fbpx

SSC Delhi Police Driver Recruitment 2022 । Total 1411 post Apply Now

SSC Delhi Police Driver Recruitment 2022: સ્ટાફ સિલેકશન કમિશન, ભારત સરકાર દ્વારા દિલ્હી રાજ્યમાં પોલીસ સ્ટાફમાં ડ્રાઇવરની કુલ ૧૪૧૧ જગ્યાઓ માટે ભરતી માટે સત્તાવાર સૂચના (Notification) બહાર પાડી છે. ભરતી કરવાની તમામ સત્તાઓ સ્ટાફ સિલેકશન કમિશન, ભારત સરકાર (SSC) પાસે છે. દિલ્હી રાજ્યમાં થનાર આ ભરતીની સત્તાવાર જાહેરાત pdf ફોરમેટમાં અમારી વેબસાઇટ અને Staff Selection Commission of India ની ઓફીશીયલ  વેબસાઇટ ssc.gov.in પર અપલોડ કરવામાં આવી છે. SSC Police Driver Recruitment 2022ના ઓનલાઈન ફોર્મ ૦૮મી જુલાઇ 2022 થી ૨૯મી જુલાઇ 2022 સુધી ભરી શકાશે.  

SSC Delhi Police Driver Recruitment 2022 Notification

જેઓ સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કરવામાં અવેલ જાહેરાત મુજબ ની દિલ્હી રાજ્યના પોલીસ સ્ટાફમાં ડ્રાઇવરની પોસ્ટ ઉપર ભરતી થવા રસ અને તે માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તેઓ નીચે આપેલ બટન ઉપર ક્લિક કરી SSC Police Driver Recruitment 2022ની વધુ વિગતો જાણવા ઓફીશીયલ જાહેરાત ડાઉનલોડ કરી શકાશે.

SSC Delhi Police Driver Recruitment 2022 Online Form Link

SSC Police Driver Recruitment 2022 ની ઓનલાઈન અરજી અને રજીસ્ટ્રેશન ફોર્મ લિંક પણ આ પેજ પર ઉપલબ્ધ છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ માત્ર ઓનલાઈન મોડમાં જ અરજી કરી શકશે. SSC Police Driver Recruitment 2022 2022 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/07/2022. યોગ્યતા ધરાવતા ઉમેદવારોને છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં SSC Police Driver Recruitment 2022 ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવુ જરૂરી છે.

SSC Delhi Police Driver Recruitment 2022 Overview

સિલેક્શન બોર્ડસ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકાર
જગ્યાનું નામકોન્સ્ટેબલ (ડ્રાઇવર) ફક્ત પુરૂષ
કુલ જગ્યાઓ1411
ઑનલાઇન અરજી કરવાની તારીખ08/07/2022
ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ29/07/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ 
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ29/07/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ30/07/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ
ઓફલાઇન ચલણ દ્વારા બેંક મારફત ફી ભરવાની છેલ્લી તારીખ30/07/2022 (બેંકના કામકાજના સમય દરમિયાન)
નોકરીનુ સ્થળદિલ્હી કેન્દ્ર શાશિત પ્રદેશ
ઓફીશીયલ વેબસાઇટ https://ssc.nic.in/
SSC Delhi Police Driver Recruitment 2022 Overview

SSC Police Driver Recruitment 2022 Important Dates

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ – ૦૮મી જુલાઇ 2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – ૨૯મી જુલાઇ 2022 (રાત્રિના૨૩:૦૦ સુધી)
SSC Delhi Police Driver Recruitment 2022
SSC Delhi Police Driver Recruitment 2022

SSC Police Driver Recruitment 2022 Educational Qualification

  • દેશના કોઇપણ રાજ્યના સરકાર માન્ય બોર્ડથી ધોરણ ૧૨ પાસ હોવુ જરૂરી
  • આત્મવિશ્વાસ સાથે ભારે વાહનો ચલાવવા માટે સક્ષમ હોવા જોઈએ
  • ભારે મોટર વાહનો માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ

SSC Police Driver Recruitment 2022 Application Fees

  • Gen/OBC/EWS Rs.100/-
  • SC/ST/ESM No Fees

SSC Police Driver Recruitment 2022 Salary Details

SSC Delhi Police Driver Recruitment 2022  માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી ફીઝીકલ પરીક્ષાના આધારે કરવામાં આવશે. દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ કમ ડ્રાઇવરની જગ્યા ઉપર પસંદગી પામનાર ઉમેદવરને RS. 21700 – 69100/- સ્કેલ પગાર ધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવશે.

Also Read : IAF Group C Recruitment 2022

SSC Police Driver Recruitment 2022 How To Apply

  • SSC Delhi Police Driver Recruitment 2022 ધોરણ ૧૨ પાસ આધારિત પરીક્ષા માટે અરજી કરવા માટે તમારે નીચે જણાવ્યા પ્રક્રિયાને કાળજીપૂર્વક અનુસરવી આવશ્યક છે.
  • SSC Delhi Police Driver Recruitment 2022 ધોરણ ૧૨ પાસ આધારિત માટે સૌપ્રથમ તમારે સ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

અથવા

  • નીચે આપેલા બટન ઉપર ક્લિક કરવાથી ઓનલાઇન અરજી કરી શક્શો
  • ત્યારબાદ તમે અગાઉ રજીસ્ટેશન કરેલુ ન હોય તો રજીસ્ટ્રેશન કરવુ
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારા મોબાઇલ નંબર પર મેસેજ મારફત રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળશે.
  • રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન થવાનુ રહેશે.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન વખતે તમારી લાયકાતની જે વિગતો દર્શાવી હશે તે મુજબની જાહેરાત ડેશબોર્ડ ઉપર જોઇ શકાશે
  • જાહેરાતની લીસ્ટમાંથી  SSC Delhi Police Driver Recruitment 2022 ની સામે આપેલ Apply Online બટન ઉપર કિલક કરી અરજી ફોર્મ ભરી શક્શો

SSC Delhi Police Driver Recruitment 2022 Syllabus

Sr NoSubjectNo of QuestionsMax MarksExam Duration
1General English2020 
2General Intelligence & reasoning2020General- 90 Minutes
3Numerical Aptitude1010
4Road Sense, Vehicle Maintenance, Traffic Rules/ Signals vehicle & environmental pollution i.e. petrol and diesel vehicle, CNG operated vehicle, Noise pollution etc5050
Total 100100
SSC Delhi Police Driver Recruitment 2022 Syllabus

2 thoughts on “SSC Delhi Police Driver Recruitment 2022 । Total 1411 post Apply Now”

Leave a Comment