ધોરણ 21,700/- થી 69,100/- છે.